Porbandar ના આનંદ મેળામાં નિયમોની ઐસીતૈસી! આનંદ મેળામાં રાઈડ્સમાં નિયમોનો ઉલાળિયો
પોરબંદરનાં આનંદ મેળામાં નિયમોની ઐસીતૈસીનાં દ્રશ્યો સામે આવ્યા છે. આનંદ મેળામાં રાઈડ્સમાં નિયમોનો ઉલાળિયો થતો એક વીડિયો વાઇરલ થયો છે. રાઈડમાં જીવનાં જોખમે બેસેલા યુવાનો વીડિયોમાં કેદ થયા છે.