+

આ રાશિના જાતકોએ આજે ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી

આજનું પંચાંગતારીખ  :- 15 નવેમ્બર 2022, મંગળવાર     તિથિ :- કારતક વદ સાતમ ( 05:49 પછી આઠમ )     રાશિ :- કર્ક ( ડ,હ )   નક્ષત્ર :- પુષ્ય ( 16:13 પછી આશ્લેષા )     યોગ :- શુક્લ ( 00:32 પછી બ્રહ્મ )    કરણ  :- વિષ્ટિ/ભદ્ર ( 16:38 પછી બવ 05:49 પછી બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:53 સૂર્યાસ્ત :-   સાંજે 17:55 અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:46 સુધી રાહુકાળ :- 15:10 થી 16:33 સુધી આજે વિષ્ટિ સમાપ્ત થાય આજે રવિયોગ સમાપ્ત થાય આજે રાજયોગ સૂર્યો. થી 16:13 સુધી રહેશે 
આજનું પંચાંગ
તારીખ  :- 15 નવેમ્બર 2022, મંગળવાર 
    તિથિ :- કારતક વદ સાતમ ( 05:49 પછી આઠમ ) 
    રાશિ :- કર્ક ( ડ,હ ) 
  નક્ષત્ર :- પુષ્ય ( 16:13 પછી આશ્લેષા ) 
    યોગ :- શુક્લ ( 00:32 પછી બ્રહ્મ ) 
   કરણ  :- વિષ્ટિ/ભદ્ર ( 16:38 પછી બવ 05:49 પછી બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:53 
સૂર્યાસ્ત :-   સાંજે 17:55 
અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:46 સુધી 
રાહુકાળ :- 15:10 થી 16:33 સુધી 
આજે વિષ્ટિ સમાપ્ત થાય 
આજે રવિયોગ સમાપ્ત થાય 
આજે રાજયોગ સૂર્યો. થી 16:13 સુધી રહેશે 
મેષ (અ,લ,ઈ)
આજે કાર્યક્ષેત્રમાં સફળતાઓમાં વૃદ્ધિ થાય
અજય માનસિક અસ્થિરતા દૂર થાય
આજે ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિ થાય
નોકરીમાં અધિકારીઓ આપના કાર્યને મહત્વ આપે 
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિ સુધારવા સારી તકો મળે
સામાજિક કાર્યોમાં સક્રિય બની શકો છો
આજે બીજા પર વધુ વિશ્વાસ મૂકશો નહીં
માતા પિતાનું સ્વાસ્થ્ય આજે સારું રહેશે
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ તમારા માટે શુભ કારી રહે
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
નવા આર્થિક સાધનો પર કાર્ય કરશો
આજે વ્યાપારમાંભાગ્યવર્ધકસફળતાઓ મળી શકે
કર્ક (ડ,હ)
નવીન પ્રવૃત્તિ લાભકારી રહેશે
આજે પેટને લઈને નાની તકલીફો થાય
આજે પરિચિત વ્યક્તિથી તમને લાભ મળે
તમને ભૂમિ સંબંધિત લાભનીપ્રાપ્તિથાય
સિંહ (મ,ટ)
આજે ધન લાભથી ભવિષ્ય મજબૂતબને
આજે માન સન્માનમાં વૃદ્ધિ થાય
સંતાન સંબંધીત વિષયમાં ધન ખર્ચ થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
કન્યા (પ,ઠ,ણ)
આજે અટકેલા કામ પૂરા થાય
આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય
આજેવ્યાપારમાં મુશ્કેલી વધીશકે
આજે ભાગ્યનો સાથ તમને મળી શકે છે 
તુલા (ર,ત)
આજે કાર્ય ક્ષેત્રમાં યોગ્ય વિકાસ થાય
આજે ધન લાભના યોગ વધે
આજે પરિવારમાં મતભેદ થઈ શકે
ભાગીદારીથી વ્યાપારમાં આગળ વધવું નહીં
વૃશ્ચિક (ન,ય)
વાણિજ્ય કાર્યોમાં ધ્યાન રાખવું
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આજે પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મુશ્કેલીઓનો સામનો કરી લક્ષ્યોનેસાધસો
ધાર્મિક કાર્યોથી તમને લાભ મળે
મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિય રહેશો
આજે વ્યાપાર ક્ષેત્રે ભાગીદારીઓથી લાભ મળે
મકર (ખ,જ)
તમારો સ્વભાવ સાદગી પૂર્ણ રહે
આજે વ્યાપારમાંમહેનતથી ઊંચાઈએ પહોંચશો
લવ લાઇફમાં સમસ્યા આવી શકે
તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો
કુંભ (ગ,શ,સ,ષ)
આજે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ રહે
કુટુંબ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
આજે ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આજે યાત્રા તમારા માટે શુભકારી બને
મીન (દ,ચ,ઝ,થ)
તમને વ્યાપાર ધંધામાં સારા લાભ મળે
આજે અણધાર્યાલાભની સંભાવના વધે
આજે તમે ચિંતા મુક્ત રહેશો
આર્થિક ક્ષેત્રે શોધ પૂર્ણ થાય
આજનો મહામંત્ર :- ૐ વંદે બૃહસ્પતિં પુષ્પદેવતા માનુશાકૃતિ | 
                     સર્વાભરણ  સંપન્નં દેવમંત્રેણ આદરાત્ || આ મંત્ર જાપથી પુષ્ય નક્ષત્રનું શુભફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું પુષ્યનક્ષત્રનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
વડના પાનમાં હલ્દર્યુ કંકુથી સ્વસ્તિક બનાવી ઘરમાં ઉત્તર દિશામાં શુભ સ્થાનમાં રાખવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય 
આજે મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરાવી
Whatsapp share
facebook twitter