ગૌવંશની ચોરી સામે પોલીસની કડક કાર્યવાહી, ગૌવંશને કતલખાને લઇ જતા પાંચ આરોપીઓની ધરપકડ
Gujarat: ગુજરાતમાં હવે ગાયોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહીં છે. મહત્વની વાત એ છે કે, Gujarat માં ગૌવંશની ચોરીને લઈને પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને કડક પગલુ ભર્યું…