+

આ રાશિના જાતકોનું આજે શુભ કામ થઇ શકે છે

આજનું પંચાંગતારીખ  :- 20 ઓક્ટોબર 2022, ગુરુવાર     તિથિ :- આસો વદ દશમ ( 16:04 પછી અગિયારશ )     રાશિ :- કર્ક ડ,હ ( 10:30 પછી સિંહ )   નક્ષત્ર :- આશ્લેષા ( 10:30 પછી મઘા )     યોગ :- શુભ ( 17:53 પછી શુક્લ )    કરણ  :- વિષ્ટિ/ભદ્ર ( 16:04 પછી બવ 04:48 પછી બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:38 સૂર્યાસ્ત :-  સાંજે 18:10 અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:47 સુધી રાહુકાળ :- 13:51 થી 15:17 સુધી આજે વિષ્ટિ સમાપ્ત થાય છે આજે જ્વાળામુખી યોગ સમાપ્ત થાય છે  આજે સંતાન સુખ મ
આજનું પંચાંગ
તારીખ  :- 20 ઓક્ટોબર 2022, ગુરુવાર 
    તિથિ :- આસો વદ દશમ ( 16:04 પછી અગિયારશ ) 
    રાશિ :- કર્ક ડ,હ ( 10:30 પછી સિંહ ) 
  નક્ષત્ર :- આશ્લેષા ( 10:30 પછી મઘા ) 
    યોગ :- શુભ ( 17:53 પછી શુક્લ ) 
   કરણ  :- વિષ્ટિ/ભદ્ર ( 16:04 પછી બવ 04:48 પછી બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:38 
સૂર્યાસ્ત :-  સાંજે 18:10 
અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:47 સુધી 
રાહુકાળ :- 13:51 થી 15:17 સુધી 
આજે વિષ્ટિ સમાપ્ત થાય છે 
આજે જ્વાળામુખી યોગ સમાપ્ત થાય છે 
 આજે સંતાન સુખ મેળવવા ગુરુવારના વ્રત કરવા 
મેષ (અ,લ,ઈ)
ધંધામાં જાગૃતતા આવે
આજે વેપારમાં મુશ્કેલી જણાય
નાની વાતો મોટી નકરવી
આજે ધનલાભ થાય
વૃષભ (બ,વ,ઉ) 
લોકો પર દયા રાખશો 
જીવનમાં પિતાની હુંફ ઉમેરાય 
સમય ઘણું શીખવી જાય
કાર્યમાં ઘણી જગ્યાએ ધ્યાન રાખવું
મિથુન (ક,છ,ઘ) 
તમારા દેખાવમાં સુધારો થાય
તમારું મૂલ્ય વધે
આજે સ્વાદીસ્ટ ભોજન માણવા મળે
આજે આંખોની ચમક વધે
કર્ક (ડ,હ)
ટીવી જોવામાં સમય બગડે
ખોટી જગ્યાપર સહીન થાય તેનુંધ્યાન રાખવું
અનુભવી માણસની સલાહ લેવી
ક્રોધને કાબૂમાં રાખવો
સિંહ (મ,ટ)
તમને લગ્નનો પ્રસ્તાવ મળે
નિસ્વાર્થ ભાવે સેવા થાય
ફસાયેલ પૈસા પાછા મળે
આજે ધીરજ રાખવી જરૂરી છે
કન્યા (પ,ઠ,ણ) 
સતત પ્રવાસ કરવાથી સ્વાસ્થ્ય બગડે 
સમજદારી પૂર્વક કામ કરવું
આજે ધનલાભથી સ્વર્ગની અનુભૂતિ થાય
તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે
તુલા (ર,ત) 
કામકાજમાં સારા સમાચાર મેળવી શકોછો
કાર્યક્ષેત્રમાં સફળતા મળશે
ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકોછો
માતાની તબિયત બગડે નહીંતેનું ધ્યાન રાખવું
વૃશ્ચિક (ન,ય)
તમને નોકરીમાં પ્રગતિ થશે
તમારે આત્મવિશ્વાસ અને ઊર્જા વધારો થાય
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
તમારા સપનાઓ પૂર્ણ થઇ શકેછે 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારી મહત્વકંક્ષાઓ વધશે
કોઈ ખાસ વ્યક્તિ તમને મળવા આવી શકે છે
આજે માનસિક પ્રસન્નતા રહેશે
આજે અનુભવ થકી આગળ વધશો  
મકર (ખ,જ) 
અનુભવી વ્યક્તિની સલાહ લો
વાહનની જાળવણીપર ખર્ચ વધી શકે છે
વધુ પડતાં ધન ખર્ચથી મન પરેશાન થશે
પરિવારમાં શુભ પ્રસંગ થઇ શકેછે 
કુંભ (ગ,શ,સ,ષ)
તમારા સ્વાસ્થયને લઈને ગંભીર રહો
આવકમાં વધારોથવાની શક્યતાઓ રહેલી છે
આજના દિવસેખર્ચ કરવાથી બચો
મિત્રોસાથે વિવાદ થઈ શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
તમારા હાથમાં કોઈશુભ કામ થઈ શકેછે
આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે
આકરીગરમી પરેશાન કરશે
આજે તમારા મનપર નિયંત્રણ રાખવું
આજનો મહામંત્ર :- ૐ ક્લીં કૃષ્ણ ગોપિજનવલ્લભાય નમઃ || આ મંત્ર જાપથી સંતાન યોગની પ્રાપ્તિ થાય  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ગુરુવારનો દિવસ શુભ બનાવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ગુરૂગ્રહને પ્રસન્ન કરવા કેળના ઝાડના મૂળમાં કેસર યુક્ત જળનો અભિષેક કરવો 
મહામંત્ર 108 વાર જપ કરવા સાથે ગોળ,લીલી હળદળ, કેસર્ચંદનનું દાન કરવું મનો કામના પૂર્ણ થાય 
 
Whatsapp share
facebook twitter