+

આ રાશિના જાતકો આજે મહત્ત્વનો નિર્ણય લઇ શકશે

આજનું પંચાંગતારીખ  :- 30 ઓક્ટોબર 2022, રવિવાર     તિથિ :- કારતક સુદ છઠ્ઠ ( 03:27 પછી સાતમ )     રાશિ :- ધન ( ભ,ધ,ફ )  નક્ષત્ર :- મૂળ ( 07:26 પછી પૂર્વાષાઢા 05:48 પછી ઉત્તરાષાઢા )     યોગ :- સુકર્મા ( 19:16 પછી ધૃતિ )    કરણ  :- કૌલવ ( 16:38 પછી તૈતિલ 03:27 પછી ગર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:43 સૂર્યાસ્ત :-   સાંજે 18:03 અભિજીત મૂહૂર્ત  :- 12:00 થી 12:46 સુધી રાહુકાળ :- 16:38 થી 18:03 સુધી આજે સૂર્યષષ્ઠી છે આજે મંગળગ્રહ વક્રી થશે આજે સિદ્ધિયોગ, રવિયોગ, રાà
આજનું પંચાંગ
તારીખ  :- 30 ઓક્ટોબર 2022, રવિવાર 
    તિથિ :- કારતક સુદ છઠ્ઠ ( 03:27 પછી સાતમ ) 
    રાશિ :- ધન ( ભ,ધ,ફ )
  નક્ષત્ર :- મૂળ ( 07:26 પછી પૂર્વાષાઢા 05:48 પછી ઉત્તરાષાઢા ) 
    યોગ :- સુકર્મા ( 19:16 પછી ધૃતિ ) 
   કરણ  :- કૌલવ ( 16:38 પછી તૈતિલ 03:27 પછી ગર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:43 
સૂર્યાસ્ત :-   સાંજે 18:03 
અભિજીત મૂહૂર્ત  :- 12:00 થી 12:46 સુધી 
રાહુકાળ :- 16:38 થી 18:03 સુધી 
આજે સૂર્યષષ્ઠી છે 
આજે મંગળગ્રહ વક્રી થશે 
આજે સિદ્ધિયોગ, રવિયોગ, રાજયોગ છે  
મેષ (અ,લ,ઈ)
આજે પારિવારિક સમાધાન થાય 
વિદ્યાર્થીઓ અભ્યાસમાં પુરતું ધ્યાન આપે 
તમને સ્વાસ્થ્ય લગતી ચિંતા રહે 
આજે વ્યાપારમાં પરિશ્રમથકી ઓછું પરિણામ મળે 
વૃષભ (બ,વ,ઉ) 
માતા- પિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે
બહારનો ખોરાક ટાળવો જરૂરી છે
મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવુ
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે
મિથુન (ક,છ,ઘ) 
તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ
વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો
વાદ વિવાદને પ્રોત્સાહનન આપો
કોઇ સમસ્યાના થાય તેનુ ધ્યાન રાખવુ
કર્ક (ડ,હ)
જીવનસાથીનો  સંપૂર્ણ સહયોગ મળશે
આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે
આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો
પેટની બીમારી દૂર થાય
સિંહ (મ,ટ)
કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો
ભાગ્યબળ  તમારો ઘણો સાથ આપશે
પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય
માતાની તબિયતમા સુધારો જોવા મળે
કન્યા (પ,ઠ,ણ) 
સામાજિક ક્ષેત્રે માન- સન્માન વધે
પિતાનો  સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય
તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો
આજે નોકરીની  દિશામા કરેલા પ્રયાસો સફળ થશે
તુલા (ર,ત) 
વેપારમાં સારો લાભ જણાય
મૂડી રોકાણથી લાભ થશે
કરિયરમા આગળ વધવાની તક મળશે
ઘરેલુ જરૂરિયાત પૂરી થશે
વૃશ્ચિક (ન,ય) 
વેપારમા કેટલાક ફેરફાર કરશો
બીજા માટે ફાયદાકારક સાબિત થાય
ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે
ધીમી ગતિએ વાહન ચલાવો
ધન (ભ,ધ,ફ,ઢ)
દિવસ સામાન્ય પસાર થશે
તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે
મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે
વેપારમા કેટલાક લાભ  મળે
મકર (ખ,જ) 
કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે
સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે
આવકના સ્ત્રોત વધશે
રચનાત્મક  કાર્યોમા વ્યસ્ત રહેશો
કુંભ (ગ,શ,સ,ષ)
તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે
માતા- પિતાની  સેવામા સમય ફાળવી શકશો
આજે મહત્વનો નિર્ણય લઈ શકશો
ઘરમાં શાંતિનુ વાતાવરણ બની રહે
મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ ખુબજ સારો છે
લવ- લાઈફ માટે સમય સારો જણાય 
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે
ઘરમાં મહેમાનોનુ આગમન થાય
આજનો મહામંત્ર :- ૐ અંગારકઃ શક્તિધરો લોહિતાંગો ધરાસુતઃ | 
                       કુમારો મંગલો ભૌમો મહાકાયો ધનપ્રદઃ || આ મંત્ર જાપથી મંગળ વાક્રગતીમાં રાહત આપાવે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સૂર્યષષ્ઠીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે સૂર્ય ચાલીસાના પાઠ કરવા, આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો 
સૂર્યદેવની ઉપાસના કરાવી, ચોખાનું દાન કરવું, આ ઉપાય દ્વારા સર્વ રોગમાંથી રાહત મળે 
Whatsapp share
facebook twitter