+

આ રાશિના જાતકોને આજે મનની શાંતિ મળે

આજનું પંચાંગતારીખ  :-  11 ડિસેમ્બર 2022, રવિવાર     તિથિ :-  માગશર વદ ત્રીજ ( 16:14 પછી ચોથ )     રાશિ :-  મિથુન ક,છ,ઘ ( 13:52 પછી કર્ક )   નક્ષત્ર :-  પુનર્વસુ ( 20:36 પછી પુષ્ય )     યોગ :-  બ્રહ્મ ( 05:15 પછી ઇન્દ્ર )    કરણ  :-  વિષ્ટિ/ભદ્ર ( 16:14 પછી બવ 05:39 બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:14 સૂર્યાસ્ત :-   સાંજે 17:51 અભિજીત મૂહૂર્ત  :- 12:12 થી 12:54 સુધી રાહુકાળ :- 16:32 થી 17:51 સુધી આજે સંકટ ચતુર્થી છે ચંદ્રોદય રાત્રે 20:35 કલ્લાકે આજે સૌભાગ્ય સુ
આજનું પંચાંગ
તારીખ  :-  11 ડિસેમ્બર 2022, રવિવાર 
    તિથિ :-  માગશર વદ ત્રીજ ( 16:14 પછી ચોથ ) 
    રાશિ :-  મિથુન ક,છ,ઘ ( 13:52 પછી કર્ક ) 
  નક્ષત્ર :-  પુનર્વસુ ( 20:36 પછી પુષ્ય ) 
    યોગ :-  બ્રહ્મ ( 05:15 પછી ઇન્દ્ર ) 
   કરણ  :-  વિષ્ટિ/ભદ્ર ( 16:14 પછી બવ 05:39 બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:14 
સૂર્યાસ્ત :-   સાંજે 17:51 
અભિજીત મૂહૂર્ત  :- 12:12 થી 12:54 સુધી 
રાહુકાળ :- 16:32 થી 17:51 સુધી 
આજે સંકટ ચતુર્થી છે ચંદ્રોદય રાત્રે 20:35 કલ્લાકે 
આજે સૌભાગ્ય સુંદરી વ્રત ઉજવવું 
આજે રવિપુષ્ય યોગ છે 
મેષ (અ,લ,ઈ) 
આજે દિવસ શુભ બને 
મહેનતનું સારું પરિણામ મળે 
ઓફિસમાં મિત્રોથી લાભ થાય 
ઘરનું વાતાવરણ પવિત્ર બને
વૃષભ (બ,વ,ઉ) 
વ્યવસાયમાં જોખમ વધે 
તમારી આર્થિક સ્થિતિ સારી રહે 
તમને શેર બજારમાં લાભ મળે 
આજે જૂના મિત્રો મળે
મિથુન (ક,છ,ઘ) 
આજે ખૂબ વ્યસ્ત રહેશો 
તમને પરિવારનો સાથ મળે 
આજે મોટા સલાહકાર બનો 
આજે વાણી સંયમ રાખજો
કર્ક (ડ,હ)
આજે દિવસ વિશેષ બને 
આજે શારીરિક બળ મળે 
વ્યાપાર વધારવા ધનખર્ચ વધે 
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
સિંહ (મ,ટ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય 
આરોગ્યમાં ધ્યાન રાખવું 
આજે મનને શાંત રાખવું 
તમને પિતાથી મદદ મળે
કન્યા (પ,ઠ,ણ)  
આજના દિવસે સાવધાન રહેવું 
પરિવારમાં શુભ પ્રસંગ થાય 
જીવન સાથીસાથે મન દુઃખ થાય 
સંતાનની ચિંતા દૂર થાય
તુલા (ર,ત) 
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું 
તમારી આજીવિકા વધે 
વ્યાપારમાં બદલાવ આવે 
માનસિક ચિંતા વધે
વૃશ્ચિક (ન,ય) 
આજે ખેડૂતોને લાભ મળે 
તમારી આર્થિક સ્થિતિ બગડે 
પરિવારમાં આત્મવિશ્વાસ વધે 
માન સન્માન વધારો થાય
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા વિચારો બદલ્યા કરે 
કાર્યક્ષેત્રમાં લાભ મળે 
પરિવારમાં સારા આરોગ્યની પ્રાપ્તિ થાય 
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
મકર (ખ,જ) 
આજે મહેનતથી લાભ મળે 
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો 
લવ લાઈફ સકારાત્મક બને 
તમને ભાગ્યનો સાથ મળે
કુંભ (ગ,શ,સ,ષ)
મનને આજે શાંતિ મળે 
આજે પ્રવાસના યોગ બને 
વાણીથી ક્લેશ થાય 
સ્વાસ્થ્યમાં આજે બદલાવ આવે
મીન (દ,ચ,ઝ,થ)
પરિવારમાં શાંતિ ભંગ થાય 
નોકરીમાં સારા લાભ મળે 
આજે શબ્દોને મધુર બનાવો 
બાળકોની ચિંતા દૂર થાય
આજનો મહામંત્ર :- ૐ ઉમામહેશ્વારાભ્યામ નમઃ || આ મંત્ર જાપથી સૌભાગ્ય સુંદરીનું શુભફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સંકટચતુર્થીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે સંકટનાશન ગણેશ સ્તોત્રનો 108 વાર પાઠ કરવો 
આજે ચંદ્રદર્શન કાર્યબાદ વ્રત પૂર્ણ કરવું 
સિંદુર મિશ્રિત દૂર્વા ગણેશજીને અર્પણ કરવા 
આજે સિન્દુર્યા ગણેશજીની પૂજા કરાવી
Whatsapp share
facebook twitter