+

આ રાશિના જાતકોને આજે સકારાત્મક પરિણામો મળે

આજનું પંચાંગતારીખ  :- 24 નવેમ્બર 2022, ગુરુવાર     તિથિ :- માગશર સુદ એકમ ( 01:37 પછી બીજ )     રાશિ :- વૃશ્ચિક ( ન,ય )   નક્ષત્ર :- અનુરાધા ( 19:37 પછી જયેષ્ઠા )     યોગ :- અતિગંડ ( 12:20 પછી સુકર્મા )    કરણ  :- કિંસ્તુઘ્ન ( 15:04 પછી બવ 01:37 પછી બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:00 સૂર્યાસ્ત :-   સાંજે 17:52 અભિજીત મૂહૂર્ત  :- 12:05 થી 12:48 સુધી રાહુકાળ :- 13:47 થી 15:08 સુધી આજથી માગશર માસ આરંભ થાય છે આજે માર્તંડ ભૈરવ ષડ્ રાત્રોત્સવ પ્રારંભ થાય àª
આજનું પંચાંગ
તારીખ  :- 24 નવેમ્બર 2022, ગુરુવાર 
    તિથિ :- માગશર સુદ એકમ ( 01:37 પછી બીજ ) 
    રાશિ :- વૃશ્ચિક ( ન,ય ) 
  નક્ષત્ર :- અનુરાધા ( 19:37 પછી જયેષ્ઠા ) 
    યોગ :- અતિગંડ ( 12:20 પછી સુકર્મા ) 
   કરણ  :- કિંસ્તુઘ્ન ( 15:04 પછી બવ 01:37 પછી બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:00 
સૂર્યાસ્ત :-   સાંજે 17:52 
અભિજીત મૂહૂર્ત  :- 12:05 થી 12:48 સુધી 
રાહુકાળ :- 13:47 થી 15:08 સુધી 
આજથી માગશર માસ આરંભ થાય છે 
આજે માર્તંડ ભૈરવ ષડ્ રાત્રોત્સવ પ્રારંભ થાય છે 
આજે મધ્યસ્થ વિછુંડો છે 
મેષ (અ,લ,ઈ)
તમારો વ્યવહાર માન-સન્માનને જાળવી રાખશે 
બાળકોના એડમિશનને લઈને ચિંતામાં વધારો થાય 
કામકાજને લગતી ગતિવિધિમાં ફેરફાર થાય 
આજે સ્વાસ્થ્ય તમારું નરમ રહે 
વૃષભ (બ,વ,ઉ)
આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું વધુ સારું રહેશે
અધિકારી સાથે મતભેદ હાની કારક બની શકે છે
આજે તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
મહિલાઓ કેટલીક ગેરસમજનો શિકાર બની શકે છે
મિથુન (ક,છ,ઘ)
કોઈપણ વિરોધીની ટીકા પર ધ્યાન આપ્યા વગર તમારું કામ કરો
કોઈ વિશેષ સિદ્ધિથી તમારું મન પ્રસન્ન રહેશે
પારિવારિક શુભ કાર્યોમાં ખુશીઓ રહેશે
આજે તમને કેટલાક સકારાત્મકપરિણામો મળી શકે છે
કર્ક (ડ,હ)
આજે બેરોજગારનેરોજગારીની તક પણ મળશે
વધારાનો નફો મેળવવા માટે અનેતિક કાર્ય ટાળો
તમારે તમારા વ્યવસાયને વધારવા માટે ભાગીદારી કરવી પડે
આજે વ્યાપારનીદ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે
સિંહ (મ,ટ)
આજે એક નાની ભૂલ મોટી સમસ્યા ઊભી કરી શકે છે
શેર ઇન્સ્યોરન્સ વગેરે સંબંધિત વ્યક્તિઓએ તેમના કામમાં વિશેષ ધ્યાન આપવું 
બીજાની નકામી વાતોથી પોતાને પરેશાન ન કરો
વિદ્યાર્થીઓ તેમના ભાવી લખશો તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે
કન્યા (પ,ઠ,ણ)
આજે પેન્ડિંગ કામોના નિરાકરણ માટે યોગ્ય સમય છે
આજનો દિવસ ઘરના સંચાલન અને સુધારણા ના કાર્યોમાં પસાર થશે
વ્યવસાયમાં અનુભવી વ્યક્તિની મદદથી સારો ઓર્ડર મળવાની શક્યતા છે
તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે
તુલા (ર,ત)
ક્યારેક તમે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવી શકો છો
તમારે યોગ અને ધ્યાન ની મદદ લેવાથી ફાયદો થશે
તમારો ગુસ્સો સ્વભાવ તમારા પરિવારના સભ્યોને પરેશાન કરી શકે છે
સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
વૃશ્ચિક (ન,ય)
પારિવારિક વાતાવરણ ખુશ નું માં બની શકે છે
કોઈના પર વધુ ભરોશો કરવો નહિ
પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકો જ તમારો ફાયદો લેશે
બને તેટલા વધુ ધાર્મિક પુસ્તકો વાંચવા
ધન (ભ,ધ,ફ,ઢ)
ટ્રાવેલ કરવાથી ફાયદો થાય 
સ્વાસ્થય બાબતે થોડું ચિંતાજનક જનક છે
તમારા પાર્ટનર સાથેના તમારે સારું રહેશે
તમને પગની તકલીફ રહેશે
મકર (ખ,જ)
માથાના દુઃખાવા ની તકલીફ રહી શકે છે
નજીકના લોકોને સપોર્ટ કરવો
લાંબા સમયથી કોઈ તકલીફ હોય તો તેમાંથી છુટકારો મળી શકે છે
તમને આવતા વિચારો પર વિશ્વાસ કરવો 
કુંભ (ગ,શ,સ,ષ)
સ્થળાંતરની શક્યતા છે
શોલ્ડરનો દુખાવો થાય
વધારે પડતું તમારું જ ચાલે તેવા પ્રયત્ન કરવા નહિ
અન્ય લોકોની લાગણીઓને સમજવી
મીન (દ,ચ,ઝ,થ)
તમે માનસિક સુખ અને શાંતિ નો અનુભવ કરશો
વિવાહિત જીવન સારું રહેશે
અધિકારીઓ મદદ કરશે
કરિયર માં બદલાવ આવી શકે છે
આજનો મહામંત્ર :- ૐ કાલાકાલાય વિદ્મહે, કાલાઅથીથાયા ધીમહિ | 
                     તન્નો કાલ ભૈરવા પ્રચોદયાત || આ મંત્ર જાપથી ભૈરવ દેવ તમારી રક્ષા કરે,
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ભૈરવદેવને પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
રવિવાર,બુધવાર,ગુરુવાર, બે રંગવાળા કુતરાને રોટલીમાં ઘીચોપડી ખવડાવવું 
આજના શુભ દિવસે કુતરાઓને ગોળ ખવડાવવો
Whatsapp share
facebook twitter