+

આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થવાના યોગ

મેષ (અ,લ,ઈ) આવકમાં વધારો થવાના યોગ વિવાદોથી દૂર રહો વાતચીતમા સંયમ રાખવો યાત્રા લાભદાયી નીવડે ઉપાય : આજે જાંબુના ફળ ગરીબોને આપવા શુભરંગ : વાદળી શુભમંત્ર : ૐ યોગેશ્વારાય નમઃ…

મેષ (અ,લ,ઈ)

આવકમાં વધારો થવાના યોગ
વિવાદોથી દૂર રહો
વાતચીતમા સંયમ રાખવો
યાત્રા લાભદાયી નીવડે
ઉપાય : આજે જાંબુના ફળ ગરીબોને આપવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યોગેશ્વારાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

માતાના સ્વાસ્થયમાં સુધારો થશે
આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે
વિદ્યાભ્યાસમાં મહેનત વધુ થશે
આજે તમારું મન અશાંત રહે
ઉપાયઃ પિતાની સેવા કરવી
શુભરંગઃ ક્રીમ
શુભમંત્રઃ ૐ સેનાપતયે નમઃ||

મિથુન (ક,છ,ઘ)

મકાનની જાળવણી પાછળ ધનખર્ચ થાય
મનમાં નકારાત્મકતાનો પ્રભાવ રહે
વેપારની સ્થિતિમાં સુધારાના યોગ
મિત્રોનો સહયોગ મળશે
ઉપાયઃ પીપળાને જળ અર્પણ કરવું
શુભરંગઃ પોપટી
શુભમંત્રઃ ૐ બ્રહ્મચારિણે નમઃ||

કર્ક (ડ,હ)

પારિવારિક જીવન સુખમય રહે
બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું
કાર્યક્ષેત્રે ફેરફારના યોગ
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાયઃ તુલસીનો છોડ મંદિરમાં અર્પણ કરવો
શુભરંગઃ ગુલાબી
શુભમંત્રઃ ૐ શિખિધ્વજાય નમઃ||

સિંહ (મ,ટ)

મિત્રોની મદદથી નોકરી, રોજગારની તકો મળે
આવકમાં વધારો થવાની સંભાવના
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળી શકે
યાત્રા લાભદાયી બની રહે
ઉપાયઃ સફેદ આસનનું દાન કરવું
શુભરંગઃ ક્રીમ
શુભમંત્રઃ ૐ ષડાનનાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

મિત્રોની મદદ મળી શકે
રહેણી કરણી મુશ્કેલ બને
વાહનના રાખરખાવનો ખર્ચ વધે
માનસિક શાંતિ અનુભવાશે
ઉપાયઃ સાકરનું દાન કરવું
શુભરંગઃ લીલો
શુભમંત્રઃ ૐ સિદ્ધાય નમઃ||

તુલા (ર,ત)

લાગણીઓને નિયંત્રણમાં રાખવી
વાણીનો પ્રભાવ વધશે
ધાર્મિક કાર્યોમાં રૂચી રહે
વેપારમાં વધારો થાય
ઉપાયઃ દહીંનું દાન કરવું
શુભરંગઃ સફેદ
શુભમંત્રઃ ૐ સનત્કુમારાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આશા-નિરાશાની લાગણી મનમાં રહે
આકસ્મિક સારા સમાચાર મળે
નવી યોજના માટે પ્રયાસ ટાળવો
ઉપાયઃ ઘઉંનું દાન કરવું
શુભરંગઃ મરુન
શુભમંત્રઃ ૐ ગણાધિશાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

દરેક કામ સમયસર પૂરું થાય
તમારી પ્રગતિ અન્યોને અચરજ પમાડશે
આર્થિક મુશ્કેલીમાં રાહત મળે
ઉપાયઃ ચણાની દાળનું દાન કરવું
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ વાંછિતાર્થાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

નસીબ તમને સાથ આપશે
સંતાનના ભાવિને લઈને ચિંતા રહે
કાર્ય પૂર્ણ નહિ થવાથી ચિંતિત રહો
હાથમાં તક આવે
ઉપાયઃ મગનું દાન કરવું
શુભરંગઃ જાંબલી
શુભમંત્રઃ ૐ શ્રેષ્ઠજન્માય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આધ્યાત્મ અને ધર્મમાં રસ વધે
શોપિંગ માટે મૂડ બને
સાંજના સમયે ઘરમાં મહેમાન આવી શકે
સામાજિક કાર્યમાં કાળજી રાખવી
ઉપાયઃ મસૂરની દાળનું દાન કરવું
શુભરંગઃ બ્લૂ
શુભમંત્રઃ ૐ મોક્ષફલપ્રદાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

કાર્યક્ષેત્રે દોડધામ થવાથી કસરત થાય
સફળતા મળશે
નવા સંપર્કથી ફાયદો થઈ શકે
રોકાયેલા નાણાં મુશ્કેલીથી પ્રાપ્ત થશે
ઉપાયઃ ચોખાનું દાન કરવું
શુભરંગઃ ગોલ્ડન
શુભમંત્રઃ ૐ શંકરસુવનાય નમઃ||

Whatsapp share
facebook twitter