Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડિઝિટલ ક્રાંતિ દ્વારા ‘GLOBAL GARNER’ આજે દરેક ક્ષેત્રના લોકોને પોતાની સાથે જોડાવવા માટે પ્રેરણા પુરી પાડે છે

03:57 PM Jun 02, 2023 | Vishal Dave

ગ્લોબલ ગાર્નર વિશ્વનું સૌથી મોટું સંગઠન બનવાનો લક્ષ્યાંક ધરાવે છે, અને તે પોતાની ડિઝિટલ ક્રાંતિ દ્વારા બધા માટે સંપત્તિ ઉભી કરવાનું એક દ્વાર છે. તે મેડ-ઇન-ઇન્ડિયા કંપની હોવા પર ગર્વ અનુભવે છે અને 2015માં તેની સફર શરૂ થઇ, 2016માં કંપનીની નોંધણી થઈ. એપ્રિલ 2017માં પોતાની વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી, જે બાદ મે 2017માં તેના વ્યવસાય મોડેલની કોપીરાઇટ નોંધણી કરાવવામાં આવી. જેનાથી તેના અદ્વિતિય અલ્ગોરિધમ અને વ્યપારના સંકલ્પનાની સુરક્ષા 187 દેશોમાં થઇ.

2019માં BCCL-ધ ટાઈમ્સ ગ્રૂપ તેમના સહ-માલિક બન્યા, ગ્લોબલ ગાર્નરના સંચાલન અને વ્યવસાયના સંકલ્પમાં તેમના વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતમાં સ્થપાઈ ત્યારથી ગ્લોબલ ગાર્નર સમગ્ર દેશમાં વિસ્તર્યું છે, જમ્મુથી કન્યાકુમારી અને હવે કતર સુધી પહોંચી આંતરરાષ્ટ્રીય વિસ્તરણ શરૂ કર્યું છે.

વિકાસ રાવત, ફાઉન્ડર, ચેરમેન, એન્ડ મેનેજિંગ ડિરેક્ટર 

3.08 લાખના દેવા સાથે શરુ કરવા છતાં, ગ્લોબલ ગાર્નરનું વર્તમાન મૂલ્યાંકન રૂ.6680 કરોડથી વધુ છે. આશ્ચર્યજનક રીતે એક બુટસ્ટ્રેપ કંપની તરીકે ગ્લોબલ ગાર્નરે બાહ્ય રોકડ ભંડોળ વિના નફાકારકતા હાંસલ કરી છે, ગ્લોબલ ગાર્નર લગભગ રૂ.350 કરોડની ગ્રોસ માર્કેટિંગ વેલ્યુ (GMV) વટાવી ચૂકી છે. ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા પુરસ્કારો થકી કંપનીની સમર્થતાને માન્યતા પ્રાપ્ત થઇ છે, અને તેને ગુજરાતના જી-યુનિકોર્ન્સના રૂપમાં એક પ્રતિષ્ઠિત કોફી ટેબલ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમણે IIM બેંગ્લોરની પ્રતિષ્ઠિત NSRCEL સંસ્થામાંથી મેન્ટરશિપ મેળવી છે.

ફાઉન્ડર એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર 

ગ્લોબલ ગાર્નર B2B2C સંગઠનના રૂપમાં કાર્ય કરે છે. તે વિશ્વની પ્રથમ અને એકમાત્ર પોસ્ટ-પેઇડ વેચાણ સેવા પ્રદાતા છે. ગ્લોબલ ગાર્નરે ગ્લોબલ હ્યુમન નેટવર્ક ઑફ સેલ્સ બનાવ્યું છે, જે તમામ ક્ષેત્રોના વ્યવસાયોને જોડાવા માટે પરવાનગી આપે છે અને તેમાં કોઇ પ્રારંભિક ચૂકવણી કરવાની નથી હોતી

