+

આ કાળજાળ ગરમીમાં AC ની ઠંડી હવા મળશે સસ્તી, 71 હજારની કિમતનું AC મળશે ફક્ત 35 હજારમાં

આજકાલ ઉનાળાની કાળજાળ ગરમી એટલી હદે અસહ્ય થઈ ચૂકી છે કે આ વાતાવરણમાં AC વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ બની જાય. અત્યારની ગરમીમાં ફક્ત કૂલર કે પંખાથી કામ ન…

આજકાલ ઉનાળાની કાળજાળ ગરમી એટલી હદે અસહ્ય થઈ ચૂકી છે કે આ વાતાવરણમાં AC વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ બની જાય. અત્યારની ગરમીમાં ફક્ત કૂલર કે પંખાથી કામ ન ચાલી શકતું હોવાથી AC ઘરે વસાવી દેવું ફરજિયાત બન્યું છે. પરંતુ માર્કેટઆમ મોંઘાદાટ AC ના કારણે ઘણા લોકોને તેને ખરીદી કરવામાં મુશ્કેલી થતી હોય છે. માટે તમે પણ તેમાંથી એક છો અને AC ઓફરની રાહ જોઈ રહ્યા છો, તો એમેઝોને તમારા માટે એક મોટી ડીલ રજૂ કરી છે. એમેઝોન ગ્રેટ સમર સેલ 2024 ચાલુ છે અને આ સેલમાં એસી કુલર અને પંખા પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Amazon ની સેલમાં air conditioner ઉપર બમ્પર છૂટ આપવામાં આવી રહી છે. આ ઓફરના અનુસાર LG 1 ટન 4 સ્ટાર ડ્યુઅલ ઇન્વર્ટર સ્પ્લિટ AC કે જેની કિમત 71,990 રૂપિયા હોવાનું કહેવાય છે, પરંતુ ઓફર હેઠળ તેને 35,990 રૂપિયામાં ઘરે લાવી શકાય છે.

 

  • ડાઇકિન 0.8 ટન 3 સ્ટાર ફિક્સ્ડ સ્પીડ સ્પ્લિટ air conditioner ગ્રાહકો 31%ના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે. તેની વાસ્તવિક કિંમત 37,400 રૂપિયા હોવાનું કહેવાય છે, પરંતુ તેને 25,990 રૂપિયામાં સેલમાં ખરીદી શકાય છે.
  • ગોદરેજ 1 ટન 5 સ્ટાર 5 ઇન 1 કન્વર્ટિબલ કૂલિંગ ઇન્વર્ટર સ્પ્લિટ air conditioner(2024 મોડલ) 32%ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ AC ની વાસ્તવિક કિંમત 48,900 રૂપિયા છે પરંતુ ગ્રાહકો તેને 33,490 રૂપિયામાં ખરીદી શકે છે.
  • પેનાસોનિક 1.5 ટન 5 સ્ટાર વાઇફાઇ ઇન્વર્ટર સ્માર્ટ સ્પ્લિટ AC એમેઝોન સેલમાં 29% ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ACની વાસ્તવિક કિંમત 63,400 રૂપિયા હોવાનું કહેવાય છે, પરંતુ ઓફર હેઠળ તેને 44,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો : Google Photos નું આ નવું ફીચર બદલી દેશે તમારો App નો Experience, જાણો શું છે આ ફીચરમાં

Whatsapp share
facebook twitter