+

આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ સારી થશે

આજનું પંચાંગતારીખ  -   31  જાન્યુઆરી 2023  તિથિ   -   મહા સુદ દશમ   રાશિ   -   વૃષભ { બ, વ, ઉ}  નક્ષત્ર  -   રોહિણી   યોગ  -    બ્રહ્મ   કરણ  -     વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત – 12:39 થી 13:15  રાહુકાળ -  15:38 થી 17:00 સુધીઆજે ભક્તપુંડરીક ઉત્સવ દિવસ છેમેષ (અ,લ,ઈ) આજનો સમય પરિવાર સાથે આરામ અને મનોરંજનમાં પસાર થશેવ્યવસાયમાં થોડીક મહત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે બેદરકારી ના કારણે કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છેઆજે à
આજનું પંચાંગ
તારીખ  –   31  જાન્યુઆરી 2023
  તિથિ   –   મહા સુદ દશમ 
  રાશિ   –   વૃષભ { બ, વ, ઉ} 
 નક્ષત્ર  –   રોહિણી 
  યોગ  –    બ્રહ્મ 
  કરણ  –     વણિજ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત – 12:39 થી 13:15  
રાહુકાળ –  15:38 થી 17:00 સુધી
આજે ભક્તપુંડરીક ઉત્સવ દિવસ છે
મેષ (અ,લ,ઈ) 
આજનો સમય પરિવાર સાથે આરામ અને મનોરંજનમાં પસાર થશે
વ્યવસાયમાં થોડીક મહત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે 
બેદરકારી ના કારણે કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે
આજે તમને કફની સમસ્યા પરેશાન કરી શકે છે 
ઉપાય –  શિવ પાર્વતીની પૂજા કરો
શુભરંગ – કાળો
વૃષભ (બ,વ,ઉ)
આજે ધનદાયક પરિસ્થિતિ બની શકે છે
વિદ્યાર્થીઓને  ઉત્તમ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
આજે કોઈ નવા કામની શરૂઆત કરવા માટે દિવસ ઉત્તમ છે
આજના દિવસે તમારા સ્વભાવમાં ઈગો આવવા દેશો નહીં
ઉપાય –  ૐ નમો‌‌ ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા 
શુભરંગ – ગુલાબી
મિથુન (ક,છ,ઘ) 
આજના દિવસે ઘર તથા વેપાર બંને જગ્યાએ સંતુલન જાળવી રાખવું
કામની ઝડપ વધારતી વખતે કામની ગુણવત્તા પર ધ્યાન આપવું
યુવાનો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે
આજના દિવસે ધૈર્ય અને સમજદારીથી પરિસ્થિતિને સાચવો
ઉપાય –  વિષ્ણુ ભગવાનને કમળનું ફૂલ અર્પણ કરવુ
શુભરંગ – જાબલી
કર્ક (ડ, હ)
રાજનૈતિક સંબંધ તમારા માટે લાભદાયિક રહેશે
આજના દિવસે આર્થિક લાભ ન મળે
આજના દિવસે સમસ્યાનું સમાધાન મળે
તમારું સ્વાસ્થ્ય સંભાળવું
ઉપાય –   શાલીગ્રામ ભગવાનને 11 તુલસીના પાન અર્પણ કરવા
શુભરંગ – કાળો
સિંહ (મ, ટ)
આજના દિવસે તેજસ્વી વિચારો આવે
તમારા અધૂરા કાર્યો પૂર્ણ થાય
આજે માંદગીમાંથી  તમને મુક્તિ મળે
આજે સંબંધોમાં ધ્યાન રાખવું
ઉપાય –  ગાયને લીલુ ઘાસ ખવડાવુ 
શુભરંગ – રાખોડી
કન્યા (પ, ઠ, ણ)
આજના દિવસે ધન સંબંધી મામલે મતભેદ થાય
બહારની વ્યક્તિનું સાચું માનવું નહીં
આજના દિવસે બાળકોની સમસ્યા રહે
સ્વાસ્થ્યમાં ખાસ સંભાળ લેવી
ઉપાય –  મંદિરમાં મોગરાનો ધૂપ અર્પણ કરવો
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજના દિવસે મિત્રો તરફથી મદદ મળે
પ્રિયજનની સંભાળ લેવી
કોઈની સાથે લાંબી ચર્ચામાં ઊતરવું નહીં
અણધાર્યા વસ્તુથી ધન લાભ થાય
ઉપાય –  ભગવાન નારાયણને ગુલાબનું અત્તર ચડાવવુ
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ તમારો ખુશીથી ભરેલો રહે
આજે તમે ભાવિ યોજના બનાવી શકો
આજે શુભ કાર્ય થાય
પગનો દુખાવો રહ્યા કરે
ઉપાય –   મંદિરમાં કાચુ સીધુ દાન કરવું
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્યક્ષેત્ર ને લગતા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે
ક્યારેક એવું લાગશે કે બધું હોવા છતાં કંઈક અધૂરું છે
આજના દિવસે આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે
ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્ય માં પરેશાની થઈ શકે છે
ઉપાય – શાલીગ્રામ ભગવાનને ખીર અર્પણ કરવી 
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
આજનો દિવસ પડકાર ભર્યો છે
તમે તમારી પરિસ્થિતિનો સામનો કરવા માટે સમર્થ રહેશો
મહિલા વર્ગ માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે
આર્થિક બજેટનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે
ઉપાય  –  વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજના દિવસે તમારી સફળતાનો કોઈ દ્વાર ખુલવાનો છે 
આજે કોઈ મોટી ડીલ કે ઓર્ડર મળવાની શક્યતા છે
વધારે ભાગદોડ તથા મહેનતથી અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે
તમારા માટે વિઘ્નો કે અવરોધ આવી શકે q
ઉપાય –  ભગવાન નારાયણને પંજરી અર્પણ કરવી
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
કોઈ વ્યક્તિને આપેલા પૈસાને કારણે આજે પસ્તાવો થઈ શકે છે
તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે
તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ મહત્વપૂર્ણ કામ વખાણવા લાયક રહેશે
કબજિયાત અને વાયુ જેવી પરેશાની રહી શકે છે
ઉપાય –  ભગવાન નારાયણને દૂધપૌવા અર્પણ કરવા
શુભરંગ – કેસરી
આજનો મહામંત્ર –  ૐ યસ્ય સ્મરણમાત્રેણ‌ જન્મસંસારબન્ધનાત્ | 
                      વિમુચ્યતે નમસ્તમ્યૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે ||   
 
Whatsapp share
facebook twitter