+

આ રાશિના જાતકોને આજે અટકેલા કામોમાં સફળતા મળે

આજનું પંચાંગતારીખ  -   18 ફેબ્રુઆરી 2023, શનિવાર     તિથિ   -   મહા વદ તેરસ   રાશિ   -  મકર { ખ,જ,જ્ઞ }  નક્ષત્ર  -  ઉત્તરા ષાઢા  યોગ  -  વ્યતિપાત   કરણ  -  ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:31 થી 13:16 સુધી રાહુકાળ -  10:04 થી 11:29 સુધી આજે શનિ પ્રદોષ છે આજે નિશિથ કાળ એટલે મહાશિવરાત્રી છે સમય 24:29 થી 25:17 સુધી મેષ (અ,લ,ઈ) આજનો દિવસ તમારો સારો રહેશેતકલીફો માંથી થોડી રાહત મળેઆજે અટકેલા કામમાં વિજય મેળવશોઆજે નોકરી વ્યવસા
આજનું પંચાંગ
તારીખ  –   18 ફેબ્રુઆરી 2023, શનિવાર   
  તિથિ   –   મહા વદ તેરસ 
  રાશિ   –  મકર { ખ,જ,જ્ઞ } 
 નક્ષત્ર  –  ઉત્તરા ષાઢા
  યોગ  –  વ્યતિપાત 
  કરણ  –  ગર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:31 થી 13:16 સુધી 
રાહુકાળ –  10:04 થી 11:29 સુધી 
આજે શનિ પ્રદોષ છે 
આજે નિશિથ કાળ એટલે મહાશિવરાત્રી છે સમય 24:29 થી 25:17 સુધી 
મેષ (અ,લ,ઈ) 
આજનો દિવસ તમારો સારો રહેશે
તકલીફો માંથી થોડી રાહત મળે
આજે અટકેલા કામમાં વિજય મેળવશો
આજે નોકરી વ્યવસાયમાં સફળતા મળે
ઉપાય –  આજે  શિવલિંગપર  દૂધથી અભિષેક કરવો 
શુભરંગ – સિંદૂર 
વૃષભ (બ,વ,ઉ) 
આજે પરિવારજનોની તબિયત સાચવવી
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
આજે ઓચિંતો ખર્ચ થાય
આજે નિર્ણય લેતા પહેલા વિચારવું
ઉપાય –  આજે શિવલિંગપર સાકરથી અભિષેક કરવો 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
આજે પરિવારને નવી તક મળે
આજે નવી નોકરીની તક મળે
મોસાળ પક્ષથી લાભ જણાય
આજે તમારા જીવનમાં મોટા ફેરફાર થાય
ઉપાય –  આજે મધથી અભિષેક કરવો 
શુભરંગ – લીલો રંગ
કર્ક (ડ,હ)
આજે તમારું ધાર્યું કામ થાય
આજે તમારે પ્રવાસના યોગ બને
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
આજે આર્થિક લાભ જણાય
ઉપાય –  આજે શિવલિંગપર ઘીથી અભિષેક કરવો 
શુભરંગ – દૂધિયો સફેદ રંગ
સિંહ (મ,ટ)
આજે તમારા પ્રયાસોમાં સફળતા મળે
આજે બોલવામાં ધ્યાન રાખવું
નાણાકીય ફાયદો જણાય
આજે વિદેશથી લાભ થાય
ઉપાય –  આજે શિવલિંગપર શેરડીના રસથી અભિષેક કરવો 
શુભરંગ – લાલ રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
આજે ખરીદી માટે ઉત્તમ દિવસ છે 
આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે
તમારે મગજ શાંત રાખવું
આજે તમને પ્રમોશન મળે
ઉપાય –  આજે શિવલિંગપર અત્તરથી અભિષેક કરવો 
શુભરંગ – બોટલ ગ્રીન 
તુલા (ર,ત) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે
આજે નાણાકીય પ્રશ્નો હલ થાય
પરિવારના આરોગ્ય બાબતે સાચવવું
ઉપાય –  આજે શિવલિંગપર દહીંથી અભિષેક કરવો 
શુભરંગ – સફેદ 
વૃશ્ચિક (ન,ય) 
નજીકની વ્યક્તિ પરેશાન કરી શકે છે
આજે અગત્યની પ્રવૃત્તિ કરી શકો
તમારો સમય સુધરતો જણાય છે
ધાર્મિક કાર્યથી મન આનંદમાં રહે
ઉપાય –  આજે શિવલિંગપર દર્ભના જલથી અભિષેક કરવો  
શુભરંગ – લાલ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાંન પડશો
અટકેલા કામમાં વિજય મેળવશો
આજે તમારા મનને એકાગ્ર કરો
ઉપાય –  આજે શિવલિંગપર સાતધાન્ય અર્પણ કરવા 
શુભરંગ – સોનેરી રંગ  
મકર (ખ,જ)
આજે વેપારમાં પ્રગતિ થાય
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
વિવાહિત જીવન સુખદ રહે
રોકાયેલું ધન પ્રાપ્ત થાય
ઉપાય  –  આજે શિવજીને માલપુવા અર્પણ કરવો 
શુભરંગ – જાંબલી 
કુંભ (ગ,શ,સ,ષ)
તમે નોકરીમાં ખુશ રહી શકો છો
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું જણાય 
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે
ઉપાય – આજે શિવલિંગપર કેસરના જલથી અભિષેક કરવો   
શુભરંગ – કાળો રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારી અંગત સમસ્યાનો અંત આવશે
આજે વાહનથી સંભાળવું
આજે વેપારીઓને ઉઘરાણી અટકી શકે છે
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે
ઉપાય – આજે શિવલિંગપર હરિદ્રા જલથી અભિષેક કરવો  
શુભરંગ – કેસરી 
આજનો મહામંત્ર –  ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ | 
                      જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મ બંધને ||  
Whatsapp share
facebook twitter