+

આ રાશિના જાતકોને આજે ધનલાભના યોગ બને

પંચાંગ: તારીખ: 26 જૂન 2024, બુધવાર તિથિ: જેઠ વદ પાંચમ નક્ષત્ર: ઘનિષ્ઠા યોગ: વિષકુંભ, 06:13 પ્રીતિ કરણ: કૌલવ રાશિ: કુંભ (ગ, સ, શ, ષ) દિન વિશેષ: રાહુ કાળઃ 12:43 થી…

પંચાંગ:

તારીખ: 26 જૂન 2024, બુધવાર
તિથિ: જેઠ વદ પાંચમ
નક્ષત્ર: ઘનિષ્ઠા
યોગ: વિષકુંભ, 06:13 પ્રીતિ
કરણ: કૌલવ
રાશિ: કુંભ (ગ, સ, શ, ષ)

દિન વિશેષ:

રાહુ કાળઃ 12:43 થી 14:24 સુધી
વિજય મુહૂર્તઃ 14:58 થી 15:52 સુધી

****************
મેષ (અ,લ,ઈ)

આરોગ્ય બાબતે સાચવવું
આંખોની તકલીફ અનુભવાય
ધનહાનિના યોગ
માન-સન્માનમાં ઉણપ આવે
ઉપાય: કુળદેવીને લાપસી ધરાવવી
શુભરંગ:રક્ત
શુભમંત્ર: ૐ અં અંગારકાય નમ:||

વૃષભ (બ,વ,ઉ)

સુખ સુવિધાના સાધનમાં વધારો થાય
આરોગ્ય સુધરે
વયસ્કોને સારા સમાચાર પ્રાપ્ત થાય
સ્ત્રી મિત્રોથી લાભ જણાય
ઉપાય: બાળકોને રેવડી આપવી
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ||

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક મતભેદોથી બચવું
અભ્યાસમાં મન નહીં લાગે
ખોટા વિચારોને ત્યાગ કરવો
આળસનો ત્યાગ કરી મહેનત કરવી
ઉપાય: ગણેશજીને લાલ જાસૂદ ચઢાવવું
શુભરંગ: ઘેરો લીલો
શુભમંત્ર: ૐ એકદંતાય નમઃ||

કર્ક (ડ,હ)

ધન લાભના યોગ
વિરોધીઓને હરાવી સફળ થઇ શકશો
પ્રિયજનની મુલાકાત થાય
નવા સંબંધો બને, નવા લોકો સાથે મુલાકાતના યોગ
ઉપાય: દહીંનુ દાન કરવું
શુભરંગ: આછો સફેદ
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ||

સિંહ(મ,ટ)

માનસિક બેચેની અનુભવાય
પત્ની સાથે મતભેદ થઇ શકે
પિત્ત અને વાયુ વિકાર થાય
આરોગ્ય કથળતું જણાય
ઉપાય: ગરીબોને બુંદીના લાડુનું વિતરણ કરવું
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ઉમાપૂત્રાય નમઃ||

કન્યા(પ,ઠ,ણ)

યાત્રા પ્રવાસમાં કષ્ટ્ અનુભવાય
કાર્યમાં નિષ્ફળતાના અણસાર
વાહન વ્યવહારમાં સાવધાની રાખવી
નિર્ણય લેવામા અસમર્થતા વર્તાય
ઉપાય: પોતાના હાથે ગાયને ધાસ ખવડાવવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ લંબોદરાય નમઃ||

તુલા(ર,ત)

વેપારમાં ધન લાભના સંકેત
રોજગાર પ્રાપ્તિના યોગ
હર્ષ ઉલ્લાસમય વાતાવરણ રહે
વિરોધીઓ સામે વિજય થાય
ઉપાય: કેસરયુક્ત દૂધનું સેવન કરવું
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ સુમુખાય નમઃ||

વૃશ્ચિક(ન,ય)

ધન લાભના યોગ બને
યાત્રા પ્રવાસ સુખપુર્વક થાય
વાહનસુખના યોગ બને
ખાનપાન અને હરવા ફરવામાં ધન ખર્ચ થાય
ઉપાય: લાલચંદનનું તિલક કરવું
શુભરંગ: ઘેરો લાલ
શુભમંત્ર: ૐ વકતુંડાય નમઃ||

ધન(ભ,ધ,ફ,ઢ)

આરોગ્ય બાબતે સાચવવું, છાતીમાં બળતરા થાય
વાદવિવાદથી દૂર રહેવું
માનસિક કલેશ અનુભવાય
ખોટા ખર્ચથી બચવું
ઉપાય: જળમાં હળદર પધરાવી સ્નાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ ગૌરિતનયાય નમઃ||

મકર(ખ,જ)

નિયમોનુ ઉલ્લંઘન નહીં કરવું
વ્યવસાયમાં છેતરપિંડીથી બચવું
સંતાનો સાથે મતભેદ થાય
વિરોધીઓને ટીકા કરવાની તક નહીં આપવી
ઉપાય: ઘરમાં ગુગળ-કપૂર ધૂપ કરવી
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ રધુનાથાય નમઃ||

કુંભ(ગ,શ,સ,ષ)

મનોકામના પુર્ણ થાય
સમાજમાં સન્માન થાય
પદોન્નતિના યોગ
આપના કાર્યોની સરાહના થાય
ઉપાય: શિવલિંગ પર કાળાતલયુક્ત ગાયનું દૂધ ચઢાવવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ મહારૂદ્રાય નમઃ||

મીન(દ,ચ,ઝ,થ)

ભાગ્યોદયકારક દિવસ રહે
આવકમાં વધારો થાય
સંતાનસુખ મળે
સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય: દુર્ગાચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દું દુર્ગાયૈ નમ:||

Whatsapp share
facebook twitter