+

આ રાશિના જાતકોના આજે ધારેલા કાર્ય પૂર્ણ થાય

આજનું પંચાંગતારીખ  -   16 જાન્યુઆરી 2023, સોમવાર      તિથિ   -   પોષ વદ નોમ   રાશિ   -   તુલા { ર,ત }  નક્ષત્ર  -   સ્વાતિ   યોગ  -   ધૃતિ   કરણ  -   તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:28 થી 13:11 સુધી રાહુકાળ :-  08:47 થી 10:08 સુધી આજે યમઘંટ યોગ છે મેષ (અ,લ,ઈ) આજે તમારા મનોબળમાં વધારો થાયતમારા પ્રિય પાત્ર સાથે મેળાપ થાયઅજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવોઆજે તમારે બોલવા પર કાબુ રાખવોઉપાય -  શિવ મંદિરે ખાંડનું દાન કરવું
આજનું પંચાંગ
તારીખ  –   16 જાન્યુઆરી 2023, સોમવાર    
  તિથિ   –   પોષ વદ નોમ 
  રાશિ   –   તુલા { ર,ત } 
 નક્ષત્ર  –   સ્વાતિ 
  યોગ  –   ધૃતિ 
  કરણ  –   તૈતિલ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:28 થી 13:11 સુધી 
રાહુકાળ :-  08:47 થી 10:08 સુધી 
આજે યમઘંટ યોગ છે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમારા મનોબળમાં વધારો થાય
તમારા પ્રિય પાત્ર સાથે મેળાપ થાય
અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો
આજે તમારે બોલવા પર કાબુ રાખવો
ઉપાય –  શિવ મંદિરે ખાંડનું દાન કરવું 
શુભરંગ – ગુલાબી
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારે સમજી વિચારીને આગળ વધવું
આજે તમે નવી વસ્તુની ખરીદી કરી શકો છો
આજે તમારા કામકાજમાં વધારો થાય
મહેમાનોનું આગમન થાય
ઉપાય –  શિવજી પર દૂધથી અભિષેક કરવું 
શુભરંગ –  લાલ
મિથુન (ક,છ,ઘ) 
આજે તમને પ્રમોશન મળે
આજે ધાર્મિક કાર્ય થઈ શકે છે
માતા-પિતાના આશીર્વાદથી કામ લેવું
આજે અણધાર્યા લાભ થાય
ઉપાય –  શિવજીને દહીંથી અભિષેક કરવું 
શુભરંગ –  સફેદ
કર્ક (ડ,હ)
આજે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી આવે
મગજમાં સતત વિચારો ચાલે
આજે તમારે ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય
લગ્ન યોગ પ્રબળ બને છે
ઉપાય –  શિવજીને ચંદનના અત્તરથી અભિષેક કરવું 
શુભરંગ –  ક્રીમ
સિંહ (મ,ટ)
આજે નવી જવાબદારી મળે 
મોટો ધનલાભ થાય
આજે વાદવિવાદ ન કરવો
ધન બચાવીને રાખો ફાયદો થશે
ઉપાય –  શિવજીને બિલિપત્ર ચડાવવા 
શુભરંગ – પીળો
કન્યા (પ,ઠ,ણ) 
આજે સહકર્મચારી થી ફાયદો થાય
તમારી ત્વચાનું ધ્યાન રાખવું
આજે વિવાદો થી દૂર રહેવું
આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય –   શિવજીને ભાંગથી અભિષેક કરવું 
શુભરંગ – ગુલાબી
તુલા (ર,ત) 
આજે તમારી ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય
આજે તમારા પ્રવાસના યોગ બને
ધન કમાવા માટે ઉત્તમ દિવસ છે
આજે તમને પેટની સમસ્યા રહે
ઉપાય –  શિવજીને ધતુરાનું ફૂલ ચડાવવું 
શુભરંગ – જાંબલી
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારી તબિયત સાચવવી
આજે તમારા મગજ પર કાબુ રાખવો
આજે તમારા દુશ્મનથી સાચવવું
આજે તમારા ગુસ્સા પર ધ્યાન રાખવું
ઉપાય –   શિવજીને કાળા તલ ચડાવવા 
શુભરંગ –  કાળો
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમને કાર્યમાં સફળતા મળે
આજે આળસમાં દિવસ પસાર થાય
નવી નોકરીની તક મળે
આજે પ્રેમ સંબંધોમાં મધુરતા આવે
ઉપાય –  શિવજીને અર્ધ્ય અર્પણ કરવું 
શુભરંગ –  સોનેરી
મકર (ખ,જ)
આજે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે
આજે નોકરીમાં નવી તક ઉભી થાય
તમે બેચેની અનુભવી શકો
આજે ધન ખર્ચ થાય
ઉપાય  –  શિવજીને સરસવના તેલથી અભિષેક કરવું 
શુભરંગ – પોપટી
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારા ધારેલા કાર્ય પૂર્ણ થાય
લગ્ન જીવન મુશ્કેલીમાં જણાય
આજે તમારા સ્વાસ્થ્યની સંભાળ લેવી
આજે તમે કામમાં વ્યસ્ત રહો
ઉપાય –  શિવજીને માલપુવા અર્પણ કરવા 
શુભરંગ – ભૂરો
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારા લગ્ન યોગ પ્રબળ બને છે
આજે તમનેધન અને વૈભવની પ્રાપ્તિ થાય
કોર્ટના કાર્યમાં સફળતા મળે
બાળકોને રમતગમતમાં રુચિ વધે
ઉપાય –  શિવજીને કેસરી પિત્તામ્બર અર્પણ કરવું 
શુભરંગ – કેસરી
આજનો મહામંત્ર –  ૐ નમો ભગવતે દક્ષિણામૂર્ત્તયે મહ્યં મેઘા પ્રયચ્છ સ્વાહા  || 
Whatsapp share
facebook twitter