+

Test Post ગુજરાતના આ બે ખેલાડીઓ જે ટેબલ ટેનિસમાં ભારતને અપાવી શકે છે મેડલ

સુરતમાં રહેતા માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં પોતાની ઉજળી કારકીર્દી બનાવી છે, મંઝિલ સુધી પહોંચવા માનવે કઠોર મહેનત કરી છે, માત્ર 5 વર્ષની ઉંમરેથી જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લેનાર…

સુરતમાં રહેતા માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં પોતાની ઉજળી કારકીર્દી બનાવી છે, મંઝિલ સુધી પહોંચવા માનવે કઠોર મહેનત કરી છે, માત્ર 5 વર્ષની ઉંમરેથી જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લેનાર માનવે દમદાર પ્રદર્શન કરી અત્યાર સુધીમાં ઢગલો મેડલ મેળવ્યા છે, 8 વર્ષના બાળકો તો ગલી ક્રિકેટ રમતા હોય છે, તે ઉંમરમાં પણ માનવ સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો. ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમવાર ઈન્ડિયન ટેબલ ટેનિસ ટીમ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં રમતી જોવા મળશે. જે શક્ય બન્યું છે, સુરતના બે યુવાન ખેલાડીઓ માનવ ઠક્કર અને હરમિત દેસાઈના યોગદાનને લીધે. ઉંચા આત્મવિશ્વાસ સાથે આગળ વધનાર માનવ ઠક્કર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદુત યોજનાનો ખેલાડી છે. શક્તિદુત યોજનામાં વર્ષ 2014-15માં જોડાયેલા માનવ હાલ A કેટેગરીમાં આવે છે. મેન્સ સિંગલ્સમાં દેશમાં 2 રેન્ક પર આવતા માનવે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં પણ 13 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પણ 2 ગુજરાતીઓ દેશ માટે મેડલ મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કરશે.

v

mages –

image-2

video-

Whatsapp share
facebook twitter