+

આ રાશિના જાતકોનો આજે જીવનસાથી સાથે દિવસ સારો જાય

આજનું પંચાંગતારીખ  -   11 ફ્રેબ્રુઆરી 2023, શનિવાર    તિથિ   -   મહા વદ પાંચમ   રાશિ   -  કન્યા { પ,ઠ,ણ } 13:02 પછી તુલા  નક્ષત્ર  -  ચિત્રા   યોગ  -  શૂળ   કરણ  -  ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:32 થી 13:16 સુધી રાહુકાળ –  10:06 થી 11:30 સુધી આજે સિદ્ધિયોગ સાથે રવિયોગ પણ છે મેષ ( અ,લ,ઈ ) આજે લાંબી મુસાફરી ન કરવીકોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો છોઆજે તમને મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગેઆજે તમને માઈગ્રેન ની તકલીફ રહેઉ
આજનું પંચાંગ
તારીખ  –   11 ફ્રેબ્રુઆરી 2023, શનિવાર  
  તિથિ   –   મહા વદ પાંચમ 
  રાશિ   –  કન્યા { પ,ઠ,ણ } 13:02 પછી તુલા 
 નક્ષત્ર  –  ચિત્રા 
  યોગ  –  શૂળ 
  કરણ  –  ગર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:32 થી 13:16 સુધી 
રાહુકાળ –  10:06 થી 11:30 સુધી 
આજે સિદ્ધિયોગ સાથે રવિયોગ પણ છે 
મેષ ( અ,લ,ઈ ) 
આજે લાંબી મુસાફરી ન કરવી
કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો છો
આજે તમને મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે
આજે તમને માઈગ્રેન ની તકલીફ રહે
ઉપાય –  કાળાતલ,ઘઉંનોલોટ,સાકારની નાની ગોળી કીડીઓને આપવી 
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારે સત્ય હકીકત સ્વીકારવી પડે
આજે તમને સાસરા પક્ષથી ધન લાભ થાય
પરિવારના સભ્યની લાગણીના  દુભાય તેનું ધ્યાન રાખવું
માનસિક થાક અનુભવાય
ઉપાય –  આજે લોખંડનની વીટી મધ્યમાં આંગળીમાં પહેરવી 
શુભરંગ – વાદળી
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારો મૂડ બદલાયા કરે
આજે તમે વિચારશીલ બનો
આજે ફોન નો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય
સંતાનની ચિંતા રહે
ઉપાય –  આજે શનિદેવના દસ નામના જાપ કરવા 
શુભરંગ – કેસરી
કર્ક (ડ,હ)
આજે જીવનસાથી જોડે દિવસ સારો જાય
આજે કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય
આજે તમને નવું કામ મળે
આજે કોઈ ખોટી દલીલ બાજી ન કરવી
ઉપાય –   આજે લોખંડના વાસણનું દાન કરવું 
શુભરંગ – લાલ 
સિંહ (મ,ટ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય –  આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા 
શુભરંગ – સફેદ 
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમને સંબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે
તમારા પ્રિય પાત્રની યાદ તમને સતાવે
આજે તમારું ધાર્મિક કાર્ય પૂર્ણ થાય
આજે તમને કોઈ યાદગાર વસ્તુ મળે
ઉપાય –  ૐ શં શનેશ્ચરાય નમઃ ||108 વાર મંત્રના જાપ કરવા  
શુભરંગ – કાળો 
તુલા (ર,ત)
આજે તમારા પ્રેમમાં મીઠાશ વધે
આજે સામાજિક કાર્ય થાય
નજર ન લાગે તેનું ધ્યાન રાખવું
આજે તમારે સ્નાયુઓને આરામ આપવો
ઉપાય –  શનિ ચાલીસના પાઠ કરવા 
શુભરંગ – મરુન 
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારે પૈસાની બાબતે દલીલ ન કરવી
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
માતા પિતા ના આશીર્વાદ લઈને બહાર નીકળવું
આજે તમારા સપના સાકાર થાય
ઉપાય –   આજે સંધ્યાકાળ પછી પીપળના ઝાડ નીચે એક દીવો કરવો 
શુભરંગ –  વાદળી 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
ઉપાય – તાંબાના કળશમાં જલ સાથે કાળાતલ થી શિવજી પર અભિષેક કરવું 
શુભરંગ –  કેસરી 
મકર (ખ,જ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય  – તલના તેલમાં બનેલીં વાનગી ગરીબોને આપવી 
શુભરંગ – ગ્રે કલર 
કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય –  આજે ઘરમાં ગુગ્ગળનો ધૂપ કરવો 
શુભરંગ – ગુલાબી 
મીન (દ,ચ,ઝ,થ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય –  ૐ વ્હી ભોજપત્ર પર લખી રોજ પૂજા કરવું 
શુભરંગ – જાંબલી 
આજનો મહામંત્ર –  ૐ ત્વષ્ટારં રથમારુઢં ચિત્રાનક્ષત્રદેવતામ્ | 
                      શંખચક્રાન્વિતકરં  કિરીટીનમહં  ભજે || 
Whatsapp share
facebook twitter