+

આ રાશિના જાતકોને આજે કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે

આજનું પંચાંગતારીખ  -   10 જાન્યુઆરી 2023, મંગળવાર   તિથિ   -   પોષ વદ ત્રીજ   રાશિ   -   કર્ક ડ,હ [ 09:01 પછી સિંહ ]  નક્ષત્ર  -   આશ્લેષા   યોગ  -   પ્રીતિ   કરણ  -   બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:26 થી 13:09 સુધી રાહુકાળ :-  15:27 થી 16:48 સુધી આજે અંગારકી ચતુર્થી છે ચંદ્રોદય 21:09 કલ્લાકે  મેષ (અ,લ,ઈ) કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશેપ્રવાસની શક્યતાઓ બની રહી છેજીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશેશારીરિક સમસ્àª
આજનું પંચાંગ
તારીખ  –   10 જાન્યુઆરી 2023, મંગળવાર 
  તિથિ   –   પોષ વદ ત્રીજ 
  રાશિ   –   કર્ક ડ,હ [ 09:01 પછી સિંહ ] 
 નક્ષત્ર  –   આશ્લેષા 
  યોગ  –   પ્રીતિ 
  કરણ  –   બવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:26 થી 13:09 સુધી 
રાહુકાળ :-  15:27 થી 16:48 સુધી 
આજે અંગારકી ચતુર્થી છે ચંદ્રોદય 21:09 કલ્લાકે  
મેષ (અ,લ,ઈ) 
કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે
પ્રવાસની શક્યતાઓ બની રહી છે
જીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશે
શારીરિક સમસ્યા રહ્યા કરે
ઉપાય –  રેવડીનું દાન કરવું
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારી અટકી ગયેલી વાત ઉકેલાય
આજે તમારો મૂડ બદલાયા કરે
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
ઢીચણ ને લગતી તકલીફ થાય
ઉપાય –  કોઈ ગરીબ વ્યક્તિને દવાનું દાન આપવું
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારે મજબૂત નિર્ણય લેવાય
આજે તમને નવી માહિતી મળશે
ધ્યાન અને યોગથી ફાયદો જણાય છે
આજે તમને અંગત માર્ગદર્શન મળે
ઉપાય –  મીઠી વસ્તુનું દાન કરવું
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી
બહુ વિચારવું નહીં સ્વાસ્થ્યને અસર થઈ શકે છે
આજનો દિવસ ભવિષ્ય માટે સારો રહેશે
તમાર જીવનસાથી સાથે વિવાદ થાય 
ઉપાય –   રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરવા
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થાય
આજે તમે નિરાશા માંથી બહાર આવો
તમારે ધનનો સંગ્રહ કરવો
વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે
ઉપાય –  હનુમાનજીના ચરણોમાં બે ગુલાબના ફૂલ અર્પણ કરો
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા જીવનમાં નવા વળાંક આવે
આજે તમને તમારા બાળકથી ફરિયાદ રહે
આજે તમને માથાને લગતી સમસ્યા રહે
ઘરમાં મન દુઃખ થાય
ઉપાય –   હનુમાન બાહુક નો પાઠ કરવો
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજે તમને નવા રહસ્ય જાણવા મળે
આજે તમારે નવા કપડા ની ખરીદી થાય
આજે રોકાણથી લાભ થાય
તમારા મિત્રો તમારી લાગણી સમજે
ઉપાય –  મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય) 
આજે તમે મહત્વની યોજના અમલમાં મૂકી શકો છો
તમને તમારા બાળક થી ફાયદો થાય
આજે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો
તમારી મહત્વની યોજના અમલમાં મુકાય
ઉપાય –   લાલ વસ્તુનું દાન કરો
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારે પ્રવાસના યોગ બને
આજે ખોટો લાંબો વિચાર ન કરવો
આજે તમારે પ્રવાસના યોગ બને છે
તમને ઘરમાં ફેરફાર કરવાનું મન થાય
ઉપાય –  શ્રી નારાયણ ના પાઠ કરવા
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમને સંતોષ મુજબ પરિણામ ન મળે
આજે તમારા પરિવારમાં ખુશી આવે
કિંમતી ચીજ વસ્તુને સાચવવી
ઉપાય  –   શ્રી શનિ અષ્ટક ના પાઠ કરવા
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે બેદરકારી ન રાખવી
આજે તમારે ખોટા ખર્ચ રહ્યા કરે
તમે ધનનો વ્યય કરશો 
તમારો લગ્ન યોગ પ્રબળ બનશે
ઉપાય –  હનુમાનજી ને કુલર નો લાડુ અર્પણ કરવો
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારે ભગવાનની ભક્તિ થાય
આજે તમારા અધુરા કાર્યો પૂર્ણ થાય
આજે મિત્રોની મદદથી સમસ્યાનો નિવારણ મળે
આજે તમે કોઈ શોપિંગ કરો
ઉપાય –  હનુમાનજીને સિંદૂર ચઢાવો 
શુભરંગ – લાલ 
આજનો મહામંત્ર –  ૐ નમો હેરંબ મદ મોહિત મમ્ સંકટાન નિવારય નિવારય સ્વાહા || 
Whatsapp share
facebook twitter