+

આ રાશિના જાતકોને આજે ધન પ્રાપ્તિના યોગ બને

આજનું પંચાંગતારીખ  :- 22 નવેમ્બર 2022, મંગળવાર     તિથિ :- કારતક વદ તેરસ ( 08:49 પછી ચૌદસ 06:53 પછી અમાસ )     રાશિ :- તુલા ( ર,ત )   નક્ષત્ર :- સ્વાતિ ( 23:12 પછી વિશાખા )     યોગ :- સૌભાગ્ય ( 18:38 પછી શોભન )    કરણ  :- વણિજ ( 08:49 પછી વિષ્ટિ/ભદ્ર 17:55             પછી શકુનિ 06:53 પછી ચતુષ્પાદ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:58સૂર્યાસ્ત :-   સાંજે 17:54 અભિજીત મૂહૂર્ત  :- 12:04 થી 12:48 સુધી રાહુકાળ :- 15:10 થી 16:32 સુધી આજે શિવરાત્રિ છે આજે સંત જ્ઞાનેશ્વર પુણ્યà
આજનું પંચાંગ
તારીખ  :- 22 નવેમ્બર 2022, મંગળવાર 
    તિથિ :- કારતક વદ તેરસ ( 08:49 પછી ચૌદસ 06:53 પછી અમાસ ) 
    રાશિ :- તુલા ( ર,ત ) 
  નક્ષત્ર :- સ્વાતિ ( 23:12 પછી વિશાખા ) 
    યોગ :- સૌભાગ્ય ( 18:38 પછી શોભન ) 
   કરણ  :- વણિજ ( 08:49 પછી વિષ્ટિ/ભદ્ર 17:55
             પછી શકુનિ 06:53 પછી ચતુષ્પાદ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:58
સૂર્યાસ્ત :-   સાંજે 17:54 
અભિજીત મૂહૂર્ત  :- 12:04 થી 12:48 સુધી 
રાહુકાળ :- 15:10 થી 16:32 સુધી 
આજે શિવરાત્રિ છે 
આજે સંત જ્ઞાનેશ્વર પુણ્યતિથિ છે 
આજે ચૌદશનો ક્ષય છે 
આજે સૂર્ય સાયન ધનુરાશિમાં આવશે 
મેષ (અ,લ,ઈ)
નવા કામ અને પ્રવાસ માટે દિવસ યોગ્ય નથી
સંબધીઓ અને મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે 
શાંતિથી નિર્ણય લેવાથી ફાયદો થશે
સરકારી કર્મચારીઓ છોતો સાવધાન રહો  
વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ ઘરના સંચાલન અને સુધારણા ના કાર્યોમાં પસાર થશે
વ્યવસાયમાં અનુભવી વ્યક્તિની મદદથી સારો ઓર્ડર મળવાની શક્યતા છે
સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે
પારિવારિક વાતાવરણ ખુશ નું માં બની શકે છે
મિથુન (ક,છ,ઘ)
નોકરીમાં પ્રગતિ થશે
તમે આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવશો
વિવાહિત જીવનમાં નિકટતા વધશે
તમારું આરોગ્ય બગડે  
કર્ક (ડ,હ)
બાળપણની કોઈ ધટના મનને દુઃખી કરી શકે છે
પરિવાર સાથે ફરવા જવાની શક્યતા રહેલી છે
દિવસ સંઘર્ષમય રહેવાનો છે
સંતાન સુખ મળશે
સિંહ (મ,ટ)
શાંતિથી નિર્ણય લેવાથી ફાયદો થશે
તમારા સપના પૂર્ણ થાય 
જમીન સંબંધિત વિવાદમાં વિજય મળશે
આજના દિવસે થોડી સમસ્યા રહેશે
કન્યા (પ,ઠ,ણ)
આજે તમને ભાગ્યનો સાથ મળશે
વિવાહિત જીવનમાં આંતરિક સમસ્યા થાય
સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહેવું
શિક્ષણ ક્ષેત્રે સંઘર્ષ રહી શકે છે 
તુલા (ર,ત)
તમારા આવકમાં વધારો થાય
લોકો તમારા કામની પ્રશંસા કરી શકે છે
વ્યાપારીઓ માટે સમય સારો છે
તમારી મહેનત ફળ આપશે 
વૃશ્ચિક (ન,ય)
કરિયર તમને શુભ પરિણામો આપશે
આજે રોકાણથી ફાયદો થશે
તમને મોટા પેકેજની નવી નોકરી મળી શકે છે
આજે તમને કમરનો દુખાવો થાય
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવર્તન જીવનમાં સોનેરી દિવસો લાવશે
આજે ઘણો સારો ફાયદો થશે
નવી જોબ મળી શકે છે
પરિવારમાં લોકો શાંત રહેશે
મકર (ખ,જ)
લવમેરેજ કરવા માગતા લોકો માટે આસમય સારોછે
ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે
થોડી માનસિક વ્યથા રહે
ધન પ્રાપ્તિના યોગ બને  
કુંભ (ગ,શ,સ,ષ)
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
પરિવારમાં મોટી સફળતા મળશે
કરિયતમાં મોટી સફળતા મળશે
જૂના કેસનું સમાધાન થશે
મીન (દ,ચ,ઝ,થ)
કોઈ કાગળપર સહી કરતા પહેલા વાંચો
વધુ પડતાં કામના કારણે થાક અનુભવશો
આવક કરતા વધુ ખર્ચ થઈ શકે છે
તમારા વિવાહિત જીવનમાં થોડી સમસ્યા રહેશે 
આજનો મહામંત્ર :- ૐ નમો ભગવતે શ્રી વ્યાઘેશ્વરાય ભૂતનાથાય, ભૂત બાધાં નાશય નાશય કષ્ટં ચુરય ચુરય મનોવાંછિતં પૂરય પૂરય ૐ હ્રીં શ્રીં શ્રીં વ્યાઘેશ્વરાય નમઃ || 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શિવરાત્રિનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
સંતાન પ્રાપ્તિ માટે આજે લોટમાંથી 11 શિવલિંગ બનાવવા ત્યાર બાદ 11 વાર જલાભિષેક કરવો જેથી સંતાન પ્રાપ્તિના યોગ મળે 
આજે મહામૃત્યુંજયના જાપ કરવા તે મંત્રથી સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય 
Whatsapp share
facebook twitter