+

Surendranagar: તરણેતરના મેળાની ગરિમાને લાંછન, જાહેર સ્ટેજ પર અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ

Surendranagar: સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તરણેતરના મેળાને લજવતો વીડિયો વાયરલ થયો છે. ભાતીગળ મેળામાં હુડો રાસ, રાસડા અને દુહા-છંદને માણવા દેશ-વિદેશથી લોકો આવે છે. આવા ભાતીગળ મેળામાં અશ્લીલ ડાન્સરોના ડાન્સ…
Whatsapp share
facebook twitter