તેમના કાર્યક્ષેત્રના કેન્દ્રમાં UPOS છે, જે એક ડિજિટલ વિતરણ નેટવર્ક છે, માનવ બુદ્ધિને જોડીને એક વ્યાપક અને શક્તિશાળી વેચાણ અને વિતરણ પ્લેટફોર્મ બનાવે છે. UPOS દ્વારા ગ્લોબલ ગાર્નર લઘુ-ઉદ્યોગ સાહસિકોના નેટવર્કને પ્રોત્સાહન આપે છે સાથે જ રાષ્ટ્રીય વિકાસ માટે ઉદ્યોગસાહસિકોની બહુવિધતાની જરૂરિયાતમાં ભારપૂર્વક માને છે. તેમનું લક્ષ્ય છે કે સમગ્ર દેશમાં દરેક પિનકોડમાં લઘુ ઉદ્યોગોની સ્થાપના થાય જે ગ્લોબલ ગાર્નરને પ્રતિષ્ઠીત કરે છે. જેમ એન્ડ્રોઇડ અથવા iOS જેવા ટેક્નોલોજી પ્લેટફોર્મ્સે ઘણા બધા વ્યવસાયોને સશક્ત કર્યા છે, તેમ ગ્લોબલ ગાર્નર સૌ કોઇને એક પ્લેટફોર્મ અને એક અવસર પુરો પાડે છે કે તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સફળ ઔદ્યોગિક એકમોની સ્થાપના કરી શકે .

કરન ચૌહાણ, ડાયરેક્ટર એન્ડ ચીફ ઓપરેટિંગ ઓફિસર 

ગ્લોબલ ગાર્નર સમાજના વિવિધ વર્ગોને તેમના ક્ષેત્રોમાં પરિવર્તનકારી ફેરફારો દ્વારા સૌથી મોટી સમસ્યાઓનું નિરાકરણ કરીને સશક્ત બનાવે છે. આમ, તેઓએ લોકો માટે વિવિધ તકો પૂરી પાડી છે, જેમ કે ઓનલાઈન અથવા ઓફલાઈન વેપારીઓ ગ્લોબલ ગાર્નર વિક્રેતા બનીને તેમનું વેચાણ વધારી શકે છે અને વ્યાપારનો વિસ્તાર કરી શકે છે, કારણ કે ગ્લોબલ ગાર્નર તેમને શૂન્ય પ્રારંભિક કિંમતે પોસ્ટ-પેઈડ વેચાણ સેવાઓ પ્રદાન કરે છે.

ગ્લોબલ ગાર્નર B2B2C સંસ્થા તરીકે કાર્ય કરે છે. તે વિશ્વની પ્રથમ અને એકમાત્ર પોસ્ટ-પેઇડ વેચાણ સેવા પ્રદાતા છે. તેઓએ ગ્લોબલ હ્યુમન નેટવર્ક ઑફ સેલ્સ બનાવ્યું છે, જે તમામ ક્ષેત્રોના વ્યવસાયોને જોડાવા માટે પરવાનગી આપે છે અને તેની કોઈ પ્રારંભિક કિંમત નથી.

નીખિલ સંઘાણી, ડાયરેક્ટર એન્ડ નેશનલ હેડ વેન્ડર 

તેમના કાર્યના કેન્દ્રમાં UPOS છે, એક ડિજિટલ વિતરણ નેટવર્ક જે એક વ્યાપક અને શક્તિશાળી વેચાણ અને વિતરણ પ્લેટફોર્મ બનાવવા માટે માનવ બુદ્ધિને જોડે છે. UPOS દ્વારા, ગ્લોબલ ગાર્નર સૂક્ષ્મ-ઉદ્યોગ સાહસિકોના નેટવર્કને પ્રોત્સાહન આપે છે જે રાષ્ટ્રીય વિકાસ માટે ઉદ્યોગસાહસિકોની બહુવિધતાની જરૂરિયાતમાં ભારપૂર્વક માને છે. તેઓ સમગ્ર દેશમાં દરેક પિન-કોડમાં સૂક્ષ્મ-ઉદ્યોગ સાહસિકોને સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેઓ વૈશ્વિક ઉપભોક્તા તરીકે પ્રતિષ્ઠિત છે અને વહીવટી સાહસિકતા મોડલ અપનાવે છે. જેમ એન્ડ્રોઇડ અથવા iOS જેવા ટેક્નોલોજી પ્લેટફોર્મ્સે ઘણા બધા વ્યવસાયોને સશક્ત કર્યા છે, તેમ ગ્લોબલ ગાર્નર વ્યક્તિઓને ભવિષ્યની પેઢીઓ માટે સફળ સાહસો બનાવવા માટે પ્લેટફોર્મ અને તક પૂરી પાડે છે.