+

Bhavnagar: ભાવનગર શહેરમાં એક ગોડાઉનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી

Godown Fire, Bhavnagar: ભાવનગર શહેરના એક ગોડાઉનમાં આગની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર શહેરમાં મધ્યમાં આવેલ હવેલી વાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં…

Godown Fire, Bhavnagar: ભાવનગર શહેરના એક ગોડાઉનમાં આગની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર શહેરમાં મધ્યમાં આવેલ હવેલી વાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક વાયરનું ગોડાઉન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, અહીં રહેણાક મકાનમાં વાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ બનાવ Bhavnagar શહેરના ગીચ વિસ્તારમાં લાગી હતી એટલે ફાયર બ્રિગેડ દ્વારા આગે કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ઇલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાં લાગી આગ

તમને જણાવી દઈએ કે, ગોડાઉનમાં આગ લાગતા એક યુવાન ફસાયો હોવાથી ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ યુવાનને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. પરંતુ આગને લાગુમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, ભાવનગર (Bhavnagar) શહેરના રહેણાક મકાનમાં આવેલા ઇલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાં આગ લાગી હતી. તેથી ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. મળતી વિગતો પ્રમાણે રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક વાયરનું ગોડાઉન આવેલું હતું.

આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી દેવાઈ

નોંધનીય છે કે, આગને પગલે કેટલું નુકસાન થયુ છે તે બાબતે હજી કોઈ જાણકારી સામે આવી નથી. જો કે, આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ આગમાં ફસાયેલા એક યુવાનનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અત્યારે આગને કાબુમાં લેવાની તબવીજ હાથ ધરી દેવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે, ભાવનગર (Bhavnagar) શહેરના ગીચ વિસ્તારમાં આ ઘટના બની હોવાની વિગતો સામે આવી છે.

ભાવનગરના ગીચ વિસ્તારમાં આવેલું હતું આ ગોડાઉન

ભાવનગર શહેર ફાયર બ્રિગેડ દ્વારા આ મામલે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે, ગોડાઉનમાં લાગેલી આગમાં એક યુવક ફસાયો હતો. જો કે, ફાયર બ્રિગેડ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Special Polling Booth: માત્ર એક મત માટે ખાસ પોલિંગ બૂથની વ્યવસ્થા, જાણો કોણ છે આ એક મતદાતા?

આ પણ વાંચો: Surat: 13 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબવાથી થયું મોત, પરિવારમાં શોકનો માહોલ

આ પણ વાંચો: VOTING DAY : આવતીકાલે 12.20 લાખ યુવા મતદારો બનશે નિર્ણાયક

Whatsapp share
facebook twitter