+

આ રાશિના જાતકોને આજે ધન પ્રાપ્તિના અવસરો મળે

આજનું પંચાંગતારીખ  :-  10 ડિસેમ્બર 2022, શનિવાર     તિથિ :-  માગશર વદ બીજ ( 13:47 પછી ત્રીજ )     રાશિ :-  મિથુન ( ક,છ,ઘ )   નક્ષત્ર :-  આર્દ્રા ( 17:42 પછી પુનર્વસુ )     યોગ :-  શુક્લ ( 04:26 પછી બ્રહ્મ )    કરણ  :-  ગર ( 13:47 પછી વણિજ 02:59 પછી વિષ્ટિ/ભદ્ર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:14 સૂર્યાસ્ત :-    સાંજે 17:51 અભિજીત મૂહૂર્ત  :-  12:11 થી 12:54 સુધી રાહુકાળ :- 09:53 થી 11:13 સુધી આજે સિદ્ધિ યોગ છે આજે દગ્ધયોગ છે આજે આર્દ્રા નક્ષત્રના ઉપાય કરવા જ
આજનું પંચાંગ
તારીખ  :-  10 ડિસેમ્બર 2022, શનિવાર 
    તિથિ :-  માગશર વદ બીજ ( 13:47 પછી ત્રીજ ) 
    રાશિ :-  મિથુન ( ક,છ,ઘ ) 
  નક્ષત્ર :-  આર્દ્રા ( 17:42 પછી પુનર્વસુ ) 
    યોગ :-  શુક્લ ( 04:26 પછી બ્રહ્મ ) 
   કરણ  :-  ગર ( 13:47 પછી વણિજ 02:59 પછી વિષ્ટિ/ભદ્ર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:14 
સૂર્યાસ્ત :-    સાંજે 17:51 
અભિજીત મૂહૂર્ત  :-  12:11 થી 12:54 સુધી 
રાહુકાળ :- 09:53 થી 11:13 સુધી 
આજે સિદ્ધિ યોગ છે 
આજે દગ્ધયોગ છે 
આજે આર્દ્રા નક્ષત્રના ઉપાય કરવા જોઈએ 
મેષ (અ,લ,ઈ)
આજે નોકરીમાં વ્યસ્તતા વધશે
મોટાભાગનો સમય ટેલિફોન પર વિતશે
ધન પ્રાપ્તિના અવસર છે
આજે સ્થાનાંતરના યોગ છે  
વૃષભ (બ,વ,ઉ)
આજે ધન ખર્ચ વધુ થાય
કાર્યમાં થોડો ગૂંચવાડો ઊભો થાય
તમારી પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે
આજુએ ધર્મ પ્રવાસના યોગ છે 
મિથુન (ક,છ,ઘ)
મેનેજર જેવી ભૂમિકા રહે
તમારે કૂટનીતિ પણ અજમાવવી પડે
તમને નોકરીની સમસ્યા રહે
પરદેશમાં વસવાટ કરતો હશો તો લાભ 
કર્ક (ડ,હ)
ઘર સંબંધી કાર્યોની ચિંતા થાય
મન સતત ચિંતામાં પરોવાયેલું રહે
આજે સુખ-સુવિધા વધશે
નવી ચીજવસ્તુ ઘરમાં આવે
સિંહ (મ,ટ)
સહકર્મચારી સાતે મતભેદ રહે
અચાનક જુદા જુદા આયોજન થાય
કાર્યક્રમમાં ફેરબદલ પણ થાય
જુદા જુદા વ્યક્તિ સાથે મુલાકાત થાય
કન્યા (પ,ઠ,ણ)
કાર્ય કરશો તો ફળ પામશો
ચિંતા થાય પણ ધીરજ રાખજો
વિદ્યાક્ષેત્રે સફળતા મળશે
આજે પ્રવાસના યોગ છે 
તુલા (ર,ત)
અટકેલા બોનસ-ભથ્થા મળે
અચાનક મહેમાનગતિ કરવી પડે
ધન પ્રાપ્તિના અવસરો મળે
વિદ્યાઅભ્યાસમાં સરળતા રહે 
વૃશ્ચિક (ન,ય)
પરોપકારના કાર્યો કરજો
તમારું ભાગ્ય બળવાન થશે
ગુસ્સામાં અજુગતું બોલાઈ જવાય
આજે વાણીપર સંયમ રાખજો 
ધન (ભ,ધ,ફ,ઢ)
ખોટા ખર્ચા કરવાથી બચજો
ખોવાઈ ગયેલી ચીજ મળી જાય
પ્રવાસની શક્યતા છે
પ્રેમ સંબંધો ખીલી ઊઠે
મકર (ખ,જ)
ભાગ્યનો લાભ મળે
ખૂબ લાંબું વિચારવા લાગશો
જીવનસાથી સાથે મતભેદ રહે
આજે ડાહપણ પર સંયમ રાખવો 
કુંભ (ગ,શ,સ,ષ)
તમને નવી તક મળે
આજે બદલીની શક્યતા છે
પ્રગતિના અણસાર છે
આજે મિશ્ર દિવસ વીતે
મીન (દ,ચ,ઝ,થ)
પ્રશ્નોને હલ કરવાની વૃત્તિ રાખવી
વેપારમાં વધુ રોકાણની જરૂર પડે
તમે કાર્યને પહોંચી વળશો
બહોળા સમૂહને મળવાનું થાય
આજનો મહામંત્ર :- ૐ નમો ભગવતે મહારુદ્રાય નમઃ || આ મંત્ર જાપથી આર્દ્રા નક્ષત્રનું શુભફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું માનસિક ચિંતામાંથી મુક્તિ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે યોગ વ્યાયામ ધ્યાન મુદ્રા કરવાથી ચિંતા દૂર થાય 
આજે પરિવાર સાથે દેવ દર્શન કરવા 
આજે કુળદેવીને ગુલાબના અને લવંડરના ફૂલા અર્પણ કરવા  
 
Whatsapp share
facebook twitter