+

આ રાશિના જાતકોને આજે નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના

આજનું પંચાંગ  તારીખ  -  25  ફેબ્રુઆરી  2023,  શનિવાર       તિથિ -  ફાગણ સુદ છઠ્ઠ       રાશિ  - મેષ { અ,લ,ઈ }    નક્ષત્ર  - ભરણી       યોગ  -  બ્રહ્મ      કરણ  -  કૌલવ દિન વિશેષ અભિજીત મૂહૂર્ત – 12:30 થી 13:16 સુધી રાહુકાળ -  10:09 થી 11:27 સુધી આજે  રવિયોગ છે સાથે શનિદેવને પ્રસન્ન કરવા શુભ દિવસ છે  મેષ (અ,લ,ઈ) નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છેમિત્રના સહયોગથી નવો વેપાર શરૂ કરી શકાય છેક્રોધ અને જુસ્સાનો અતિરે
આજનું પંચાંગ
  તારીખ  –  25  ફેબ્રુઆરી  2023,  શનિવાર 
      તિથિ –  ફાગણ સુદ છઠ્ઠ 
      રાશિ  – મેષ { અ,લ,ઈ }
    નક્ષત્ર  – ભરણી 
      યોગ  –  બ્રહ્મ 
     કરણ  –  કૌલવ 
દિન વિશેષ 
અભિજીત મૂહૂર્ત – 12:30 થી 13:16 સુધી 
રાહુકાળ –  10:09 થી 11:27 સુધી 
આજે  રવિયોગ છે સાથે શનિદેવને પ્રસન્ન કરવા શુભ દિવસ છે  
મેષ (અ,લ,ઈ) 
નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે
મિત્રના સહયોગથી નવો વેપાર શરૂ કરી શકાય છે
ક્રોધ અને જુસ્સાનો અતિરેક ઘટાડો
આજે તમને ભાઈઓ તરફથી સુખ મળશે
ઉપાય – શનિદેવને કાળાતલ ચડાવવા 
શુભ રંગ  –  લાલ
વૃષભ (બ,વ,ઉ) 
આજે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આજે તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે
તમારે પરિવારથી દૂર રહેવું પડે
વાણીમાં કઠોરતાનો પ્રભાવ વધશે
ઉપાય – આજે શનિ ચાલીસાના પાઠ કરવા 
શુભ રંગ –  ગુલાબી
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં સુખ સુવિધાઓનો વિસ્તાર થશે
જીવનસાથી સાથે સાથે સારો સમય પસાર કરવાની અને રીતક મળશે
ઘરેલુ સમસ્યાઓ તમને પરેશાન કરશે
અનુભવી લોકોની સલાહ લેશો
ઉપાય –  આજે શનિ દસ નામના પાઠ કરવા 
શુભ રંગ –  કેસરી
કર્ક (ડ,હ)
તમને કોઈ પ્રોપર્ટીમાં પૈસા મળી શકે છે
બિન જરૂરી દલીલો અને ઝઘડા થઈ શકે છે
જીવન સાથેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
નોકરી ધંધામાં ધીરજ બતાવશો
ઉપાય –  આજે શનિ સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ –  પીળો
સિંહ (મ,ટ)
વેપાર માટે દિવસ સારો રહેશે
આજે તમારા કામમાં અનિશ્ચિતતા જણાય
આજે ઉદ્યોગ ધંધામાં સાતત્યતા જળવાશે
નવા લોકોને મળવામાં સાવધાની રાખો
ઉપાય –  આજે હનુમાનજીને સિંદુર ચડાવવું 
શુભ રંગ – વાદળી 
કન્યા (પ,ઠ,ણ) 
આજે નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળો
ઓફિસમાં સ્પર્ધકોની હિલચાલનના કારણે પરેશાની થશે
નાણાકીય બાબતો સામાન્ય કરતાં વધુ સારી રહેશે
દાંપત્યજીવનમાં મતભેદ ઊભા થવાની સંભાવના છે
ઉપાય – આજે શનિદેવ મંદિરે સરસવના તેલનો દીવો કરવો 
શુભરંગ –  મરૂન
તુલા (ર,ત) 
આજે નવી નોકરીની ઓફર મળી શકે છે
વ્યવસાય સબંધી બાબત તો માટે વિદેશ જઈ શકો છો
આજે સંબંધોમાં મધુરતા વધશે
આજે તમને માઈગ્રેન ની તકલીફ રહેશે
ઉપાય –  આજે બજરંગ બાણના પાઠ કરવા 
શુભ રંગ – જાંબલી
વૃશ્ચિક (ન,ય) 
તમે જે બાબતોને લઈને પરેશાન છો તે સમસ્યાથી રાહત મળી શકે તેમ છે
વિદ્યાર્થી અભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખે
આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં
કોઈપણ વ્યવસાયિક રોકાણ કરતા પહેલા વિચારજો
ઉપાય –  આજે શનિદેવને કાળા અડદ અર્પણ કરવા 
શુભરંગ –  સફેદ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે અટવાયેલા પૈસા પ્રાપ્ત થઈ શકે છે
બપોર પછી કોઈ અપ્રિય સમાચાર કે સૂચના મળવાથી ઘરમાં નિરાશા રહેશે
થોડી પણ બેદરકારી નુકસાનદાઇ સાબિત થઈ શકે છે
પતિ પત્નીના સંબંધ મધુર રહી શકે છે
ઉપાય – આજે શનિદેવને દૂધનો હલવો અર્પણ કરવું 
શુભરંગ –  સોનેરી
મકર (ખ,જ) 
તમારી અંદર આવતા પરિવર્તનને સ્વીકારવાનો પ્રયાસ કરો
આજે પરિવારને લગતી કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારી ખાસ કોશિશ રહેશે
કોઈ જૂનો મુદ્દો ફરીથી તણાવ જેવું વાતાવરણ બનાવી શકે છે
તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો
ઉપાય –  આજે શનિદેવને 10 ગ્રામ ઇલાઇચી અર્પણ કરવી 
શુભરંગ –  કથ્થાઈ
કુંભ (ગ,શ,સ,ષ)
લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે કોઈપણ હદે મહેનત કરી શકો તેમ છો
નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો
વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો નબળો રહી શકે છે
ઉપાય – આજે શનિદેવને આકડાની માળા અર્પણ કરવી 
શુભરંગ – કેસરી
મીન (દ,ચ,ઝ,થ)
લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવાની જરૂર છે
આજે પૈતૃક સંપત્તિ માટે વાદ-વિવાદ થાય 
ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જળવાયેલું રહેશે
આજે તમને શારીરિક તકલીફ રહ્યા કરે
ઉપાય – આજે શનિ મંદિરે તગરનો ધૂપ કરવો 
શુભરંગ –  ગુલાબી
આજનો મહામંત્ર – ૐ   સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય: | 
                       મંદચાર પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ: || 
Whatsapp share
facebook twitter