+

આ રાશિના જાતકોને આજે આવકના નવા સ્રોત ખુલશે

આજનું પંચાંગતારીખ  -    13 જાન્યુઆરી 2023, શુક્રવાર   તિથિ   -    પોષ વદ છઠ્ઠ   રાશિ   -   કન્યા [ પ,ઠ,ણ ]  નક્ષત્ર  -   ઉત્તરાફાલ્ગુની   યોગ  -   શોભન   કરણ  -   વાણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:27 થી 13:10 સુધી રાહુકાળ :-  11:28 થી 12:48 સુધી આજે કુમારયોગ અને રવિયોગ છે મેષ (અ,લ,ઈ) આજે પૈસા સંબધિત ખર્ચ થશેસંબધોમાં તણાવ વધી શકે છેવ્યપારમાં સાવચેત રહેવુંતમારા સાથીનો મૂડ બગડી શકે છે ઉપાય -  મહાલક્ષ્મીના પાઠ કરવા શ
આજનું પંચાંગ
તારીખ  –    13 જાન્યુઆરી 2023, શુક્રવાર 
  તિથિ   –    પોષ વદ છઠ્ઠ 
  રાશિ   –   કન્યા [ પ,ઠ,ણ ] 
 નક્ષત્ર  –   ઉત્તરાફાલ્ગુની 
  યોગ  –   શોભન 
  કરણ  –   વાણિજ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:27 થી 13:10 સુધી 
રાહુકાળ :-  11:28 થી 12:48 સુધી 
આજે કુમારયોગ અને રવિયોગ છે 
મેષ (અ,લ,ઈ) 
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે 
ઉપાય –  મહાલક્ષ્મીના પાઠ કરવા 
શુભરંગ – સિંદૂર 
વૃષભ (બ,વ,ઉ) 
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય –  દહીથી સ્નાન કરવું 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે 
ઉપાય –  બાળકોને ખીર-પૂરી ખવડાવવી 
શુભરંગ – લીલો રંગ 
કર્ક (ડ,હ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય –   મંદિરમાં દીપ દાન કરવું 
શુભરંગ – દૂધિયો રંગ 
સિંહ (મ,ટ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું 
ઉપાય –  કપૂરનું દાન કરવું 
શુભરંગ – લાલ રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે 
ઉપાય –   પક્ષીઓને ચોખા ખવડાવવા 
શુભરંગ – લીલો રંગ 
તુલા (ર,ત) 
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે 
ઉપાય –  ગાયને રોટલી ખવડાવવી 
શુભરંગ – સફેદ રંગ 
વૃશ્ચિક (ન,ય) 
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય –   સૌભાગ્યવતી બહેનને સણગાર અર્પણ કરવા 
શુભરંગ –  બ્લુ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય 
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય –  ગાયના પીઠપર હાથ સ્પર્સ કરવા  
શુભરંગ –  કેસરી રંગ 
મકર (ખ,જ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે 
ઉપાય  –  મંદિરમાં ઘીનું દાન કરવું 
શુભરંગ – જાંબલી 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય 
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે 
ઉપાય –  મંદિરમાં મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા 
શુભરંગ – કાળો રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે 
ઉપાય –  ઘરમાં રાખેલ શ્રી યંત્રને ચડાવેલ કોરું કંકુનું તિલક કરવું 
શુભરંગ – વાદળી રંગ 
આજનો મહામંત્ર –  ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્ત્રકિરણરાય મનોવાંછિત ફલમ્ દેહિ દેહિ સ્વાહા || 
Whatsapp share
facebook twitter