+

ભાઇબીજના દિવસે આટલી ભૂલો ન કરવી, ભાઇને તિલક કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક ભાઈબીજનો તહેવાર આ વર્ષે 26 ઓક્ટોબર 2022ના રોજ બુધવારે ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજ પર ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે ભાઇ બીજ પર 50 વર્ષ પછી એક એવો ખાસ સંયોગ બની રહ્યો છે જે ભાઈ-બહેનનો પ્રેમ વધારશે.જો તમે પણ તમારા અને તમારા ભાઈના સંબંધોમાં હંમેશા પ્રેમ,સન્માન અને મધુરતા જાળવી રાખવા માંગતા હોવ તો તિલક સંબંધિત આ ભૂલો
ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક ભાઈબીજનો તહેવાર આ વર્ષે 26 ઓક્ટોબર 2022ના રોજ બુધવારે ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજ પર ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે ભાઇ બીજ પર 50 વર્ષ પછી એક એવો ખાસ સંયોગ બની રહ્યો છે જે ભાઈ-બહેનનો પ્રેમ વધારશે.જો તમે પણ તમારા અને તમારા ભાઈના સંબંધોમાં હંમેશા પ્રેમ,સન્માન અને મધુરતા જાળવી રાખવા માંગતા હોવ તો તિલક સંબંધિત આ ભૂલો કરશો નહીં 
ભાઈ બીજ પર ન કરો આ ભૂલો
ભાઈ બીજના દિવસે ભાઈ-બહેને લડાઈ ન કરવી જોઈએ
આ દિવસે બહેનો તેમના ભાઈ તરફથી મળેલી ભેટનો અનાદર ન કરે 
ભાઈને તિલક કરતા પહેલા ભોજન ન કરવું
ભાઈ બીજના દિવસે અસત્ય ન બોલવું 
ભાઈ બીજ પર પૂજા સમયે કાળા કપડા ન પહેરવા
ભાઈ દૂજ પર ભાઈને તિલક કરવાની સાચી રીતઃ
ભાઈને તિલક કરતી વખતે ભાઇનું મુખ પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. તિલક કર્યા બાદ ભાઇની આરતી ઉતારો, તેને મીઠાઇ ખવડાવો અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરો.
Whatsapp share
facebook twitter