+

Today’s Horoscope : આ રાશિના જાતકોએ આજે કોઈને ઉધાર રૂપિયા ના આપવા

આજનું પંચાંગ તારીખ : 01 જૂન 2023, ગુરુવાર તિથિ : જેઠ સુદ બારસ રાશિ : તુલા ( ર,ત ) નક્ષત્ર : ચિત્રા યોગ : વરિયાન કરણ : કૌલવ દિન વિશેષ…

આજનું પંચાંગ

તારીખ : 01 જૂન 2023, ગુરુવાર
તિથિ : જેઠ સુદ બારસ
રાશિ : તુલા ( ર,ત )
નક્ષત્ર : ચિત્રા
યોગ : વરિયાન
કરણ : કૌલવ

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:11 થી 13:04 સુધી
રાહુકાળ : 14:17 થી 15:57 સુધી

આજે ચંપક દ્વાદશી છે સાથે પ્રદોષ પણ છે
આજથી વટસાવિત્રી વ્રત આરંભ થાય છે

મેષ (અ,લ,ઈ)

વેપારમાં ભાગદોડની સ્થિતિ રહે
મીડિયા સંબંધિત કામ પર દબાણ વધે
લેખન અને સર્જનાત્મક કાર્યથી લાભ મળે
આજે પરિવારમાં વાદ-વિવાદ દૂર થાય
ઉપાય : ભગવાન નારાયણની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રી રામ: ||

વૃષભ (બ,વ,ઉ)

જમીન સંબંધિત સોદાથી છેતરપીંડી થાય
ભાઈ-બહેન સાથેના સંબંધો સારા રહે
મજૂરવર્ગના લોકો સમયસરકામ પૂર્ણ કરશો
આજે કોઈને ઉધાર ધન આપવાનું ટાળો
ઉપાય : આજે અષ્ટગંધનું દાન કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ શ્રી શાશ્વત: ||

મિથુન (ક,છ,ઘ)

શેર-સટટાથી જોડાયેલા લોકો સારો નફો મેળવે
આજે ઘરમાં એકતાની ભાવના જાગે
વ્યાપારમા આગળ નહિ વધવાથી ચિંતા વધે
નેત્ર પીડાથી નાની તકલીફ થાય
ઉપાય : વિષ્ણુ ભગવાનની 108 નામથી પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ જનાર્દન: ||

કર્ક (ડ,હ)

વ્યવસાયમા વિતરણ માટે બેઠક થાય
સામાજિક સંબંધો મજબૂત બને
કરોડરજુની સ્થિતિ પર ધ્યાન આપજો
જીવનસાથી સાથે મૈત્રિભાવ વધે
ઉપાય : આજે વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વિશ્વામિત્રપ્રિય: ||

સિંહ (મ,ટ)

તમારા બધા કામ આનંદથી પૂર્ણ થાય
વિદ્યાર્થીઓની ક્ષમતામાં સુધારો થાય
પેટમાં ગેસને લઈને નાની તકલીફ થઇ શકે
ઉતાવળિયા કાર્યથી નુકશાન થાય
ઉપાય : આજે દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ સત્યવ્રત: ||

કન્યા (પ,ઠ,ણ)

આજે વ્યવસાયમાં થોડીક મુશ્કેલી જણાય
ઓનલાઈન કામ કરતા લોકો માટે વિશેષ લાભ થાય
વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે
આજે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું
ઉપાય : આજે મધુરાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ કૌસલેય: ||

તુલા (ર,ત)

આજે તમારે ધંધામાં પૈસા સબંધિત સમસ્યા જણાય
નવા વિષયો પર આજે કામ કરશો
બાળકોના શિક્ષણને લગતા મોટા ખર્ચા થાય
મનના વિચારોપર નિયંત્રણ રાખો
ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વેદાંતપાર: ||

વૃશ્ચિક (ન,ય)

કમિશન આધારિત કામ સારી રીતે થશે
વેપારમાં આર્થિક પ્રગતિ થશે
આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેશો
આજે પરિવાર સાથે પ્રવાસ થાય
ઉપાય : આજે તુલસી માતાજીની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ત્રિગુણ: ||

ધન (ભ,ધ,ફ,ઢ)

તમને કેટલાક શુભ કાર્યોમાં લાભ મળે
આજે વેપારમાં વિલંબ થાય
બાળકની જરૂરિયાત સારી રીતે પૂરી કરશો
આજે શુભ પ્રસંગનું આયોજન કરશો
ઉપાય : કમળના ફૂલથી ભગવાનની વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ પિતૃભક્ત: ||

મકર (ખ,જ)

કોઈપણ પ્રકારની લાલચ અને લોભથી દૂર રહેશો
કાર્યક્ષેત્રથી ભવિષ્ય ને ઉજ્વળ બનાવશો
ખભામાં દુઃખાવાની ફરિયાદ થાય
તમારા શત્રુ બળવાન બનશે
ઉપાય : આજે માતા-પિતાની સેવા કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ જગદ્ગુરુ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

વ્યવસાયિક પ્રવૃત્તિમાં સારી સફળતા મળે
જીવનવીમા ક્ષેત્રમાં કામ કરવાની તક મળે
આજે ભાગીદારીથી લાભ મળે
કાર્યક્ષેત્રમાં બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરશો
ઉપાય : આજે રામ રક્ષાસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ મહાભાગ: ||

મીન (દ,ચ,ઝ,થ)

સંપત્તિ ખરીદવા માટે ધન ઓછું પડે
શારીરિક અને માનસિક થાક અનુભવો
આરામ માટે થોડોક સમય ફાળવો
વાણી પર નિયંત્રણ રાખવાથી લાભ મળે

ઉપાય : પીળા ચોખાથી ભગવાન રામચંદ્રજીની પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ રાઘવ: ||

આ પણ વાંચો : નિર્જળા એકાદશીએ આ કામ કરશો તો મળશે વિશેષ ફળ, જાણો ઇતિહાસ અને મહત્વ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter