+

આજનું રાશિફળ (16-07-23) : આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ

આજનું પંચાંગ તારીખ : 16 જુલાઈ 2023, રવિવાર તિથિ : અષાઢ વદ ચૌદસ નક્ષત્ર : આર્દ્રા યોગ : ધ્રુવ કરણ : વિષ્ટિ રાશિ : મિથુન ( ક,છ,ઘ ) દિન વિશેષ…

આજનું પંચાંગ
તારીખ : 16 જુલાઈ 2023, રવિવાર
તિથિ : અષાઢ વદ ચૌદસ
નક્ષત્ર : આર્દ્રા
યોગ : ધ્રુવ
કરણ : વિષ્ટિ
રાશિ : મિથુન ( ક,છ,ઘ )
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
રાહુકાળ : 17:44 થી 19:24 સુધી
આજે સૂર્યદેવ કર્ક રાશિમાં પ્રવેશ કરશે સવારે 05:07 કલ્લાકે
મેષ (અ,લ,ઈ)
આજે તમને કાર્યક્ષેત્રે શુભ તકો મળશે
તમને કોઈ વ્યક્તિની મદદ કરવાથી લાભ થશે
તમારા પરિવારના લોકોનો પ્રેમ મળશે
તમારા વ્યવસાયમાં વધારો થશે
ઉપાય – આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ આદિભૂતાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
તમે નવા વ્યવસાય વિશે વિચાર કરશો
તમારા મિત્રોનો તમને પૂરેપૂરો સાથ મળી રહેશે
આજના દિવસે ધન ખર્ચ વધી શકેછે
આજનો દિવસ રોજગારીની બાબતમાં લાભ લઈને આવશે
ઉપાય – આજે અષ્ટગંધ દ્રવ્યનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
શુભમંત્ર : ૐ અખિલજ્ઞાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
કોઈ‌ વ્યક્તિ સાથે ધંધાની ભાગીદારી કરી શકો છો
સામાજિક કાર્યમાં રસ લઈ શકો છો
પૈસાની બાબતમાં કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરવો નહીં
નોકરીમાં પરિવર્તન થવાની શક્યતાઓ રહેલી
ઉપાય – આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – જાબલી
શુભમંત્ર : ૐ વસુપ્રદાય નમઃ ||
કર્ક (ડ,હ)
આજે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવિત છે
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે
તમારા કાર્યક્ષેત્રમાં મહેનતનો વધારો
ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે
ઉપાય – આજે સાતધાન્યનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
શુભમંત્ર : ૐ ઉર્ધ્વગાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજે બૌદ્ધિક કાર્યથી કીર્તિ અને સન્માન વધશે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય – આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ – બદામી
શુભમંત્ર : ૐ વિવસ્વતે નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે
મનમાં શાંતિ અને પ્રસન્નતા અનુભવશો
પરિવારના સભ્યસાથે પિકનિક પર જઈ શકશો
તમે તમારી દરેક વસ્તુ સરળતાથી પ્રાપ્ત કરશો
ઉપાય – આજે સૂર્યદેવને 108 નામથી પૂજા કરવી
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ નિર્જરાય નમઃ ||
તુલા (ર,ત)
તમે કઠિન મુશ્કેલીઓમાંથી પસાર થઈ શકશો
જીવનના દરેક પ્રકારો પર ઉન્નતી જોવા મળી રહેશે
આજે મિલકતમાં અને આવકનો વધારો થશે
તમારા દ્વારા બાળકોને પ્રોત્સાહન મળશે
ઉપાય – આજે સૂર્યસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – પોપટી
શુભમંત્ર : ૐ પુષ્કરાક્ષાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
દરેક અટકેલા કાર્યો પૂરા થશે
સમસ્યાઓમાંથી છુટકારો મળશે
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબજ ધ્યાન રાખવાની જરૂર છે
દાંપત્ય જીવનમાં કોઈ અડચણ આવશે નહીં
ઉપાય – આજે લાલ ચોખાથી સૂર્યદેવની પૂજા કરવી
શુભરંગ – સોનેરી
શુભમંત્ર : ૐ શાન્તાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ ખૂબજ અનુકૂળ રહેવાનો છે
આજે આવકના નવા સ્ત્રોત્રો ઉભા થશે
રમત-ગમતમા રુચિ વધે
મિત્રો અણધાર્યો લાભ કરાવશે
ઉપાય – તાંબાના કળશમાં કંકુમિશ્રિત જલથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ – ભગવો કલર
શુભમંત્ર : ૐ અહસ્કરાય નમઃ ||
મકર (ખ,જ)
ધંધામાં ખાસ ધ્યાન રાખવું
પ્રેમી સાથે આનંદદાયક સમય વિતાવી શકશો
નવી વ્યક્તિસાથે મુલાકાત થાય
નાના ભાઈ-બહેનની ઉન્નતી થાય
ઉપાય – આજે ચોખાનું દાન કરવું
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ રવયે નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
પારિવારિક કાર્યોમાં ફાયદો થાય
સાસરી પક્ષ તરફથી ફાયદો થાય
ઉચ્ચ અભ્યાસમાં અડચણ આવે
ખોટી સંગતમાં ફસાઈ શકો છો
ઉપાય – સૂર્યદેવને અર્ઘ્યઅર્પણ કરવું
શુભરંગ – ક્રીમ
શુભમંત્ર : ૐ કવયે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
સમાજમાં તમારું નામ અને મોભો વધે
શેર માર્કેટમાં નવું રોકાણ ન કરવું
તમારી જાણબહાર ઘરમાં નિર્ણય લેવાયજે નુકસાનકારક હોય
લવ લાઈફ થોડી ઉપર નીચે રહે
ઉપાય – આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ – કેસરી
શુભમંત્ર : ૐ મરિચયે નમઃ ||

Whatsapp share
facebook twitter