+

આ રાશિના જાતકોને આજે નવી તક મળશે

આજનું પંચાંગતારીખ  -   03 ફેબ્રુઆરી 2023, શુક્રવાર        તિથિ   -   મહા સુદ તેરસ   રાશિ   -   મિથુન { ક,છ,ઘ }  નક્ષત્ર  -   પુનર્વસુ   યોગ  -   વિષ્કુમ્ભ   કરણ  -   ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:32 થી 13:16 સુધી રાહુકાળ -   11:39 થી 12:54 સુધી  આજે વિશ્વકર્મા જન્મ જયંતિ છે શનિ દેવ પશ્ચિમમાં દિશામાં અસ્તનો થાય  મેષ (અ,લ,ઈ) પ્રેમમાં સંઘર્ષ થાયતમને મિત્રોની મદદ મળી શકે તેમ છેઆર્થિક સ્થિતિમાં સુધારો થાય જીવનસાથી જ
આજનું પંચાંગ
તારીખ  –   03 ફેબ્રુઆરી 2023, શુક્રવાર      
  તિથિ   –   મહા સુદ તેરસ 
  રાશિ   –   મિથુન { ક,છ,ઘ } 
 નક્ષત્ર  –   પુનર્વસુ 
  યોગ  –   વિષ્કુમ્ભ 
  કરણ  –   ગર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:32 થી 13:16 સુધી 
રાહુકાળ –   11:39 થી 12:54 સુધી  
આજે વિશ્વકર્મા જન્મ જયંતિ છે 
શનિ દેવ પશ્ચિમમાં દિશામાં અસ્તનો થાય  
મેષ (અ,લ,ઈ) 
પ્રેમમાં સંઘર્ષ થાય
તમને મિત્રોની મદદ મળી શકે તેમ છે
આર્થિક સ્થિતિમાં સુધારો થાય 
જીવનસાથી જોડે દિવસ સારો જાય
ઉપાય –  કીડીઓને ખાંડ ખવડાવવું 
શુભરંગ – જાંબલી
વૃષભ (બ,વ,ઉ) 
ભાઈ બહેનથી લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણા પાછા મળે
આજે તમને નવી તક મળશે
ઉપાય –  આજે દહીનું દાન કરવું 
શુભરંગ –  પીળો
મિથુન (ક,છ,ઘ) 
આજે તમને ભાઈ બહેનથી લાભ થાય
જીવનસાથી ની તબિયત સાચવવી
મિત્રો જોડે દિવસ આનંદમય જાય
પેટની નાની મોટી સમસ્યા રહે
ઉપાય –  આજે મિસરિનું દાન કરવું 
શુભરંગ – સોનેરી
કર્ક (ડ,હ)
આજે તમારે ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી ઉધરસ ની સમસ્યા રહે
ઉપાય –  કીડીઓને લોટ આપવું 
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
આજે તમારે ખર્ચમાં વધારો થાય
આજે તમારે કોઈ નવી ખરીદીના યોગ બને
આજે તમારું ધાર્યું કામ થાય
મિત્રો જોડે દિવસ આનંદમય જાય
ઉપાય –  આજે મંદિરે ઘીનું દાન કરવું 
શુભરંગ – પીળો
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમને માનસિક તનાવ અનુભવાય
આજે તમારા વખાણ થાય
પ્રેમ સંબંધમાં નવા વળાંક આવે
આજે તમારે પ્રવાસના યોગ બને
ઉપાય –  ગરીબોને ચોખાનું દાન કરવું 
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજે તમારે નિકટની વ્યક્તિ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું
આજે લગ્ન યોગ પ્રબળ બને છે
આજે આર્થિક લાભ થાય
આજે સમયનો ખોટો બગાડ થાય
ઉપાય –  બાળકોને બદમવાળું દૂધ પીવડાવું 
શુભરંગ – સફેદ
વૃશ્ચિક (ન,ય) 
આજે તમને પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે તેમ છે
પોતાની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો
નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે
ઉપાય –   મહાલક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ –  ગુલાબી
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરતા રહો
તમારા બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખો
ભાવનાત્મકતા તમારા સ્વાસ્થ્ય અને અસર કરી શકે છે
પતિ પત્નીનો સહકાર ભર્યો વ્યવહાર સંબંધને ગાઢ બનાવશે
ઉપાય –  મહાલક્ષ્મી સાથે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી 
શુભરંગ –  કેસરી
મકર (ખ,જ)
ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પૂર્ણ થશે
કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો
ઘરના વડીલોનું સન્માન કરો
આજે કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થશે
ઉપાય  –  શ્રીફળ કુળદેવીને નમતું મુકવું 
શુભરંગ – નારંગી
કુંભ (ગ,શ,સ,ષ)
કાર્ય ક્ષેત્રમાં યોગ્ય બદલાવ આવવાની સંભાવના છે
તમારી દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે
નાણાકીય સ્થિતિ સારી રહે‌
ધંધામાં કોઈપણ પેપર વર્ક કરતી વખતે સાવધાની રાખવી
ઉપાય –  સુખડીનો ભોગ કુળદેવીને અર્પણ કરવું 
શુભરંગ – સફેદ
મીન (દ,ચ,ઝ,થ)
મહત્વના લોકો સાથેની મુલાકાત લાભદાયી બની શકે છે
આજે વાહન ચલાવતી વખતે સાવચેત રહો
પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે
પેટમાં બળતરા થઈ શકે છે
ઉપાય –  મહાલક્ષ્મીજીને લાપસીનો ભોગ અર્પણ કરવો  
શુભરંગ – લાલ
આજનો મહામંત્ર –  ૐ ચતુર્ભુજાય વિદ્મહે હંસવાહનાય ધીમહિ |  
                                તન્નો વિશ્વકર્મા પ્રચોદયાત્ || 
Whatsapp share
facebook twitter