+

આ રાશિના જાતકોને આજે તેમની મનોકામના પૂર્ણ થતી જણાય

આજનું પંચાંગતારીખ  -    26 ડિસેમ્બર 2022, સોમવાર      તિથિ   -    પોષ સુદ ચોથ   રાશિ   -   મકર ખ,જ,જ્ઞ  નક્ષત્ર  -   શ્રવણ   યોગ  -   હર્ષણ   કરણ  -   વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:19 થી 13:01 સુધી રાહુકાળ :-  08:42 થી 10:01 સુધી આજે વિનાયક ચતુર્થી છે મેષ (અ,લ,ઈ) આપના મનના મુરાદો પૂર્ણ થાય આજે કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધે તમે તમારા લક્ષ્યને મહત્વ આપજો ધીરજના ફળ મીઠા સમજવા ઉપાય -  ગોળના પાણીથી શિવજી પર અભિષેક કર
આજનું પંચાંગ
તારીખ  –    26 ડિસેમ્બર 2022, સોમવાર    
  તિથિ   –    પોષ સુદ ચોથ 
  રાશિ   –   મકર ખ,જ,જ્ઞ 
 નક્ષત્ર  –   શ્રવણ 
  યોગ  –   હર્ષણ 
  કરણ  –   વણિજ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:19 થી 13:01 સુધી 
રાહુકાળ :-  08:42 થી 10:01 સુધી 
આજે વિનાયક ચતુર્થી છે 
મેષ (અ,લ,ઈ) 
આપના મનના મુરાદો પૂર્ણ થાય 
આજે કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધે 
તમે તમારા લક્ષ્યને મહત્વ આપજો 
ધીરજના ફળ મીઠા સમજવા 
ઉપાય –  ગોળના પાણીથી શિવજી પર અભિષેક કરવો 
શુભરંગ – લાલ 
વૃષભ (બ,વ,ઉ) 
આપના જીવામાંનમાં હકારાત્મક વલણ વધે 
તમે આજ આશાવાદી બનશો 
તમને મહેનત અને પરિશ્રમનું ઉત્તમ ફળ મળે 
વિદ્યાભ્યાસમાં થોડીક તકલીફ જણાય 
ઉપાય –  દૂધમાં લવિંગ મૂકી શિવજીપર અભિષેક કરવો 
શુભરંગ – ક્રીમ 
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ તમારા માટે સામાન્ય જણાય 
તમારું સ્વાસ્થ્ય આજે નબળું જણાય 
કાર્યક્ષેત્રમાં તમે વ્યસ્ત રહેશો 
તમારા ક્રોધપર અંકુશ રાખજો 
ઉપાય –  શિવજીને ચંદનના જલથી અભિષેક કરવો 
શુભરંગ – લીલો 
કર્ક (ડ,હ)
આપના વ્યવસાયિક કામમાં સાનુકુળતા રહે 
આજે કૌટુંબિક સમસ્યા દૂર થાય 
આજે ખેડૂતોને પરિશ્રમનું ફળ મળે 
તમારું સ્વાસ્થ્ય સારું રહે 
ઉપાય –   ૐ નમઃ શિવાય મંત્રના 108 વાર જાપ કરવા 
શુભરંગ – પીળો 
સિંહ (મ,ટ)
આજનો દિવસ મધ્યમ રહે 
આપે ઉતાવળે કોઈ કામના કરવા 
પરિવારની સલાહ તમને હોશિયાર બનાવે 
તમને પ્રયત્નો થકી લાભ મળે 
ઉપાય –  ભગવાન શિવજીને આજે ચોખ ચડાવવા 
શુભરંગ – ગોલ્ડન 
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારી માનસિક ચિંતા દૂર થાય 
કાર્યક્ષેત્રે તમને બેચેની જણાય 
આપનો અનુભવ પરિવારને મદદ રૂપ થાય 
આજે રાહતના એંધાણ મળતા જણાય 
ઉપાય –   શિવજીને શેરડીના રસથી અભિષેક કરવો 
શુભરંગ – વાદળી 
તુલા (ર,ત) 
આજનો દિવસ યાદગાર જણાય 
આવક કરતા જાવક વધે 
તમે સામાજિક કાર્ય કરશો 
આજે વિવાદોથી મુક્તિ મળે  
ઉપાય –  શિવજીપર અત્તરનો અભિષેક કરવો 
શુભરંગ – નેવી બ્લ્યુ 
વૃશ્ચિક (ન,ય) 
તમને નોકરી- ધંધાનું ટેન્શન રહે 
આજનો દિવસ હળવાસ પૂર્ણ રહે 
તમે કુદરતી ન્યાય પર વિશ્વાસ રાખજો 
તમારી યાદશક્તિમાં વધારો થાય 
ઉપાય –   દર્ભના જલથી શિવજીપર અભિષેક કરવો 
શુભરંગ –  પર્પલ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે ઉત્તમ જણાય 
આજે તમે નિરાશામાંથી બહાર આવશો 
આજે તમારું જીવન પ્રવૃતિશીલ રહે 
આજે ધન ખર્ચમાં વધારો થાય 
ઉપાય –  કેસરયુક્ત જલથી અભિષેક કરવો 
શુભરંગ –  નારંગી 
મકર (ખ,જ)
આપની મનો કામના પૂર્ણથતી જણાય 
તમારા વેપારમાં આળસના રાખશો 
તમારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે 
આજે પારિવારિક ચિંતા દૂર થાય    
ઉપાય  –   શિવ મંદિરમાં ઘઉંનું દાન કરવું 
શુભરંગ – ખાકિ
કુંભ (ગ,શ,સ,ષ)
તમારી યોજનાઓ તમને સફળ બનાવે 
આજે આવકમાં વધારો થાય 
આજે મહેનત અને પરિશ્રમ વધે 
આજે ગૃહવિવાદ દૂર થાય 
ઉપાય –  ૐ નમઃ શિવાય મંત્રના 11 વાર જાપ કરવા 
શુભરંગ – મરુન 
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ ઉત્તમ રહે 
તમારું માનસિક ટેન્શન હળવું બને 
આજે પરિવારમાં આનંદ વર્તાય 
તમારા કામકાજમાં વ્યસ્ત રહેશો 
ઉપાય –  જળમાં દ્દૂધ ભેળવી શિવજી પર અભિષેક કરવો 
શુભરંગ – પીળો 
આજનો મહામંત્ર –  ૐ નમો હેરંબ મદ મોહિત મમ્ સંકટાન નિવારાય નિવારાય સ્વાહા || 
Whatsapp share
facebook twitter