+

આ રાશિના જાતકોને આજે બાળકો તરફથી લાભ થાય

આજનું પંચાંગતારીખ :- 29 ઓક્ટોમ્બર 2022, શનિવાર    તિથિ :- કારતક સુદ ( ચોથ 08:13 પછી પાંચમ 05:49 પછી છઠ્ઠ )     રાશિ :- વૃશ્ચિક ન,ય ( 09:06 પછી ધન )  નક્ષત્ર :- જયેષ્ઠા ( 09:06 પછી મૂળ )    યોગ :- અતિગંડ ( 22:23 પછી સુકર્મા )    કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 08:13 પછી બવ 19:01 પછી કૌલવ )  દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:43 સૂર્યાસ્ત :- સાંજે 18:04 અભિજીત મૂહૂર્ત :- 12:00 થી 12:46 સુધીરાહુકાળ :- 09:33 થી 10:58 આજે વિંછુડો સમાપ્ત થાય આજે પાંચમનો ક્ષય છે તેથી આજે લાભપાંà

આજનું પંચાંગ

તારીખ :- 29 ઓક્ટોમ્બર 2022, શનિવાર
    તિથિ :- કારતક સુદ ( ચોથ 08:13 પછી પાંચમ 05:49 પછી છઠ્ઠ ) 
    રાશિ :- વૃશ્ચિક ન,ય ( 09:06 પછી ધન )
  નક્ષત્ર :- જયેષ્ઠા ( 09:06 પછી મૂળ )
    યોગ :- અતિગંડ ( 22:23 પછી સુકર્મા ) 
   કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 08:13 પછી બવ 19:01 પછી કૌલવ )  
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:43 
સૂર્યાસ્ત :- સાંજે 18:04 
અભિજીત મૂહૂર્ત :- 12:00 થી 12:46 સુધી
રાહુકાળ :- 09:33 થી 10:58 
આજે વિંછુડો સમાપ્ત થાય 
આજે પાંચમનો ક્ષય છે તેથી આજે લાભપાંચમ ,જ્ઞાનપાંચમ, શ્રીપંચમી,પાંડવ પંચમી ઉજવવાનો શુભ દિવસ છે 
આજે વિષ્ટિ સમાપ્ત થાય છે   
મેષ (અ,લ,ઈ)  
માતા તરફથી લાભ થાય
યાદગાર દિવસ રહે
આજે મનને નિયંત્રણમાં રાખવું
આજે સામજિક કાર્ય થાય
વૃષભ (બ,વ,ઉ) 
આત્મવિશ્વાસમાં વધારો થાય
નોકરીની તક માટે ઉતમ દિવસ છે
પૈસાની બાબતે દલીલના કરવી
જીદી સ્વભાવ છોડવો
મિથુન (ક,છ,ઘ) 
બાળકો તરફથી લાભ થાય
કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય
ઉતાવળમાં મૂડી રોકાણન કરવું
કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ
કર્ક (ડ,હ)
લગ્ન યોગમાં વિલબ જણાય
કોઈ વ્યક્તિ સાથે મતભેદના થાય
કામ કરતી વખતે કાળજી રાખવી
ભેટ સોગાદ મળશે
સિંહ (મ,ટ)
નવી નોકરીની વાત આવે
કોઈનીપર જલ્દી વિશ્વાસના મૂકવો
જુસ્સામાં વધારો થાય
ધન ઉધાર આપવુંકે લેવું નહિ
કન્યા (પ,ઠ,ણ) 
લોકોની કદર કરવી
વિવેક બુદ્ધિકામમાં આવે
ખરાબ ટેવ સુધારો
આજે તમને પૈસાનું મહત્વ સમજાય
તુલા (ર,ત) 
આજે માનસિક તણાવ રહે
નવી વ્યક્તિનું આગમન થાય
જીવનસાથી જોડે સંબંધ સુધરે
આજે તમારી તબિયત સારી રહે
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
ધાર્મિક પ્રવાસના યોગ બને છે
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે પગના દુખાવાની ફરિયાદ રહે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે
મકર (ખ,જ) 
ઘરના વડીલ વ્યક્તિઓ સાથે પણ થોડો સમય પસાર કરો
લગ્નજીવન સારું રહે.
કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેર સમજણ ઊભી થઈ શકે છે
સ્વાસ્થ્ય સારું રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે નવા સોદા પાર પડે
આજે તમારે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો
ભૂલો દ્વારા કાર્યમાં વિઘ્નો આવે 
ધન પ્રાપ્તિના યોગ બને 
મીન (દ,ચ,ઝ,થ)
મનન કે ચિંતન કરવાની જરૂરિયાત છે
પારિવારિક જીવન મધુર રહી શકે છે
આજે ખોટો તણાવ લેશો નહીં
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં સમય પસાર થશે
આજનો મહામંત્ર :- ૐ લંબોદરં મહાકાયં ગજવક્ત્રંચતુર્ભુજમ્ |
                       આવાહયમ્યાહં દેવં ગણેશં સિદ્ધિદાયકમ્ || આ મંત્ર જાપથી ગણેશ પંચાયન દેવ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું લાભપાંચમનું વ્રતફળ મેળવવા શાસ્ત્રોક્ત રીતે ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે શિવ-પાર્વતી ભગવાનની પૂજા કરાવી 
આજે ચોપડા પૂજન કરવું સાથે ગરીબોને કાપડા અને મીઠાઈ આપવી  
આજે શ્રી યંત્રની પૂજા કરાવી 
નોકરીકે – વ્યાપાર પ્રારંભ કરવું 
Whatsapp share
facebook twitter