+

સુરત: લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો, જુઓ તસવીરો

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે સુરતમાં દિવ્ય દરબાર છે, ત્યારે તેમના માટે લક્ઝુરિયસ લેવલની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે સુરત એરપોર્ટ ઉપર આવ્યા બાદ તેઓ સીધા ગોપી ફાર્મ ખાતે રાત્રિ રોકાણ…

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે સુરતમાં દિવ્ય દરબાર છે, ત્યારે તેમના માટે લક્ઝુરિયસ લેવલની વ્યવસ્થા કરવામાં આવી છે.

 સુરતના સૌથી મોટા લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો, જુઓ તસવીરો

ગઈકાલે સુરત એરપોર્ટ ઉપર આવ્યા બાદ તેઓ સીધા ગોપી ફાર્મ ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચી ગયા હતા.
સુરતના સૌથી મોટા લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો, જુઓ તસવીરો
સુરતનું સૌથી લક્ઝુરીયસ ફાર્મહાઉસ પૈકીનું એક છે ગોપીન ફાર્મ હાઉસ.
સુરતના સૌથી મોટા લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો, જુઓ તસવીરો
તમામ પ્રકારની વ્યવસ્થા આ ફાર્મની અંદર કરવામાં આવી છે.
સુરતના સૌથી મોટા લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો, જુઓ તસવીરો
એક હોટલને પણ ઝાંખી પાડે એ પ્રકારનું આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે.
સુરતના સૌથી મોટા લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો, જુઓ તસવીરો
ફાર્મહાઉસમાં બેઠક વ્યવસ્થાથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ આકર્ષક છે.
The Gopin - Hiren Patel Architects - HPA
ગોપીન ફાર્મહાઉસના સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું છે.
The Gopin - Hiren Patel Architects - HPA
લવજી બાદશાહ સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ અને બિલ્ડર છે.
The Gopin - Hiren Patel Architects - HPA
કોઈ વ્યક્તિ તેમની નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
Gopin, Surat, Gujarat | Best Bathroom Design
400 પોલીસકર્મીઓ બાબાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહેશે
Gopin | Hiren Patel Architects | Archello
26.27 મે ના રોજ લિંબાયત નીલગીરી મેદાનમાં ભવ્ય દિવ્ય દરબાર યોજનાર છે.
આપણ  વાંચો –
Whatsapp share
facebook twitter