+

આ રાશિના જાતકોને આજે નિર્ણય લેતા પહેલા વિચારવું

આજનું પંચાંગતારીખ  -     28 જાન્યુઆરી 2023, શનિવાર     તિથિ   -    મહા સુદ સાતમ રાશિ   -    મેષ { અ,લ,ઈ } નક્ષત્ર  -    અશ્વિની યોગ  -    સાધ્ય કરણ  -    વિષ્ટિ/ભદ્ર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:39 થી 13:15 સુધી રાહુકાળ :-  10:09 થી 11:31 સુધી આજે રથ-આરોગ્ય-વિધાન સપ્તમી છે મેષ (અ,લ,ઈ) આજનો દિવસ તમારો સારો રહેશેતકલીફો માંથી થોડી રાહત મળેઆજે અટકેલા કામમાં વિજય મેળવશોઆજે નોકરી વ્યવસાયમાં સફળતા મળેઉપાય -  12 મુખી રુદ્રાકà
આજનું પંચાંગ
તારીખ  –     28 જાન્યુઆરી 2023, શનિવાર     
તિથિ   –    મહા સુદ સાતમ 
રાશિ   –    મેષ { અ,લ,ઈ } 
નક્ષત્ર  –    અશ્વિની 
યોગ  –    સાધ્ય 
કરણ  –    વિષ્ટિ/ભદ્ર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:39 થી 13:15 સુધી 
રાહુકાળ :-  10:09 થી 11:31 સુધી 
આજે રથ-આરોગ્ય-વિધાન સપ્તમી છે 
મેષ (અ,લ,ઈ) 
આજનો દિવસ તમારો સારો રહેશે
તકલીફો માંથી થોડી રાહત મળે
આજે અટકેલા કામમાં વિજય મેળવશો
આજે નોકરી વ્યવસાયમાં સફળતા મળે
ઉપાય –  12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું 
શુભરંગ – સિંદૂર 
વૃષભ (બ,વ,ઉ) 
આજે પરિવારજનોની તબિયત સાચવવી
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
આજે ઓચિંતો ખર્ચ થાય
આજે નિર્ણય લેતા પહેલા વિચારવું
ઉપાય –  કરેણનું ફૂલ સૂર્ય દેવને અર્પણ કરવું 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
આજે પરિવારને નવી તક મળે
આજે નવી નોકરીની તક મળે
મોસાળ પક્ષથી લાભ જણાય
આજે તમારા જીવનમાં મોટા ફેરફાર થાય
ઉપાય –  સૂર્યદેવને સાકર મિશ્રિત જલ અર્પણ કરવો 
શુભરંગ – લીલો રંગ 
કર્ક (ડ,હ)
આજે તમારું ધાર્યું કામ થાય
આજે તમારે પ્રવાસના યોગ બને
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
આજે આર્થિક લાભ જણાય
ઉપાય –  આજે દૂધ,ગોળ,અને ચોખ મિશ્રિત વસ્તુનું પાન કરવું 
શુભરંગ – દૂધિયો સફેદ રંગ 
સિંહ (મ,ટ)
આજે તમારા પ્રયાસોમાં સફળતા મળે
આજે બોલવામાં ધ્યાન રાખવું
નાણાકીય ફાયદો જણાય
આજે વિદેશથી લાભ થાય
ઉપાય –  આજે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું 
શુભરંગ – લાલ રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
આજે ખરીદી માટે ઉત્તમ દિવસ છે 
આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે
તમારે મગજ શાંત રાખવું
આજે તમને પ્રમોશન મળે
ઉપાય –  આજે ઘઉંનું દાન કરવું 
શુભરંગ – બોટલ ગ્રીન 
તુલા (ર,ત) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે
આજે નાણાકીય પ્રશ્નો હલ થાય
પરિવારના આરોગ્ય બાબતે સાચવવું
ઉપાય –  આજે સૂર્યદેવની પૂજા કરવી 
શુભરંગ – સફેદ 
વૃશ્ચિક (ન,ય) 
નજીકની વ્યક્તિ પરેશાન કરી શકે છે
આજે અગત્યની પ્રવૃત્તિ કરી શકો
તમારો સમય સુધરતો જણાય છે
ધાર્મિક કાર્યથી મન આનંદમાં રહે
ઉપાય –  સૂર્યદેવના 12 નામના જાપ કરવા 
શુભરંગ –  લાલ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાંન પડશો
અટકેલા કામમાં વિજય મેળવશો
આજે તમારા મનને એકાગ્ર કરો
ઉપાય –  આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ –  સોનેરી રંગ 
મકર (ખ,જ)
આજે વેપારમાં પ્રગતિ થાય
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
વિવાહિત જીવન સુખદ રહે
રોકાયેલું ધન પ્રાપ્ત થાય
ઉપાય  –  આજે લાલ રંગના ઉનનું દાન કરવું 
શુભરંગ – જાંબલી 
કુંભ (ગ,શ,સ,ષ)
તમે નોકરીમાં ખુશ રહી શકો છો
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું જણાય 
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે
ઉપાય –  આજે સૂર્ય અષ્ટક સ્તોત્રનો પાઠ કરવું 
શુભરંગ – કાળો રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારી અંગત સમસ્યાનો અંત આવશે
આજે વાહનથી સંભાળવું
આજે વેપારીઓને ઉઘરાણી અટકી શકે છે
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે
ઉપાય –  સૂર્યદેવને 108 નામથી પૂજા કરવી 
શુભરંગ – કેસરી 
આજનો મહામંત્ર –  ૐ નમઃ સૂર્યાય શાન્તાય સર્વરોગ નિવારિણે | 
                     આયુરરોગ્ય મૈસ્વૈયઁ દેહિ દેવઃ જગત્પતે ||  
Whatsapp share
facebook twitter