+

Vibrant Gujarat Summit 2024 : મોઝામ્બીકના પ્રેસિડન્ટ આવ્યા અમદાવાદ

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit) 2024 માં દેશ-વિદેશથી નેતાઓ આવવાના છે. આ સમિટમાં 20 દેશોના 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33…

ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit) 2024 માં દેશ-વિદેશથી નેતાઓ આવવાના છે. આ સમિટમાં 20 દેશોના 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે. ત્યારે હવે વિદેશી મહેમાનોનું શહેરમાં આગમન શરૂ થઈ ગયું છે. માહિતી મુજબ, મોઝામ્બિકના પ્રેસિડન્ટ અમદાવાદ પહોંચ્યા છે.

Whatsapp share
facebook twitter