+

આ રાશિના જાતકોનો આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય

આજનું પંચાંગતારીખ  -   22 જાન્યુઆરી 2023, રવિવાર         તિથિ   -   મહા સુદ એકમ   રાશિ   -   મકર { ખ,જ,જ્ઞ }  નક્ષત્ર  -   શ્રવણ   યોગ  -    વજ્ર   કરણ  -    કિંસ્તુઘ્ન દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:30 થી 13:13 સુધી રાહુકાળ :-  16:55 થી 18:16 સુધી આજથી માઘ માસ પ્રારંભ થાય છે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે મેષ (અ,લ,ઈ) ગૃહકલેશના થાયતે સાચવું દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે આજે માતાની તબિયત સુધારો જણાય તમારી પત્ની તરફથà
આજનું પંચાંગ
તારીખ  –   22 જાન્યુઆરી 2023, રવિવાર       
  તિથિ   –   મહા સુદ એકમ 
  રાશિ   –   મકર { ખ,જ,જ્ઞ } 
 નક્ષત્ર  –   શ્રવણ 
  યોગ  –    વજ્ર 
  કરણ  –    કિંસ્તુઘ્ન 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:30 થી 13:13 સુધી 
રાહુકાળ :-  16:55 થી 18:16 સુધી 
આજથી માઘ માસ પ્રારંભ થાય છે 
શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે 
મેષ (અ,લ,ઈ) 
ગૃહકલેશના થાયતે સાચવું 
દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે 
આજે માતાની તબિયત સુધારો જણાય 
તમારી પત્ની તરફથી તમને લાભ મળે 
ઉપાય –  આજે 
શુભરંગ – લાલ ઘરમાં ગંગાજલથી સ્નાન કરવું 
વૃષભ (બ,વ,ઉ) 
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે
તમને કોઈનું કામ કરવામાં સંતોસ જોવા મળે 
કામકાજ અર્થે મુસાફરીના યોગ બને
આજે ઘરમાં ધાર્મિક પ્રસંગનું આયોજન થાય 
ઉપાય –  આજે તુલસી માતાજીની પૂજા કરવી 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ ઉત્સાહ પૂર્વક પસાર થાય 
જૂના પરિચિત મિત્ર સાથે મુલાકાત થાય 
આજે સારા સમાચાર મળી શકે
આજે તમને ધીરજનો અનુભવ થાય 
ઉપાય –  આજે ગર્મ કપડાનું દાન કરવું 
શુભરંગ – લીલો 
કર્ક (ડ,હ)
આજે તમારો દિવસ મધ્યમ રહે
આજે નાણાકીય પક્ષ મજબૂત રહે
આજે શરીરમાં અચાનક દુઃખાવો થાય
તમારામાં થોડાક નકારાત્મક વિચારો વધે
ઉપાય –   સફેદ તલનું દાન કરવું 
શુભરંગ – આછો સફેદ 
સિંહ (મ,ટ)
આજે દરેક કર્યામાં વિઘ્નો દૂર થાય 
જીવનમાં આગળ વધવાના યોગ બને 
પરિવારમાં આજે શાંતિનો અનુભવ થાય 
સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી
ઉપાય –  વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા 
શુભરંગ – લાલ 
કન્યા (પ,ઠ,ણ) 
વેપારમાં નવી યોજનાથી લાભ મળે
નાણાકીય તકલીફો દૂર થાય 
આજે વાહન મકાનના યોગ બને 
આજે વાદ-વિવાદથી દૂર રહેવું
ઉપાય –   આજે ઘઉંનું દાન કરવું 
શુભરંગ – લીલો 
તુલા (ર,ત) 
આજનો દિવસ વિશેષ શુભફળ આપનારું છે 
આજે તમે સામુહિક પ્રસંગમાં કાર્યરત રહેશો 
વેપાર અને નોકરીમાં ઉત્સાહ જણાય 
વ્યસ્તતાના કારણે માથાનો દુઃખાવો થાય  
ઉપાય –  આજે લાલકંકુનું તિલક કરવું 
શુભરંગ – સફેદ 
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ વિશેષ શુભફળ આપનારું છે 
આજે તમે સામુહિક પ્રસંગમાં કાર્યરત રહેશો 
વેપાર અને નોકરીમાં ઉત્સાહ જણાય 
વ્યસ્તતાના કારણે માથાનો દુઃખાવો થાય  
ઉપાય –   આજે શ્રીમદ ભગવત ગીતાજીના અધ્યાયના પાઠ કરવા 
શુભરંગ –  લાલ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે
પૈસાની લેવડ-દેવડ માટે સમય સારો રહેશે 
પ્રમોશનમાં વધારો થવાના યોગ છે
સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી   
ઉપાય –  તમારા ગુરુદેવને પીળા વસ્ત્ર અર્પણ કરવા 
શુભરંગ –  પીળો 
મકર (ખ,જ)
આજે તમે રચનાત્મક કર્યો કરશો 
વધુ વિચારોને કારણે માનસિક થાક અનુભવાય
વ્યાપારમાં જોખમવાળા કામથી દૂર રહેવું 
સંતાનો પ્રત્યે ચિંતા દૂર થાય
ઉપાય  –  આજે શ્રી કૃષ્ણ અષ્ટકના પાઠ કરવા 
શુભરંગ – જાંબલી 
કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ સારા પરિણામ લઈને આવશે
આજે જમીન બાબતે વિચારણા થાય
આજે સબંધમાં મત ભેદ થાય 
વાયુને લઈને નાની સમસ્યા થાય  
ઉપાય –  આજે સાંજે તુલસી માતાજીને ગાયના ઘીનો દીવો કરવો 
શુભરંગ – કાળો 
મીન (દ,ચ,ઝ,થ)
આજે આકસ્મિક ધન પ્રાપ્તિ થાય 
ઓફીસમાં સમસ્યાનું સમાધાન થાય 
વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગે 
સ્વભાપર નિયંત્રણ રાખવું આવશ્યક છે 
ઉપાય –  આજે મંદિરમાં ચોખનું દાન કરવું  
શુભરંગ – સફેદ 
આજનો મહામંત્ર –  ૐ શ્રીનાથાય નમઃ || 
Whatsapp share
facebook twitter