Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Shajapur Robbery Viral Video: નેશનલ હાઈવે પર Fast And Furious ફિલ્મામાં થતી ચોરીને અંજામ અપાયો

04:04 PM May 25, 2024 | Aviraj Bagda

Shajapur Robbery Viral Video: મધ્યમ પ્રદેશ (Madhya Pradesh) ના શાજાપુર (Shajapur) જિલ્લામાં આવેલા આગરા-મુંબઈના National Highway પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ National Highway પર બાઈક પર સવાર ચાર ચોરોએ ટ્રકને લુંટ્યો હતો. ત્યારે આ સંપૂર્ણ ઘટનાને બાઈકની પાછળ આવતી એક કારમાં બેઠેલા વ્યક્તિએ કેમેરામાં કેદ કરી હતી. આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) કરવામાં આવ્યો હતો.

  • શાજાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરીને અંદાજ આપવામાં આવ્યો

  • આ ઘટનાને લઈ કોઈએ પણ ફરિયાદ નોંધાવી નથી

  • શાજાપુરમાં પોલીસ ચોરોને પકડવામાં અસફળ રહી

આ વીડિયો (Viral Video) માં જોઈ શકાય છે કે, કેવી રીતે બે વ્યક્તિઓ રસ્તાના એક તકફ ચાલતા ટ્રક પર ફિલ્મી હીરોની જેમ ચડી જાય છે. ટ્રક પર ચડીને આ બંને વ્યક્તિઓ સામાન રસ્તા પર ફેંકે છે. જ્યારે તીજો સાથીદાર બાઈક લઈને ટ્રકની પાછળ (Viral Video) પાછળ આવી રહ્યો છે. તો સામાન રસ્તા પર ફેંકીને જે બે વ્યક્તિઓ ટ્રક પર ચડ્યા હતા. તે ઝડપીથી ચાલી રહેલા ટ્રક પરથી બાઈક આવી જાય છે.

આ પણ વાંચો: Patanjali : રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે ફોજદારી કેસ દાખલ કરવાની મંજૂરી

આ ઘટનાને લઈ કોઈએ પણ ફરિયાદ નોંધાવી નથી

ત્યારે આ ચોરીને આગરા-મુંબઈ National Highway ની નજીક આવેલા નૈનાવદ વિસ્તારના (Viral Video) લોકોએ અંજામ આપ્યો છે. ત્યારે દેવાસ અને તરાના જેવા વિસ્તારોમાં અનેક ચોરીના મામલાઓ આ પ્રકારના અવાર-નવાર આવતા રહે છે. જોકે મુખ્ય રીતે આ ચોરી કયા વિસ્તારમાં કરવામાં આવી છે, તે સામે આવ્યું નથી. તે ઉપરાંત આ ચોરીને લઈ કોઈ પણ વ્યક્તિએ કે (Viral Video) ટ્રક ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદન નોંધાવી નથી.

આ પણ વાંચો: Pune Porsche Car Case : સગીર આરોપીના દાદાની ધરપકડ

શાજાપુરમાં પોલીસ ચોરોને પકડવામાં અસફળ રહી

જોકે આ વીડિયોને અલગ-અલગ Social Media ના પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વીડિયોને (Viral Video) લઈ દરેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ચોરીની ઘટનામાં (Viral Video) ટ્રક ડ્રાઈવર પણ સામેલ હોવું તેવું લાગી રહ્યું છે. જોકે શાજાપુરમાં દિવ-રાત આવા પ્રકારની ચોરીઓ (Viral Video) દરરોજ થતી રહે છે. આ ચોરોને લઈ કાર્યવાહી કરવામાં (Viral Video) સ્થાનિક પોલીસ અસફળ રહી છે.

આ પણ વાંચો: Chhattisgarh : ગનપાવડર ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 10ના મોત