Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Swati Maliwal Assault Case: દિલ્હી મુખ્યમંત્રીના અંગત સચિવને 4 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

04:59 PM May 24, 2024 | Aviraj Bagda

Swati Maliwal Assault Case: આજરોજ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) દ્વારા કરવામાં આવેલા મહિલા ઉત્પીડન (Women Harassment)  કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના અંગત સચિવ બિભવ કુમાર (Bibhav Kumar) ની દિલ્હીની તીસ હજારી કોર્ટ (Delhi Tis hazari court) માં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ કેસની સુનાવણી પહેલા બિભવ કુમાર (Bibhav Kumar) નો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સુનાવણીના અંતે દિલ્હીની તીસ હજારી કોર્ટ (Delhi Tis hazari court) બિભવ કુમાર (Bibhav Kumar) ને 4 દિવસ ન્યાયિક હિરાસતનો આદેશ આપ્યો છે. જોકે 18 May ના રોજ બિભવ કુમારી (Bibhav Kumar) ની દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનેથી ધકપકડ કરી હતી.

  • દિલ્હી તીસ હજારી કોર્ટે બિભવ કુમારની મુશ્કેલી વધારી

  • અગાઉ આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી

  • મને મુખ્યમંત્રીનો આ ઘટનાને લઈ એક પણ ફોન આવ્યો નથી

ત્યારે આ મામલે હવે ફરી એકવાર 28 May ના રોજ સુનાવણી કરવામાં આવશે. જોકે આ પહેલા 19 May ના રોજ Delhi Police ને Swati Maliwal કેસમાં Bibhav Kumar ને 5 Delhi Policeક્સ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે Bibhav Kumar ના વકીલે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ દિલ્હીની તીસ Tis hazari court એ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: દિલ્હીના અલીપુરમાં આગ વકરી, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો

અગાઉ આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી

તે ઉપરાંત જ્યારે Swati Maliwal એ દિલ્હીની સિવિલ લાઈન્સ પોલીસમાં તેમની સાથે દિલ્હી મુખ્યમંત્રી ના નિવાસસ્થાને મારપીટ અને ગેરવર્તન અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે ફરિયાદના બે દિવસબાદ જ દિલ્હી પોલીસે દિલ્હી મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાનેથી Bibhav Kumar ની ધરપકડ કરી હતી. જોકે Bibhav Kumar એ તેની ધરપકડ પહેલા આગોતરા જામીન માટેની Tis hazari court માં અરજી દાખલ કરી હતી, પરંતુ આ અરજીને કોર્ટે નામંજૂર કરી હતી.

આ પણ વાંચો: Kanpur માં પાણીપૂરી ખાવાના મુદ્દે છૂટી ધનાધન ગોળીઓ…

મને મુખ્યમંત્રીનો આ ઘટનાને લઈ એક પણ ફોન આવ્યો નથી

તાજતેરમાં Swati Maliwal એ પોતાની સાથે થયેલી કરૂણ ઘટનાને એક મીડિયા હાઉસ સાથે શેર કરી હતી. જેમાં Swati Maliwal એ જણાવ્યું હતું કે, તેમની સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મારપીટ કરવામાં આવી ત્યારે તેઓ બચાવની ગુહાર લગાવી રહ્યા હતા. પરંતુ બાજુના રૂમમાં બેઠેલા મુખ્યમંત્રી કેજરીવાલ (CM Arvind Kejriwal) રૂમમાંથી બહાર આવ્યા નહીં. આજદીન સુધી મને મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) નો આ ઘટનાને લઈ એક પણ ફોન આવ્યો નથી.

આ પણ વાંચો: કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, સામે આવ્યો ખતરનાક Video