+

Today Rashifal : આ રાશિના જાતકોને આર્થિક લાભની તક મળશે

Today Rashifal પંચાંગ: તારિખ: ૨૩ એપ્રિલ ૨૦૨૪, મંગળવાર તિથિ: ચૈત્ર શુદ પૂનમ નક્ષત્ર: ચિત્રા યોગ: વજ્ર કરણ: વિષ્ટી રાશિ: કન્યા (પ,ઠ,ણ) ૦૯:૧૯ તુલા દિન વિશેષ: અભિજીત મુહુર્ત: ૧૨:૧૨ થી ૧૩:૦૪…

Today Rashifal

પંચાંગ:

તારિખ: ૨૩ એપ્રિલ ૨૦૨૪, મંગળવાર
તિથિ: ચૈત્ર શુદ પૂનમ
નક્ષત્ર: ચિત્રા
યોગ: વજ્ર
કરણ: વિષ્ટી
રાશિ: કન્યા (પ,ઠ,ણ) ૦૯:૧૯ તુલા

દિન વિશેષ:

અભિજીત મુહુર્ત: ૧૨:૧૨ થી ૧૩:૦૪
વિજય મુહુર્ત: ૧૪:૪૮ થી ૧૫:૩૮
રાહુકાલ: ૧૫:૫૧ થી ૧૭:૨૭
હનુમાન જન્મોત્સવ,
જૈન આયમ્બીલ ઓળી સમાપ્તિ

મેષ (અ,લ,ઈ)

પારિવાર મા ચાલતા વિવાદ નો અંત આવે
દામ્પત્ય જીવન મા મધુરતા વધે
પ્રિયજનોની મૂલકાત આનંદ દાયક રહે
વિદેશ મા વસતા સ્નેહિ જન નો સમ્પર્ક થાય
ઉપાય : આજે ધરના ઉમ્બરાની પૂજા કરવી
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ આંજનેયાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે આર્થિક સમસ્યા નો અંત આવે
સંબધોમાં ચાલતા તણાવ નો અંત આવી શકે છે
વ્યપારમાં પૂરતુ ધ્યાન આપવુ આવશ્યક છે
તમારા મિત્રોનો સહકાર આજ આપના માટે અમૃત તુલ્ય લાગશે
ઉપાય : હનુમાનજી ના 108 નામનો પાઠ કરવો
શુભરંગ : કેસરિયો
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજ ના દિવસે આપના હસ્તે પરોપકારી કાર્ય થઇ શકે છે
આજ આપને કોઇ માર્ગ દર્શક મળે
લોકો મા આજ આપ સમ્માન પ્રાપ્ત કરશો
આજે વ્યાપાર મા વૃદ્ધિ થાય
ઉપાય : હનુમાનજી ને બુંદીના લાડુ ધરવા
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ કપિન્દ્રાય નમઃ ||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
આપના માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આજે ધાર્મિક કાર્ય પૂજા પાઠ મા જવાનુ સમ્ભવે
ઉપાય : હનુમાનજી સિંદૂર ચડાવવુ/ ચોળો કરવો
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ હનુ હનુ હનુમત હઠિલે, બૈરિહિ મારૂ વજ્ર કી કીલે ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર મા સફળતા મળે
આનંદદાયી શુભ સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
નાણાકીય વ્યવહાર મા સમ્ભાળવુ
ઉપાય : હનુમાન જી ને રામનામ લખેલા પિપળાના પાન ચડાવવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ મારૂતિ નંદનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે મિત્રવર્ગની મુલાકાત થાય
આજે વધુ પડ્તો વ્યર્થ શ્રમ ટાળવો
બાળકો દ્વારા ગર્વની પ્રાપ્તિ થાય
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : પંખીને ચણ નાંખવુ
શુભરંગ : ફિરોજા
શુભમંત્ર : ૐ પર્વત ધરણાય નમઃ ||

તુલા (ર,ત)

કાર્યક્ષેત્રે સમ્માનમાં વૃદ્ધિ થાય
વ્યવસાયમા મિત્રો લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : ચણા અને ગોળ ગાય ને ખવડાવવા
શુભરંગ : રૂપેરી
શુભમંત્ર : ૐ રામદૂતાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે આપના અધૂરા કાર્ય પૂર્ણ થાય
વયસ્કો માટે લગ્ન યોગ પ્રબળ બને
આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ નો પરિચય થાય
ઉપાય : શ્રી સંકટ મોચન હનુમાન સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ કેસરિ નંદનાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે મિત્રવર્ગ ની મદદ થી દિવસ આનંદ દયક બનશે
આર્થિક લાભની તક મળશે
બીજાના ભરોસે કામ ન છોડવુ
તમારા સપના સાકાર થાય
ઉપાય : રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ ભય ભંજનાય નમઃ ||

મકર (ખ,જ)

આજેબ માનસિક શાંતિ નો અનુભવ થાય
આજ ક્રોધ ન કરવો
નાણાકીય વ્યવહાર મા સાવધાની રાખવી
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : પીપળા પાન પર શ્રી રામ લખી હનુમાન જી ને અર્પણ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ગીરિ ધરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતાઓ દુર થશે
પ્રેમ સમ્બંધો મા નિકટ્તા આવે
બાળક માટે દિન શુભ અને આનંદ દાયક રહે
આજે ધાર્મિક ભાવના મા વધારો થાય
ઉપાય : આજે સરસવના તેલનો દીવો પ્રગટાવો
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ હરિ મર્કટાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આજે તિર્થ યાત્રા થાય
ઉપાય : હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ એકાદશ રૂદ્રાય નમઃ ||

આ પણ વાંચો – Chaitra Purnima 2024 : ચોટીલામાં માઈભક્તોનું ઘોડાપુર, કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ

આ પણ વાંચો – Hanuman Jayanti 2024 : સાળંગપુર ધામમાં આ ખાસ કાર્યક્રમોનું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહે તેવી સંભાવના

Whatsapp share
facebook twitter