+

આ રાશિના જાતકોનો આજે આત્મવિશ્વાસ વધશે

આજનું પંચાંગતારીખ  -    03 જાન્યુઆરી 2023, મંગળવાર   તિથિ   -    પોષ સુદ બારસ   રાશિ   -    વૃષભ [ બ,વ,ઉ ]  નક્ષત્ર  -    કૃતિકા   યોગ  -    શુભ   કરણ  -    બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:23 થી 13:05 સુધી રાહુકાળ :-  15:24 થી 16:43 સુધી આજે વૈધૃતિ મહાપાત છે મેષ (અ,લ,ઈ) આજનો દિવસ તમારો મિશ્રિત રહેશેવેપારમાં વૃદ્ધિની નવી તકો મળશેઘરમાં ફેરફારને લગતી યોજનાઓ આગળ વધશેતમને શરદી તાવ રહેઉપાય -  આજે 2 વર્ષની કુમારિકા ની પૂજા કરà
આજનું પંચાંગ
તારીખ  –    03 જાન્યુઆરી 2023, મંગળવાર 
  તિથિ   –    પોષ સુદ બારસ 
  રાશિ   –    વૃષભ [ બ,વ,ઉ ] 
 નક્ષત્ર  –    કૃતિકા 
  યોગ  –    શુભ 
  કરણ  –    બવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:23 થી 13:05 સુધી 
રાહુકાળ :-  15:24 થી 16:43 સુધી 
આજે વૈધૃતિ મહાપાત છે 
મેષ (અ,લ,ઈ) 
આજનો દિવસ તમારો મિશ્રિત રહેશે
વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે
ઘરમાં ફેરફારને લગતી યોજનાઓ આગળ વધશે
તમને શરદી તાવ રહે
ઉપાય –  આજે 2 વર્ષની કુમારિકા ની પૂજા કરવી 
શુભરંગ – સિંદૂરી રંગ 
વૃષભ (બ,વ,ઉ) 
માતા પિતા તરફ થી તમને ખુશી મળશે
તમે કોઈ વાતને લઈને બેચેન રહી શકો છો
તમે તમારી જાત ને ફીટ અનુભવશો
મિત્રોનો સહયોગ મળશે
ઉપાય –  આજે ત્રણ વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – ગુલાબી 
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારો દિવસ અનુકૂળ રહેશે
પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે
તમારા મનમાં કેટલાક મોટા વિચાર આવશે
નિરાશ થવાની જરૂર નથી 
ઉપાય –  આજે 4 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – સફેદ 
કર્ક (ડ,હ)
આજ નો દિવસ તમારો સારો રહેશે
આયોજીત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે
તમારા દિલ ની ઈરછા પૂરી થશે
પરિવારમાં વિવાદ થઈ શકે છે 
ઉપાય –  આજે 5 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – પીળો 
સિંહ (મ,ટ)
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
લેખકો માટે ઉતમ દિવસ છે
આજે પરિવાર સાથે સમય પસાર થશે
વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈ શકો છો 
ઉપાય –  આજે 6 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – ગોલ્ડન 
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
ભવિષ્યને વધુ સારા બનાવવા માટે નવા પગલાં ભરશો
લોકો તમારા વિચારો સાંભળવા વધુ ઉત્સુક રહેશે
શરીર સંબધી તકલીફ થાય 
ઉપાય –  આજે 7 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – મોરપિંછ રંગ 
તુલા (ર,ત) 
જૂના મિત્રોથી મુલાકાત થાય 
કાર્યમાં અડચણ આવી શકે છે
તમારો આત્મવિશ્વાસ વધશે
તમારી શંકા દૂર થશે
ઉપાય –  આજે 8 વર્ષની કુમાંરીકાની પૂંજ કરવી
શુભરંગ – કાળો રંગ 
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારા મનમાં નવા વિચારો આવશે
વિવાહિત જીવન સારું રહેશે
તમને પૈસા થી ફાયદો થશે
આસપાસના લોકો તરફ થી પ્રશંસા મળશે
ઉપાય –   આજે 9 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ –  લાલ 
ધન (ભ,ધ,ફ,ઢ)
ખરીદી કરતી વખતે સાવધાની રાખવી
નાના કાર્યોમાં સમય લાગી શકે છે
આજના દિવસે થોડી ધીરજ રાખવી
મનની એકાગ્રતા જળવાય 
ઉપાય –  10 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ –  બ્લ્યુ રંગ 
મકર (ખ,જ)
આજે તમારો દિવસ પહેલા કરતા સારો રહેશે
તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપશે
તમને વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે
ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે
ઉપાય  –   11 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – બ્રાઉન કલર 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારો દિવસ સારો રહેશે
તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજે પૈસા સંબધિત સમસ્યા દૂર થશે
મનની મૂંઝવણ દૂર થાય 
ઉપાય –  12 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – વાદળી 
મીન (દ,ચ,ઝ,થ)
પ્રિયજનોનો સહયોગ મળશે
વેપારમાં લાભ થવાની શક્યતા રહેલી છે
મહિલા આજે પાર્ટીમાં જઈ શકે છે
તમે થોડા ચિંતિત રહી શકો છો 
ઉપાય –  13 વર્ષની કુમાંરીકાની પૂજા કરવી 
શુભરંગ – આછો લાલ રંગ 
આજનો મહામંત્ર –  ૐ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા || 
Whatsapp share
facebook twitter