Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ પાંચ ફિલ્મો અને વેબ સિરીઝ આવતા મહિને OTT પર રિલીઝ

06:04 PM Apr 22, 2023 | Vipul Pandya

ફેબ્રુઆરી મહિનામાં OTT પ્લેટફોર્મ પર એકથી એક ચઢિયાતી ફિલ્મ અને વેબ સીરિઝ આવી રહી છે
જેમાં  દીપિકા પાદુકોણની ગેહરાઇયાં
, પ્રતિક ગાંધીની ધ ગ્રેટ ઇંડિયન મર્ડરતાપસી પન્નુની લૂપ લપેટા સહિત પાંચ વેબ
સિરીઝ અને ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

ફેબ્રુઆરી માસમાં આ ફિલ્મો થઈ રહી છે
રીલીઝ


ગેહરાઈયા

ગેહરાઈયા રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ફિલ્મ OTT
પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 11 ફેબ્રુઆરી 2022 ના રોજ રીલીઝ થશે જેમાં દીપિકા
પાદુકોણ
, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય કારવા નસીરુદ્દીન શાહ અને રજત
કપૂર જોવા મળશે.

 



લૂપ લપેટા

આ કોમેડી અને રોમેન્ટીક ફિલ્મ 4 ફેબ્રુઆરીના રોજ  OTT
પ્લેટફોર્મ Netflix પર રીલીઝ થશે જેમાં તાપસી પન્નુ, તાહિર રાજ ભસીન, શ્રેયા ધનવંત્રી જોવા મળશે

 

 

વેબ સીરિઝ


ધ ગ્રેટ ઇંડિયન મર્ડર

ધ ગ્રેટ ઇંડિયન મર્ડર ક્રાઇમ બેઝ વેબ
સીરિઝ
4 ફેબ્રુઆરીએ ના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર
રેલીઝ થશે જેમાં  પ્રતીક ગાંધી અને રિચા
ચઢ્ઢા ઉપરાંત આશુતોષ રાણા
, રઘુબીર યાદવ, શારીબ હાશ્મી, અમેય વાળા, જતીન ગોસ્વામી, શશાંક અરોરા, પાઓલી દામ જેવા કલાકારો પણ જોવા મળશે.


રિચર

રિચર થ્રિલર ડ્રામા વેબ સીરીઝ  OTT પ્લેટફોર્મ
એમેઝોન પ્રાઇમ વિડિયો પર
4 ફેબ્રુઆરી, 2022ના રોજ રીલીઝ થશે જેમાં એલન રિચસન, માલ્કમ ગુડવિન, વિલા ફિટ્ઝગેરાલ્ડ, ક્રિસ વેબસ્ટર, હ્યુ થોમ્પસન, મારિયા સ્ટેઈન, હાર્વે ગિલાન, ક્રિસ્ટીન ક્રૂક, ક્યુરી ગ્રેહામ, માર્ક બેન્ડાવિડ, વિલી સી., કારપેન્ટર, મેક્સવેલ જેનકિન્સ અને બ્રુસ મેકગિલ
કલાકારો જોવા મળશે.

 

આઇ વોન્ટ યૂ બેક

આઇ વોન્ટ યૂ બેક  રોમેન્ટીક અને કોમેડી વેબ સીરિઝ 11 ફેબ્રુઆરી 2022ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રીલીઝ થશે જેમાં મેની જેકિન્ટો,
જીના રોડ્રિગ્ઝ, સ્કોટ ઈસ્ટવુડ અને ક્લાર્ક બેકો વગેરે જેવા કલાકારો જોવા મળશે.