+

આ રાશિના જાતકોને ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહે

આજનું પંચાંગતારીખ  -   01 ફેબ્રુઆરી 2023, બુધવાર       તિથિ   -   મહા સુદ એકાદશી   રાશિ   -  વૃષભ { બ,વ,ઉ } 14:01 પછી મિથુન  નક્ષત્ર  -  મૃગશીર્ષ   યોગ  -   એૈન્દ્ર   કરણ  -   બવ દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:43 થી 15:27 સુધી રાહુકાળ -  12:53 થી 14:16 સુધી આજે જયા એકાદશી છે મેષ (અ,લ,ઈ) ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશારીરિક પીડાઓમાં રાહત મળેભત્રીજાનો સહયોગ મળે તેવી સંભાવના છેતમે તમારા કાર્યક્ષમતાથી બધેજ વિજય પ્રાપà«
આજનું પંચાંગ
તારીખ  –   01 ફેબ્રુઆરી 2023, બુધવાર     
  તિથિ   –   મહા સુદ એકાદશી 
  રાશિ   –  વૃષભ { બ,વ,ઉ } 14:01 પછી મિથુન 
 નક્ષત્ર  –  મૃગશીર્ષ 
  યોગ  –   એૈન્દ્ર 
  કરણ  –   બવ 
દિન વિશેષ 
વિજય મૂહુર્ત –  14:43 થી 15:27 સુધી 
રાહુકાળ –  12:53 થી 14:16 સુધી 
આજે જયા એકાદશી છે 
મેષ (અ,લ,ઈ) 
ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહે
શારીરિક પીડાઓમાં રાહત મળે
ભત્રીજાનો સહયોગ મળે તેવી સંભાવના છે
તમે તમારા કાર્યક્ષમતાથી બધેજ વિજય પ્રાપ્ત કરશો
ઉપાય –  આજે મગનું દાન કરવું 
શુભરંગ – મરુન 
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમે લોકોમાં પ્રિયા બનશો
મિલકત સંબંધી આજે તમને સફળતા મળે
પિતાના આશીર્વાદ થકી સરકારી કામમાં માન સન્માન મળે
માતાને શારીરિક પીડાથકી માનસિક ચિંતા વધે
ઉપાય –  આજે દુધીનો હલવો વિષ્ણુ ભગવાનને અર્પણ કરવો 
શુભરંગ – લીલોરંગ 
મિથુન (ક,છ,ઘ) 
આજે નીતિપૂર્વક ચાલવાથી માન સન્માન વધે
તમારું મન શાંત અને ખુશ રહેશે
આજે જૂના વિવાદોનું સમાધાન પ્રાપ્ત થઈ શકે
આજે બુદ્ધિપૂર્વક કામ કરશો
ઉપાય –  પક્ષીઓને લીલા મગ ખવડાવવા 
શુભરંગ – પીળો 
કર્ક (ડ,હ)
આજે તમારા કાર્યક્ષેત્રના શત્રુઓ વધુ મજબૂત થશે
તમે નિર્ભયતાથી તમારા કાર્યો કરી શકશો
જીવનસાથી સાથે દિવસ ખૂબજ મધુર રહે
આજે રાત્રે પ્રવાસની શક્યતા બની શકે છે
ઉપાય –   ગરીબોને લીલા કપડાનું દાન કરવું 
શુભરંગ – સિલ્વર 
સિંહ (મ,ટ)
આજે તમારા કામમાં પૂર્ણ ધ્યાન આપજો
તમારા ફસાયેલા રૂપિયા તમને પાછા મળી શકે છે
આજે ડહાપણથી લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે
આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો
ઉપાય –  ૐ બુધાય નમઃ || 108 વાર મંત્રના જાપ કારાવા 
શુભરંગ – સોનેરી 
કન્યા (પ,ઠ,ણ) 
વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક દિશામાં બદલાવો થાય
આજે તમે નવા કાર્યો શીખવવામાં સફળ થશો
તમારા મધુર વાણી થકી તમને ઉત્તમ લાભ મળે
આજે તમે કોઈ વાદવિવાદમાં ફસશો નહીં
ઉપાય –   આજે કાળા કુતરાને દૂધ આપવું  
શુભરંગ – ઘેરોલીલો 
તુલા (ર,ત) 
તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર બનશો
આજે વધુ મહેનતથી કાર્યમાં સફળતા મળે
આજે શત્રુઓ તેમના કાવતરામાં સફળ થઈ શકે
આજે તમે ભાઈ બહેનોના સહાયક બનશો
ઉપાય –  આજે મગનો શીરો શિવજીને અર્પણ કરવો 
શુભરંગ – ગુલાબી 
વૃશ્ચિક (ન,ય) 
આજે સંતાન થકી કરેલા કામમાં તમારું માન સન્માન વધે
આજે આવક કરતા વધુ ધન ખર્ચ થઈ શકે
આજે તમે તમારા વિરોધીઓ ઉપર વિજય મેળવશો
પ્રેમ સંબંધમાં આજનો દિવસ શુભ બને
ઉપાય –   શિવજીને લીલા મગ ચડાવવા 
શુભરંગ –  કાળો 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ધાર્મિક કાર્યોમાં સમય વધુ પસાર કરશો
આજે આત્મવિશ્વાસના આધારે કાર્યમાં સફળ થશો
જુના રોકાયેલા કાર્યો થોડા ધન ખર્ચ કરીને પૂર્ણ કરશો
નવી યોજના ઉપર કામ આજથી પ્રારંભ કરશો
ઉપાય –  ૐ રાહવે નમઃ || 108 વાર મંત્રના જાપ કરવા 
શુભરંગ –  જાંબલી 
મકર (ખ,જ)
આજે કાર્યમાં સફળ થવાથી ધન પ્રાપ્તિના યોગ વધે
આજે તમે આવક વધારવાના પ્રયત્નોમાં 100% સફળતા મળે
કરિયરમાં તમને મિત્રોનો સહયોગ મળે
આજે સાસરિયાંઓથી લાભ મળી શકે છે
ઉપાય  –   પક્ષીઓને લીલી ચોરી ખવડાવવી 
શુભરંગ – ઘાટો લીલો રંગ 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે બીજાને પૂછ્યા વગર સલાહ આપશો નહીં
આજે પૂર્વજોના આશીર્વાદથકી સંપત્તિ મળવાની સંભાવના વધે
આજે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે
આજે વ્યાપારમાં માન સન્માન વધે
ઉપાય –  બ્રાહ્મણને લીલા શાકભાજીનું દાન કરવું 
શુભરંગ – એક્વામરીન
મીન (દ,ચ,ઝ,થ)
આજે પત્ની પક્ષતરફથી સંપૂર્ણ સહયોગ મળશે
નોકરીમાં ગુપ્ત દુશ્મનો તમને હેરાન કરી શકે છે
તમારી પોતાની સંપત્તિમાં વધારો થશે
તમારા ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાને પૂર્ણ રાખો
ઉપાય –  ગાયમાતાને લીલું ઘાસ અર્પણ કરવું 
શુભરંગ – વાયોલેટ 
આજનો મહામંત્ર –  ૐ પવિત્રાણાં પવિત્રં યો મઙ્ગલાનાં ચ મઙ્ગલમ્ | 
                       દૈવતં દેવતાનાં ચ ભૂતાનાં યોઙવ્યય: પિતા || 
Whatsapp share
facebook twitter