+

આ ભાઈ હાથ-ગળામાં એટલું સોનુ પહેરે છે કે જોઈને તમે ચોંકી જશો,જુઓ VIDEO

મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળતા હશો આજે આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના સાંભળીને તમને પણ નવાઈ લાગશે.…

મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળતા હશો આજે આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

સોશિયલ મીડિયા ઉપર તમે ઘણા બધા સોનુ પહેરવાના લોકોના શોખીન જોયા હશો અને આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયામાં આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે લોકો ઘણા અમીર અને પૈસાવાળા હોતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

ઘણા લોકો તેમનું જીવન સાદાઈથી પણ જીવતા હોય છે આજે આપણે એક તેવા જ વ્યક્તિ વિષે વાત કરીશું આ વ્યક્તિ જયારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે એટલું બધું સોનુ પહેરીને નીકળે છે કે તે જોઈને દરેક લોકો આશ્રય ચકિત થઇ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

દિગ્ગજ ગાયક અને મ્યૂઝિક કમ્પોઝર બપ્પી લહેરી સિંગિંગની સાથે પોતાની અલગ સ્ટાઇલ માટે પણ પ્રખ્યાત હતા એવું હંમેશા સોનાથી લદાયેલા રહેતા હતા આ વાત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી.આજે તમને એવા જ એક વ્યક્તિને મલાવીએ જે બપ્પી લહેરી ને સોનુ પહેરવાની બાબતમાં ટક્કર આપે છે દુનિયામાં અલગ-અલગ પ્રકારના લોકો રહે છે જે પોતાના વિચિત્ર શોખ માટે ચર્ચામાં રહે છે જેના વિશે આજે વાત થઇ રહી છે.

તે વ્યક્તિ પણ વિચિત્ર શોખને કારણે દુનિયાભરમાં ચર્ચિત છે ભલે દુનિયામાં અન્ય દેશોમાં સોનુ સૌથી વધુ મળતું હોય પરંતુ ભારત માં સોના ની સૌથી વધુ ખરીદી થાય છે ભારત એક એવો દેશ છે.જ્યાં સૌથી વધુ સોનાની ખરીદી થતી હોય છે સોનુ એ લગભગ દરેક ભારતીય ના ઘરે હોય છે જ એવરેજ દરેક ભારતીય ઘરમાં 4 થી 5 તોલા સોનુ હોય છે જ ભારતમાં રહેતા લોકોમાં સોનાની ખરીદીનો શોખ ઘણાને છે.

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

ત્યારે ઘણાં લોકો તો અઠળક સોનુ પહેરીને નીકળે છે જેના કારણે તેઓ ખુબજ ચર્ચામાં રહેતાં હોય છે આજે આપણે એવાજ એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યાં છે જે એટલું સોનુ પેહરે છે કે તસવીરો જોઈ તમે પણ ચોકી જશો.

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

દરેક વ્યક્તિને ખાસ પ્રકારના શોખ હોય છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈને સોનુ પહેરવાનો જબરો શોખ છે ખરેખર આ ભાઈએ 100 તોલાથી પણ વધારે સોનુ પહેર્યું હશે કારણ કે તમે જોઈ શકો છો.

 

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

કે હાથની આંગલથી લઈને કાંડા પર તેમજ ગળામાં સોનાનો ચેન અને વીંટીઓ પહેરી છે આ ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક રાજકીય નેતા અને ઉદ્યોગપતિ છે આ ભાઈ બીજું કોઈ નહિ પરંતુ તેલગણામાં રાષ્ટ્ સમિતિ પાર્ટીના નેતા છે.

આ પણ  વાંચો- ભાભીએ તો રોડ પર બુલેટ ચલાવીને વટ પાડી દીધો, જુઓ VIRAL VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter