+

આ રાશિના જાતકોને આજે કાર્યમાં સફળતા અને પ્રશંસાની પ્રાપ્તિ થાય

આજનું પંચાંગતારીખ  -    01 જાન્યુઆરી 2022,  રવિવાર   તિથિ   -    પોષ સુદ દશમ   રાશિ   -   મેષ અ,લ,ઈ  નક્ષત્ર  -   અશ્વિની   યોગ  -   શિવ [ 07:25 પછી સિદ્ધ 06:58 પછી સાધ્ય ]   કરણ  -   વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:22 થી 13:04 સુધી રાહુકાળ :-  16:42 થી 18:02 સુધી ખ્રિસ્તી 2023 નવવર્ષનું પ્રારંભ થાય છેરવિયોગ અહોરાત્ર સુધી રહેશે  મેષ (અ,લ,ઈ) આજે ચોક્કસ પરિવાર સાથે પ્રવાસના યોગ બનેઆજે લોકોમાં તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશોમિતà«
આજનું પંચાંગ
તારીખ  –    01 જાન્યુઆરી 2022,  રવિવાર 
  તિથિ   –    પોષ સુદ દશમ 
  રાશિ   –   મેષ અ,લ,ઈ 
 નક્ષત્ર  –   અશ્વિની 
  યોગ  –   શિવ [ 07:25 પછી સિદ્ધ 06:58 પછી સાધ્ય ] 
  કરણ  –   વણિજ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:22 થી 13:04 સુધી 
રાહુકાળ :-  16:42 થી 18:02 સુધી 
ખ્રિસ્તી 2023 નવવર્ષનું પ્રારંભ થાય છે
રવિયોગ અહોરાત્ર સુધી રહેશે  
મેષ (અ,લ,ઈ) 
આજે ચોક્કસ પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે લોકોમાં તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે 
ઉપાય –  આજે દુર્ગાસપ્તસતિનો પાઠ કરવો 
શુભરંગ – ગોલ્ડન 
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ થાય
કૌટુંબિક કલેશ આજે ઘરમાં થઇ શકે છે
વિદ્યાર્થી વર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને  
ઉપાય –  માતાજીને કમળનું ફૂલ અર્પણ કરવું 
શુભરંગ – ભૂરોરંગ 
મિથુન (ક,છ,ઘ) 
વેપારમાં સારા બદલાવ આવીશકે 
ધન સંબંધિત આજે મુશ્કેલી જણાય 
પરિવારની જરૂરિયાત આજે પૂર્ણ થઇ શકે
આજે દિવસ દરમિયાન થાક અનુભવો
ઉપાય –  માતાજીને સફરજન અર્પણ કરવું 
શુભરંગ – કેસરી 
કર્ક (ડ,હ)
કોઈ મોટા કાર્ય કરવા વિચારોમાં પરિવર્તન આવે
આજે ધાર્મિક કાર્ય કરવાના શુભ યોગ મળે
સ્વાસ્થ્ય સંબંધિત નાની તકલીફ થઇ શકે
પરિવારમાં આજે વાતાવરણ આનંદમય બને 
ઉપાય –   માતાજીને સીતાફળ અર્પણ કરવું 
શુભરંગ – નારંગી 
સિંહ (મ,ટ)
આજના દિવસે આનંદમાં વધારો થાય
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય 
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકોછો
ઉપાય –  કુલદેવીને નારંગી ફળ અર્પણ કરવું 
શુભરંગ – સફેદ 
કન્યા (પ,ઠ,ણ) 
આજનો દિવસ મધ્યમ રહેશે
કરિયરને આગળ વધારવા સારા લાભ મળે
પરિવાર અને મિત્રોનો સહયોગ મળે
કાર્યમાં આજે ધીરજ રાખશો
ઉપાય –   ઇષ્ટદેવને જામફળ અર્પણ કરવું 
શુભરંગ – પીળો 
તુલા (ર,ત) 
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને
આજે તમને શત્રુથી ભય રહે
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો
આજે લવ – લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે  
ઉપાય –  ઇષ્ટદેવને ચીકુનું ફળ અર્પણ કરવું 
શુભરંગ – લાલ 
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય
મહેનતના સારા પરિણામ મળે 
ઉપાય –   માતાજીને કેળનાફળ અર્પણ કરવા 
શુભરંગ –  ગુલાબી 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા લાઈફ પાટનરની તબિયત બગડે
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને
ઉપાય –  માતાજીને ડ્રેગન ફળ અર્પણ કરવું 
શુભરંગ –  લીલો 
મકર (ખ,જ)
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને
ઉપાય  –   કુલદેવને દાડમના ફળ અર્પણ કરવા 
શુભરંગ – વાદળી 
કુંભ (ગ,શ,સ,ષ)
પરિવારમાં વાદ – વિવાદ દૂર થાય
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી
ઉપાય –  માતાજીને આમળા અર્પણ કરવા 
શુભરંગ – મરુન 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ધનનો ખર્ચ આજે વધીશકે છે
ઉપાય –  માતાજીને પૈપયું અર્પણ કરવું 
શુભરંગ – સિલ્વર 
આજનો મહામંત્ર –  એૈં  ૐ  દશમ્યૈ નમઃ  ૐ  એૈં  || 
Whatsapp share
facebook twitter