+

અંકલેશ્વરમાં લાંચિયો TRBનો જવાન ઝડપાયો, માગી હતી આટલા રૂપિયાની લાંચ

વડોદરાથી સુરત હાઇવે અને વિવિધ ટ્રાફિક પોઈન્ટો ઉપર પોલીસ, ટ્રાફિક પોલીસ, TRB જવાનો સહિતના વાહનચાલકો પાસેથી ‘પર્સનલ ટોલ’ ઉધરાણું કરી રહ્યા હોવાની વડોદરા ACB ‘એન્ટી કરપ્શનને કોલ’ મળ્યો હતો. ACBએ છટકું ગોઠવી અંકલેશ્વર રાજપારડી ચોકડી પરથી 100 રૂપિયાની લાંચ લેતા GIDC પોલીસ સ્ટેશનના TRB જવાનને રંગેહાથ ઝડપી પડાયો છે.   વડોદરા ACB લાંચ રૂશ્વત વિરોધી દળને ફરિયાદ અને રજૂઆત મળી હતી કે, વડોદરાથી સુરત

વડોદરાથી સુરત હાઇવે અને વિવિધ ટ્રાફિક
પોઈન્ટો ઉપર પોલીસ
, ટ્રાફિક પોલીસ, TRB જવાનો સહિતના વાહનચાલકો પાસેથી પર્સનલ ટોલઉધરાણું કરી
રહ્યા હોવાની વડોદરા
ACB ‘એન્ટી કરપ્શનને
કોલ
મળ્યો હતો. ACBએ છટકું ગોઠવી અંકલેશ્વર
રાજપારડી ચોકડી પરથી
100 રૂપિયાની લાંચ લેતા GIDC પોલીસ સ્ટેશનના TRB
જવાનને રંગેહાથ ઝડપી પડાયો છે.

 

વડોદરા ACB લાંચ રૂશ્વત વિરોધી દળને ફરિયાદ અને રજૂઆત મળી હતી કે, વડોદરાથી સુરત સુધી નેશનલ હાઇવે NH 48 ઉપર તેમજ વિવિધ પોઈન્ટો ઉપર જે તે વિસ્તારની પોલીસ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક
બ્રિગેડના જવાનો પેસેન્જર અને ગુડ્ઝ લઈ જતા વાહનચાલકો પાસેથી ઉધરાણું કરે છે.


ACBએ છટકુ ગોઠવી અને રાજપીપલા
ચોકડીના બ્રીજ નીચે આવેલા ટ્રાફીક પોઈન્ટના ફરજ પરના ટી.આર.બી. જવાનને  ડીકોયરના
છોટા હાથીને રોકી ડિકોયર પાસેથી
રૂ100ની લાંચની માંગણી કરી હતી. લાંચ સ્વીકારતા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો TRB જવાન મનીષ ગુમાનભાઈ પટેલ રંગેહાથ પકડાઈ ગયો હતો.



Whatsapp share
facebook twitter