+

આ રાશિના જાતકોને આજે કર્મ ક્ષેત્રમાં સફળતા મળી શકે

આજનું પંચાંગતારીખ  -   08 ફ્રેબ્રુઆરી 2023, બુધવાર   તિથિ   -   મહા વદ ત્રીજ   રાશિ   -  સિંહ { મ,ટ }  નક્ષત્ર  -  પૂર્વા ફાલ્ગુની   યોગ  -  અતિગંડ    કરણ  -  વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:32 થી 13:16 સુધી  રાહુકાળ –  15:40 થી 17:04 સુધી આજે મોઢેશ્વરી માતાજીનો પ્રાકટોત્સ્વમેષ (અ,લ,ઈ) આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશેગ્રાહકો થી મધુર સંબંધ બનશેયાત્રા અને ખર્ચનો યોગ બને છેસ્થાયી સંપત્તિ મળવાનો યોગ àª
આજનું પંચાંગ
તારીખ  –   08 ફ્રેબ્રુઆરી 2023, બુધવાર 
  તિથિ   –   મહા વદ ત્રીજ 
  રાશિ   –  સિંહ { મ,ટ } 
 નક્ષત્ર  –  પૂર્વા ફાલ્ગુની 
  યોગ  –  અતિગંડ  
  કરણ  –  વણિજ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:32 થી 13:16 સુધી  
રાહુકાળ –  15:40 થી 17:04 સુધી 
આજે મોઢેશ્વરી માતાજીનો પ્રાકટોત્સ્વ
મેષ (અ,લ,ઈ) 
આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે
ઉપાય – આજે દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્રના પાઠ કરવા  
શુભરંગ – ગુલાબી 
વૃષભ (બ,વ,ઉ) 
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય –  આજે દુર્ગા બત્રીસનામાવલીના પાઠ કરવા 
શુભરંગ – વાદળી 
મિથુન (ક,છ,ઘ) 
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
ઉપાય –  ઘરમાં બ્રાહ્મણ દ્વારા ચંડીપાઠ કરવા 
શુભરંગ – આછો પીળો 
કર્ક (ડ,હ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય –  આજે ઘરમાં દૂર્ગમાની પૂજા કરવી 
શુભરંગ – ક્રીમ કલર 
સિંહ (મ,ટ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય –  આજે ઘરમાં ગુગ્ગળનો ધૂપ કરવો 
શુભરંગ – કેસરી 
કન્યા (પ,ઠ,ણ) 
કુટુંબીક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદો થી બચવું
ઉપાય –  આજે ઘરમાં શ્રી સુક્તના પાઠ કરવા 
શુભરંગ – લીલો રંગ 
તુલા (ર,ત) 
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય –  કુળદેવીને સુખડી અર્પણ કરવી 
શુભરંગ – લાલ રંગ 
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનો ના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
ઉપાય –  આજે ગાયમાતાજીને લીલું ઘાસ અર્પણ કરવું 
શુભરંગ –  મરુન રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા વેપારમાં મહેનત થકી સફળતા મળે 
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરી માટે અરજી કરેલ હોય તો તેમાં સફળતા મળશે
સાસરા પક્ષ તરફથી માન સન્માન મળશે
ઉપાય –  કુળદેવીને એક્જોડ કપડા અર્પણ કરવા 
શુભરંગ –  સફેદ 
મકર (ખ,જ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાન થઈ શકે છે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
ઘરના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય  –  કુળદેવીને લાપસી અર્પણ કરવી 
શુભરંગ – બ્લુ રંગ 
કુંભ (ગ,શ,સ,ષ)
મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય –  આજે સિદ્ધકુન્જિકા સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – કાળો રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ થાય 
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક કાર્ય થશે
ઉપાય –  આજે માતાજીને સોળ અલંકાર અર્પણ કરવા 
શુભરંગ – આછો પીળો 
આજનો મહામંત્ર –  ૐ યા દેવી સર્વભૂતેષુ માતૃરુપેણ સંસ્થિતા | 
                    નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ||  
Whatsapp share
facebook twitter