+

આ રાશિના જાતકોને આજે ઘણી સફળતા મળે

આજનું પંચાંગ.    તારિખ    -   23 ફેબ્રુઆરી 2023, ગુરુવાર   તિથિ   -   ફાગણ સુદ ચોથ   રાશિ   -  મીન { દ,ચ,ઝ,થ }  નક્ષત્ર  -  રેવતી  યોગ  -  શુભ   કરણ  -  વણેજદિન વિશેષ અભિજીત મૂહુર્ત – 12:30 થી 13:16 સુધી રાહુકાળ -   14:19 થી 15:૪૫૪ સુધી આજે વિનાયક ચોથ છે મેષ (અ,લ,ઈ) આજે તમને ઘણી સફળતા મળે તેવી સંભાવના છેઆજે તમને ધંધામાં મોટો લાભ મળશેતમે તમારી યોજનાઓ પૂર્ણ કરી શકો છોઆજે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશેઉપાય -  ૐ ગં ગણપતયà
આજનું પંચાંગ.    
તારિખ    –   23 ફેબ્રુઆરી 2023, ગુરુવાર 
  તિથિ   –   ફાગણ સુદ ચોથ 
  રાશિ   –  મીન { દ,ચ,ઝ,થ } 
 નક્ષત્ર  –  રેવતી
  યોગ  –  શુભ 
  કરણ  –  વણેજ
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત – 12:30 થી 13:16 સુધી 
રાહુકાળ –   14:19 થી 15:૪૫૪ સુધી 
આજે વિનાયક ચોથ છે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમને ઘણી સફળતા મળે તેવી સંભાવના છે
આજે તમને ધંધામાં મોટો લાભ મળશે
તમે તમારી યોજનાઓ પૂર્ણ કરી શકો છો
આજે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે
ઉપાય –  ૐ ગં ગણપતયૈ નમઃ  મંત્રના જાપ કરવા
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ, ઉ)
આજે તમારું ભાગ્ય દરેક ક્ષેત્રમાં તમારો સહયોગ કરશે
તમારા ઘરમાં ચાલતી સમસ્યાઓ દૂર થશે
વિવાહ જીવનમાં મધુરતા વધશે
આજે તમને વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે
ઉપાય –  સંકટનાશક સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે તમને સખત મહેનતના યોગ્ય પરિણામો પ્રાપ્ત થશે
તમે મિત્રો સાથે મળીને નવો ધંધો શરૂ કરી શકો છો
તમારો સામાજિક દરજ્જો વધશે
નોકરીમાં ફેરફાર થઈ શકે છે
ઉપાય –  ગોળનું દાન કરવું
શુભરંગ – જાંબલી
કર્ક (ડ,હ)
આજે ખાસ દિવસ છે
અચાનક ખર્ચથી આર્થિક બોજ વધી શકે છે
પરિવાર સાથે ખુશીની પળો માણો
આર્થિક સ્થિતિમાં સુધારો થશે
ઉપાય –  ગણપતિજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું 
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
નાણાકીય સફળતામાં સુધારો થશે
તમારી સમસ્યાઓ હોઈ શકે છે
આસપાસના લોકો તમારી પીડા નેસમજી શકશે નહીં
ભવિષ્યની યોજનાઓ ગુપ્ત રાખો
ઉપાય –  ગણેશ મંદિરમાં જઈને ઘઉંનો સાથીઓ કરવો
શુભરંગ – રાખોડી
કન્યા ( પ,ઠ,ણ ) 
નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે
તમારો દિવસ ઉતાર ચઢાવથી ભરેલ રહેશે
જીવનસાથી તમારી લાગણીઓને સમજશે
વાહનો ઉપયોગ કરવામાં સાવચેત રહો
ઉપાય –   નાના બાળકોને ગુંદી ગાંઠિયા ખવડાવો
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
સમાજમાં તમારી વાહ વાહ થશે
વ્યવસાયમાં પરિવર્તન કરવાનો સમય છે
સમાજને ઉપયોગી થાય તેવા કાર્યક્રમમાં ભાગ લેશો
વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે
ઉપાય –  ચણાની દાળનું દાન કરો
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય) 
તમને ધંધામાં પ્રગતિ જોવા મળશે
બાળકોને નવા રોજગાર પ્રાપ્ત થઈ શકે છે
આજે તમારું મન પ્રસન્ન રહેશે
વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ઉત્તમ રહે 
ઉપાય –   હળદરનો ચાંદલો કરવો
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે બાળકોને નવા રોજગાર પ્રાપ્ત થઈ શકે છે
આજે તમને માથામાં દુખાવો થવાની શક્યતા રહેલી છે
પ્રેમ અને પૈસામાં સફળતા મળશે
આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ છે
ઉપાય –  ગુરુના આશીર્વાદ લેવા
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે
તમારી ભૂલ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહે
ફાઇનાન્સને લગતા કાર્યો થાય
ઉપાય  –   બેડરૂમની અંદર ગુગ્ગળનો ધૂપ કરવો 
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે કામમાં વધારો રહેશે
નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો
કોઈની વ્યક્તિગત લાઈફમાં દખલ કરવાથી સાચવો
પતિ પત્ની એકબીજા સાથે તાલમેલ જાળવી રાખશે
ઉપાય –  કેળાનો પ્રસાદ ગણપતિજીને અર્પણ કરો
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
સમસ્યાઓને તમારા હાવી થવા દેશો નહી
લાંબી મુસાફરી કરવી પડે
આજે તમને કંઈક નવું શીખવાની તક મળશે
માનસિક પરેશાનીઓ માંથી મુક્તિ મળશે
ઉપાય –  આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ – પીળો
આજનો મહામંત્ર –  ૐ હ્રીં શ્રીં ક્લીં નમો ભગવતે ગજાનનાય નમઃ || 
Whatsapp share
facebook twitter