+

Gandhinagar માં CM ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યા ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.ઉત્તરાખંડ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે પુષ્કર સિંહ ધામી ગુજરાતના પ્રવાસે છે.અમદાવાદના અટલ બ્રિજની…
Whatsapp share
facebook twitter