+

આ રાશિના જાતકોને આજે ઘરમાં હળવાશનું વાતાવરણ રહેશે

આજનું પંચાંગતારીખ  -   17 ફેબ્રુઆરી 2023, શુક્રવાર   તિથિ   -   મહા વદ બારસ   રાશિ   -  ધન { ભ,ધ,ફ }  નક્ષત્ર  -  પૂર્વા ષાઢા  યોગ  -  સિદ્ધિ   કરણ  -  કૌલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:31 થી 13:16 સુધી   રાહુકાળ -  11:29 થી 12:54 સુધી આજે રાજયોગ છે વ્યતિપાત યોગ પણ છે મેષ (અ,લ,ઈ) અણધાર્યા ખર્ચાઓ સામે આવશેનાણાકીય સ્થિતી બગડી શકે છેતમને બાહર જવાનું થાયમહેનતનુ  વળતર મળશેઉપાય -  આજે સફેદ વસ્તુનું દાન કરવું શુભરંગ – કે
આજનું પંચાંગ
તારીખ  –   17 ફેબ્રુઆરી 2023, શુક્રવાર 
  તિથિ   –   મહા વદ બારસ 
  રાશિ   –  ધન { ભ,ધ,ફ } 
 નક્ષત્ર  –  પૂર્વા ષાઢા
  યોગ  –  સિદ્ધિ 
  કરણ  –  કૌલવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:31 થી 13:16 સુધી   
રાહુકાળ –  11:29 થી 12:54 સુધી 
આજે રાજયોગ છે વ્યતિપાત યોગ પણ છે 
મેષ (અ,લ,ઈ) 
અણધાર્યા ખર્ચાઓ સામે આવશે
નાણાકીય સ્થિતી બગડી શકે છે
તમને બાહર જવાનું થાય
મહેનતનુ  વળતર મળશે
ઉપાય –  આજે સફેદ વસ્તુનું દાન કરવું 
શુભરંગ – કેસરી 
વૃષભ (બ,વ,ઉ) 
પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થાઓ 
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
ગેસની સમસ્યા થઈ શકે
તમારું સ્વાસ્થય સારુ રહેશે
ઉપાય –  આજે ચોખાનું દાન કરવું 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં હળવાશનુ  વાતાવરણ રહેશે
સંજોગો તમારા પક્ષમાં રહેશે
ઉધાર આપેલા  પૈસા અટવાઈ શકે
પરોપકારના  કામમા  રુચિ રહેશે
ઉપાય –  આજે દહીંનું દાન કરવું 
શુભરંગ – લાલ 
કર્ક (ડ,હ)
નેગેટીવ વિચારોથી અસફળતા મળે 
ધનહાનિ થવાની  સંભાવના છે
પાર્ટનરસાથે વાતચીતથી મન પ્રસન્ન રહે
બ્લડ પ્રેશરની  બિમારી  થઇ શકે 
ઉપાય –   આજે ગયાના દૂધનું દાન કરવું 
શુભરંગ – પીળો 
સિંહ (મ,ટ)
નોકરીમાં પ્રમોશન થશે
તમારા કામકાજમા સુધારો થશે
વિચારેલા કાર્યો પૂરા થઇ શકે
ધનખર્ચમાં વધારો થશે
ઉપાય –  આજે ચોખના લોટનું દાન કરવું 
શુભરંગ – સફેદ 
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવચેતી રાખશો 
ધાર્મિક  યાત્રાપર જવાનુ વિચારી શકો
લાભની તકો પ્રાપ્ત થાય
માનસિક  થાક અનુભવાય
ઉપાય –   આજે ખડી સાકરનું દાન કરવું 
શુભરંગ – મરુન 
તુલા (ર,ત) 
આજનો દિવસ સારો જણાય
લોકો તમારા સહયોગ માટે આગળ આવશે
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
આસપાસના લોકો સાથે વાદવિવાદના કરવો
ઉપાય –  આજે મિશ્રીનું દાન કરવું 
શુભરંગ – કેસરી 
વૃશ્ચિક (ન,ય) 
આજે ‌દિવસ સારો રહે
આવકના  સ્ત્રોતમા  વધારો થશે
ઘરના મોટા સભ્ય  તમારી વાત માનશે
નોકરીમાં પ્રમોશન  મળે 
ઉપાય –   આજે સફેદ તલનું દાન કરવું 
શુભરંગ –  ભૂરો રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
ભાગદોડમાં  રોકાયેલા રહેશો
કામમા ઉત્સાહની અછત જણાય 
શારીરિક સમસ્યા રહેશે
કાર્યમાં લાભની તકો મળશે
ઉપાય –  આજે માતાજીને ખીર અર્પણ કરવી 
શુભરંગ –  નારંગી 
મકર (ખ,જ)
તમારા અઘરા  કામ પુરા થાય 
વેપારમાં મહત્વની ચર્ચા થશે
ભોતિક વિકાસનો  લાભ મળે
આત્મવિશ્વાસ સાથે  કામ કરો
ઉપાય  –  માતાજીને કમળનું ફૂલ અર્પણ કરવું 
શુભરંગ – સોનેરી 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય 
વિદેશી  કામમા  બિનજરૂરી ખર્ચ થશે
ઉતાવળ્યા કામથી ભૂલ થાય 
આર્થિક સ્થિતિ મજબૂત બને
ઉપાય –  આજે લક્ષ્મી નારાયણની પૂજા કરવી 
શુભરંગ – વાદળી 
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
રાતનો સમય શુભ કામ માટે પસાર થાય
દરેક કામ સાવધાની પૂર્વક કરવુ
તમારા કાર્યમાં ધીરજ રાખવી
ઉપાય –  આજે માતાજીને એક્જોડા વસ્ત્ર અર્પણ કરવું 
શુભરંગ – ગુલાબી 
આજનો મહામંત્ર –  ૐ આષાઢદેવતા નિત્યમાપ: સન્તુ શુભાવહા: | 
                      સમુદ્ર ગાસ્તરા ગિણોલ્હાદિન્ય: સર્વદેહિનામ્ || 
Whatsapp share
facebook twitter