+

આ રાશિના જાતકોનો આજે પ્રવાસનો યોગ બને

આજનું પંચાંગતારીખ  -    21 જાન્યુઆરી 2023, શનિવાર       તિથિ   -    પોષ વદ અમાસ   રાશિ   -   ધન { ભ,ધ,ફ }  નક્ષત્ર  -   પૂર્વાષાઢા   યોગ  -    હર્ષણ   કરણ  -    ચતુષ્પાદ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:29 થી 13:13 સુધી રાહુકાળ :-  10:09 થી 11:30 સુધી આજે દર્શ અમાવાસ્યા છે આજે માઘ માસ પ્રારંભ થશે મેષ (અ,લ,ઈ) આજે દિવસ શુભ બને મહેનતનું સારું પરિણામ મળે ઓફિસમાં મિત્રોથી લાભ થાય ઘરનું વાતાવરણ પવિત્ર બનેઉપાય -  લોટની ગોળી માચ્
આજનું પંચાંગ
તારીખ  –    21 જાન્યુઆરી 2023, શનિવાર     
  તિથિ   –    પોષ વદ અમાસ 
  રાશિ   –   ધન { ભ,ધ,ફ } 
 નક્ષત્ર  –   પૂર્વાષાઢા 
  યોગ  –    હર્ષણ 
  કરણ  –    ચતુષ્પાદ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:29 થી 13:13 સુધી 
રાહુકાળ :-  10:09 થી 11:30 સુધી 
આજે દર્શ અમાવાસ્યા છે 
આજે માઘ માસ પ્રારંભ થશે 
મેષ (અ,લ,ઈ) 
આજે દિવસ શુભ બને 
મહેનતનું સારું પરિણામ મળે 
ઓફિસમાં મિત્રોથી લાભ થાય 
ઘરનું વાતાવરણ પવિત્ર બને
ઉપાય –  લોટની ગોળી માચ્છલીને ખવડાવવી 
શુભરંગ – નારંગી 
વૃષભ (બ,વ,ઉ) 
વ્યવસાયમાં જોખમ વધે 
તમારી આર્થિક સ્થિતિ સારી રહે 
તમને શેર બજારમાં લાભ મળે 
આજે જૂના મિત્રો મળે
ઉપાય –  કીડીઓને સાકાર ખવડાવવી 
શુભરંગ – સિલ્વર 
મિથુન (ક,છ,ઘ) 
આજે ખૂબ વ્યસ્ત રહેશો 
તમને પરિવારનો સાથ મળે 
આજે મોટા સલાહકાર બનો 
આજે વાણી સંયમ રાખજો
ઉપાય –  શિવ મંદિરમાં રુદ્રાભિષેક કરવું 
શુભરંગ – સફેદ 
કર્ક (ડ,હ)
આજે દિવસ વિશેષ બને 
આજે શારીરિક બળ મળે 
વ્યાપાર વધારવા ધનખર્ચ વધે 
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ઉપાય –   આજે પીપળના ઝાડના મૂળમાં જલ અર્પણ કરવું 
શુભરંગ – પીળો 
સિંહ (મ,ટ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય 
આરોગ્યમાં ધ્યાન રાખવું 
આજે મનને શાંત રાખવું 
તમને પિતાથી મદદ મળે
ઉપાય –  ઘરના ઇશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવો 
શુભરંગ – લાલ 
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવધાન રહેવું 
પરિવારમાં શુભ પ્રસંગ થાય 
જીવન સાથીસાથે મન દુઃખ થાય 
સંતાનની ચિંતા દૂર થાય
ઉપાય –  આજે સાંજના સમયે પાંચ લાલ ફૂલ અને દીવો જળમાં વહેતું મુકવું 
શુભરંગ – લીલો 
તુલા (ર,ત) 
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું 
તમારી આજીવિકા વધે 
વ્યાપારમાં બદલાવ આવે 
માનસિક ચિંતા વધે
ઉપાય –  રોટલીમાં તેલ ચોપડી કુતરાને ખવડાવવી 
શુભરંગ – વાદળી 
વૃશ્ચિક (ન,ય) 
આજે ખેડૂતોને લાભ મળે 
તમારી આર્થિક સ્થિતિ બગડે 
પરિવારમાં આત્મવિશ્વાસ વધે 
માન સન્માન વધારો થાય
ઉપાય –   દૂધમાં કાળાતલ મૂકી શિવજીને અર્પણ કરવું 
શુભરંગ –  નારંગી 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા વિચારો બદલ્યા કરે 
કાર્યક્ષેત્રમાં લાભ મળે 
પરિવારમાં સારા આરોગ્યની પ્રાપ્તિ થાય 
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
ઉપાય –  શિવ મંદિરે કાચું સીધું અર્પણ કરવું 
શુભરંગ –  પીળો 
મકર (ખ,જ)
આજે મહેનતથી લાભ મળે 
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો 
લવ લાઈફ સકારાત્મક બને 
તમને ભાગ્યનો સાથ મળે
ઉપાય  –  આજે લઘુરુદ્રાભિષેક કરવું  
શુભરંગ – કાળો 
કુંભ (ગ,શ,સ,ષ)
મનને આજે શાંતિ મળે 
આજે પ્રવાસના યોગ બને 
વાણીથી ક્લેશ થાય 
સ્વાસ્થ્યમાં આજે બદલાવ આવે
ઉપાય –  પંચામૃત દ્વારા શિવઅભિષેક કરવું 
શુભરંગ – બ્લુ 
મીન (દ,ચ,ઝ,થ)
પરિવારમાં શાંતિ ભંગ થાય 
નોકરીમાં સારા લાભ મળે 
આજે શબ્દોને મધુર બનાવો 
બાળકોની ચિંતા દૂર થાય
ઉપાય –  શિવજીને સરસવના તેલનો દીવો કરવો 
શુભરંગ – પીળો 
આજનો મહામંત્ર –  ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ સ્વાહા  || 
Whatsapp share
facebook twitter