+

હાય હાય, આ એક્ટર સાથે રિલેશનશિપમાં Shweta Bachchan!!!!

Bachchan Familyની લાડકવાયી Shweta Bachchan પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ અવારનવાર પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. Shweta Bachchanના લગ્ન દિલ્હીના મોટા બિઝનેસમેન Nikhil Nanda સાથે થયા છે, પરંતુ…

Bachchan Familyની લાડકવાયી Shweta Bachchan પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ અવારનવાર પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. Shweta Bachchanના લગ્ન દિલ્હીના મોટા બિઝનેસમેન Nikhil Nanda સાથે થયા છે, પરંતુ બંને જણ સાથે નથી રહેતા. Shweta Bachchan પણ પોતાના બંને બાળકો Agastya Nanda અને Navya Naveli Nanda સાથે પિતા Amitabh Bachchanના મુંબઈ ખાતે જલસા બંગલામાં રહે છે. બંનેનું સાથે નહીં રહેવાનું કારણ કામ હોવાનું કહેવાય છે.

શ્વેતા અને નિખિલ બંને અલગ થઈ ગયા

એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે Shweta Bachchan પોતાના બાળકોને લઈને મુંબઈ શિફ્ટ થઈ ત્યારે લોકોએ જાત જાતની વાતો પણ કરી હતી. કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે શ્વેતા અને નિખિલ બંને અલગ થઈ ગયા છે પણ બચ્ચન પરિવારની પ્રતિષ્ઠાને કારણે તેમણે છૂટાછેડા નથી લીધા. પરંતુ શું તમને એ ખબર છે કે પરિણીત હોવા છતાં પણ શ્વેતાનું નામ બોલીવુડના જ જાણીતા અભિનેતા સાથે જોડાઈ ચૂક્યું છે? ચાલો આજે તમને એ અભિનેતા વિશે જણાવીએ…

શ્વેતા બચ્ચન અને રિતિક રોશન બાળપણના મિત્રો

શ્વેતા મુંબઈ શિફ્ટ થઈ એના થોડાક સમય બાદ જ ઈન્ડસ્ટ્રીમાં એવી વાતો થતી હતી કે રિતિક રોશન અને શ્વેતાનું અફેર ચાલુ છે. અહીંયા તમારી જાણ માટે કે શ્વેતા બચ્ચન અને રિતિક રોશન બાળપણના મિત્રો છે અને જ્યારે રિતિક રોશનને ઈજા પહોંચી હતી ત્યારે શ્વેતા ભાઈ Abhishek Bachchan સાથે રિતિક રોશનને મળવા જતી હતી.

શ્વેતાને કારણે જ રિતિક અને કંગના રનૌતનો સંબંધ તૂટ્યો

રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે કુણાલ કપૂરના લગ્ન સમયે પણ શ્વેતા અને રિતિક રોશન એકબીજાની નજીક આવી ગયા હતા. બંને જણ અવાર નવાર એક સાથે રેસ્ટોરાં અને પાર્ટીઝમાં સાથે સ્પોટ થતાં હતાં. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં તો એવી હવા પણ ચાલી રહી હતી કે શ્વેતાને કારણે જ રિતિક અને કંગના રનૌતનો સંબંધ તૂટ્યો હતો. જ્યારે રિતિક અને કંગના વચ્ચે કોન્ટ્રોવર્સી શરૂ થઈ ત્યારે જ શ્વેતાએ આ રિલેશન- શિપથી પાછળ ખસવાનો નિર્ણય લીધો હતો.

ચોંકી ગયા ને બચ્ચન પરિવારની લાડકવાયી આ સિક્રેટ સાંભળીને? પણ ભાઈ આ તો શું બડે લોગ બડી બડી બાતેં… આવી વાતો થઈ હશે તો એમાં કંઈક ને કંઈક તથ્ય તો હશે જ ને કારણ કે આપણે ત્યાં કહેવત છે ને બિના આગ કે ધૂંઆ નહીં ઉઠતા…

આ પણ વાંચો- હિન્દી ફિલ્મોની મહાન કલાકાર નરગીસની મા Jaddanbai તવાયફ 

Whatsapp share
facebook twitter