+

આ રાશિના જાતકોને આજે અંગત બાબતોનો ઉકેલ આવશે

આજનું પંચાંગતારીખ  -  17 જાન્યુઆરી  2023,મંગળવાર   તિથિ   -   પોષ વદ દશમ   રાશિ   -   તુલા { ર,ત }  નક્ષત્ર  -   વિશાખા   યોગ  -   શૂલ   કરણ  -   બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:28 થી 13:11 સુધી રાહુકાળ :-  15:31 થી 16:52 સુધી આજે શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે 17:50 કલ્લાકે  મેષ (અ,લ,ઈ) આજે તમને કોઈ આનંદદાયી સમાચાર મળેવડીલ ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુંતમારા ભાઈ બહેન થી ઉન્નતી થાયઆજે તમારા સંતાન સાથે મનમેળ વધેઉપાય -Â
આજનું પંચાંગ
તારીખ  –  17 જાન્યુઆરી  2023,મંગળવાર 
  તિથિ   –   પોષ વદ દશમ 
  રાશિ   –   તુલા { ર,ત } 
 નક્ષત્ર  –   વિશાખા 
  યોગ  –   શૂલ 
  કરણ  –   બવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:28 થી 13:11 સુધી 
રાહુકાળ :-  15:31 થી 16:52 સુધી 
આજે શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે 17:50 કલ્લાકે  
મેષ (અ,લ,ઈ) 
આજે તમને કોઈ આનંદદાયી સમાચાર મળે
વડીલ ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
તમારા ભાઈ બહેન થી ઉન્નતી થાય
આજે તમારા સંતાન સાથે મનમેળ વધે
ઉપાય –  આજે લોખંડનું દાન કરવું 
શુભરંગ – ક્રીમ
વૃષભ (બ,વ,ઉ) 
આજે નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય
આજે ધંધામાં ખાસ ધ્યાન રાખવું
ગુસ્સાના લીધે નુકસાન ન થાય તેની કાળજી રાખવી
કામમાં આળસ કરશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો
ઉપાય –  આજે કાળા તલનું દાન કરવું 
શુભરંગ – બ્લુ
મિથુન (ક,છ,ઘ) 
આજે તમે નવું વાહન ખરીદી શકો છો
ઉચ્ચ અભ્યાસમાં અડચણ આવે
સાસરી પક્ષ સાથે સંબંધ સુધરે
પિતાના ગુસ્સાને વધારે મન પર ન લેવો
ઉપાય –  કાળા અડદનું દાન કરવું 
શુભરંગ – કાળો
કર્ક (ડ,હ)
આજે તમારો ધંધો મંદ રહેશે
નોકરિયાત વર્ગને નોકરીમાં જવાબદારી વધે
આજે તમને ગેસ અપચો જેવી સમસ્યા થઈ શકે છે
આજે અણધાર્યો ધન લાભ થાય
ઉપાય –   શનિદેવ મંદિરે ફૂલનું દાન કરવું 
શુભરંગ – લીલો
સિંહ (મ,ટ)
આજે શેર માર્કેટમાં નવું રોકાણ ન કરવું
સમાજમાં તમારું નામ અને મોભો વધે
તમે નવી કળા શીખી શકો છો
સંતાન તેમના કાર્ય ક્ષેત્રે પ્રગતિ કરે
ઉપાય –  કસ્તુરી ધૂપનું દાન કરવું 
શુભરંગ –મરૂન
કન્યા (પ,ઠ,ણ) 
આજે ધંધામાં લાંબા ગાળાનું રોકાણ કરી શકો છો
આજે ઓફિસમાં વાતાવરણ સારું રહે
આજે અગ્નિથી ખૂબ સાચવવું
આજે જુના રોગોમાંથી મુક્તિ મળે
ઉપાય –  કાળા કપડાનું દાન કરવું 
શુભરંગ – વાદળી 
તુલા (ર,ત) 
આજે લવ લાઈવ થોડી ઉપર નીચે રહે
આજે તમારા વિદેશ યાત્રાના યોગ બને
આજે ઘરમાં કોઈ સુખદ પ્રસંગ બને
આત્મવિશ્વાસમાં ઘટાડો થાય
ઉપાય –  કાળા પગરખાનું દાન કરવું 
શુભરંગ – ગુલાબી
વૃશ્ચિક (ન,ય) 
નોકરીમાં કામ બહુ ધીમો ચાલે
પતિ પત્નીના સંબંધમાં તણાવ વધે
હાડકાને લગતી બીમારી થી સાચવવું
વ્યવસાયિક બાબતોમાં ઝડપ આવશે
ઉપાય –   આજે ચાની પત્તિનું દાન કરવું 
શુભરંગ –  લાલ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારી અંગત બાબતોનો ઉકેલ આવશે
આજે તમારામાં સન્માનમાં વધારો થાય
તમારા નજીકના લોકોનો વિશ્વાસ જીતી શકશો
દરેક કામ સમજણ અને સમર્પણથી કરશો
ઉપાય –  ૐ શનૈશ્ચરાય નમઃ || મંત્રના જપ કરવા 
શુભરંગ –  પીળો રંગ 
મકર (ખ,જ)
આજે તમારી સેવાકીય કાર્યોમાં ગતિ જળવાઈ રહેશે
કામમાં લોભ અને લાલચથી બચશો
આજે તમારા બજેટ મુજબ આગળ વધશો
આજે તમારી દિનચર્યા સારી રહેશે
ઉપાય  –   શનિ સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – જાંબલી 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે મેલ મિટિંગમાં અનુકૂળતા રહેશે
કાર્ય વિસ્તરણ ની યોજનાઓ આકાર લેશે
જમીન મિલકત ના બાબલામાં વિવાદ થઈ શકે છે
ઘરેલુ મામલામાં વધુ દખલ ન કરો
ઉપાય –  શનિદેવને સરસવનું તેલ ચડાવવું 
શુભરંગ – ભૂરો રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
તમારા બાળકોને દરેક સારી વસ્તુ આપવાનો પ્રયત્ન કરો
ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો
અહંકારના કારણે સ્વજનોથી થોડા દૂર રહી શકો છો
કામના કારણે પગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે
ઉપાય –  શનિદેવ મંદિરની 21 પ્રદક્ષિણા કરવી 
શુભરંગ – આછો લાલ રંગ 
આજનો મહામંત્ર –  ૐ સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય: | 
                      મંદચાર પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ:  || 
Whatsapp share
facebook twitter