Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CSK And Playoff Matches: ચેન્નાઈને Playoff માં સ્થાન મેળવવા માટે મળશે 2 તક, તેમાંથી એક મેચ….

04:45 PM May 17, 2024 | Hardik Shah

CSK And Playoff Matches: Indian Premier League (IPL) ની 17 મી Season માં લીગ તબક્કાની મેચ સમાપ્ત થવાના સ્તર પર આવી પહોંચી છે. ત્યારે અત્યાર સુધી IPL 2024 માં રાજસ્થાન (Rajasthan Royals) અને કોલકત્તા (Kolkata Knight Riders) જ પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. તો કોલકત્તા પોઈન્ટ ટેબલની અંદર પ્રથમ સ્થાન પર છે.

  • IPL 2024 ની 17 મી Season ને પૂર્ણ થવાના ગણતરીના દિવસો બાકી

  • Playoff માં માત્ર હવે બે સ્થાન ખાલી રહ્યા છે

  • CSK ને Playoff માં સ્થાન મેળવું આ વખતે મુશ્કેલ

હાલમાં, Rajasthan Royals ની ટીમ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે તેની પાસે પહોંચવાની તક છે. ત્યારે આ સ્થિતિમાં CSK (Chennai Super Kings) ને લીગ સ્ટેજ પછી પ્લેઓફમાં જે 2 સ્થાન ખાલી છે. તેમાં સ્થાન મેળવવા માટે મુશ્કેલી ભરેલા સમીકરણો સામે આવ્યા છે. IPL 2024 ની 17 મી Season માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનું મેદાન પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં લીગ સ્ટેજમાં તેને હજુ 2 મેચ રમવાની બાકી છે.

આ પણ વાંચો: SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, આ 2 ટીમો બહાર!

હૈદરાબાદને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડશે

આવી સ્થિતિમાં હૈદરાબાદને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડશે. તો તે Playoff Top-2 માં સ્થાન મેળવી શકશે નહીં. તે જ સમયે જો તેમની એક મેચ વરસાદને કારણે રદ થાય છે અને એકમાં તેમને હારનો સામનો કરવો પડે છે, તો તે સ્થિતિમાં પણ Chennai Super Kings પાસે Playoff ની ખાલી પડેલા બે સ્થોનો પૈકી એકમાં સ્થાન મેળવી શકશે.

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલ પ્લેયર Sunil Chhetri એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી જાહેર કરી નિવૃતિ..

Rajasthan Royals ની પણ હાર થવી જોઈએ

હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ સામે એક મેચ રમવાની છે, જ્યારે તેણે બીજી મેચ પંજાબ કિંગ્સ સામે 19 મેના રોજ તેના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે. ત્યારે આ સિઝનમાં બાકી રહેલી છેલ્લી લીગ મેચમાં Rajasthan Royals ની પણ હાર થવી જોઈએ. આ પહેલા Chennai Super Kings એ 18 May ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સામે તેની છેલ્લી લીગ મેચ જીતવી પડશે. હાલમાં, CSK નો નેટ રન રેટ Rajasthan Royals અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને કરતા સારો છે.

આ પણ વાંચો: SRH VS GT : આજની મેચ હૈદરાબાદ માટે PLAY OFF સુધી પહોંચવાની ચાવી સમાન તો GT માટે શાખની લડાઈ